દૂધી નું શાક (Dudhi Shak Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ દૂધી ને ધોઈ ને પાણી માં સમારી લો. જેથી કાળી ના પડે.
- 2
હવે એક પેન માં તેલ ગરમ કરી તેમાં રાઈ જીરું નો વઘાર કરી ને હળદર નાખો ત્યાર બાદ સમારેલી દૂધી નાખો અંદર લીલા મરચાં અને મીઠું નાખી ને બરાબર મિક્સ કરી ને ઢાંકી ને શાક ચડવા દો. વચ્ચે વચ્ચે હલાવતા રહો.
- 3
હવે બરાબર ચઢી જાય પછી લાલ મરચું, ધાણા જીરું, ગોળ નાંખી ને 2 મિનિટ પછી ગેસ બંધ કરી લો.
- 4
ઉપર થી લીલા ધાણા નાંખી સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
દૂધી નું શાક (Dudhi Shak Recipe In Gujarati)
દૂધી ઉનાળા માં બહુ આવે. અને ઉનાળા માં દૂધી ખાવી જ જોઈ એ। દૂધી એ શરીર ને ઠંડક આપે છે. દૂધી ના ઘણા બધા ફાયદા હોય છે. ઉનાળા માં દૂધી નું અલગ અલગ વાનગી બનાવી ને ખાવી અને ખવડાવી. પણ ઘર ના બધા દૂધી નું નામ સાંભળી ને મ્હોં બગાડે.મે અહીંયા થોડું અલગ રીતે બનાવ્યું છે જે મારા ફેમીલી મા બધા ને ખૂબ જ ભાવ્યું#KS6 Nidhi Sanghvi -
-
-
-
-
-
-
દૂધી ચણા દાળ નું શાક (Dudhi Chana Dal Shak Recipe In Gujarati)
#KS6#cookpadgujrati#cookpadindia jigna shah -
-
-
-
-
ચણાની દાળ અને દૂધી નું શાક (Chana Dal Dudhi Shak Recipe In Gujarati)
આ શાક કંસાર સાથે ખાવાની ખુબજ મજા આવે અને વરા જેવુંજ બનેછે #KS6 Saurabh Shah -
દૂધી ચણાની દાળ નું શાક (Dudhi Chana Dal Shak Recipe In Gujarati)
#KS6#Cookpadindia#Cookpadgujrati#દૂધી નું શાક#દૂધી અને ચણાની દાળ નું શાક. Vaishali Thaker -
દૂધી બટાકા નુ શાક (Dudhi Bataka Shak Recipe In Gujarati)
#SVC ( સમર વેજીટેબલ રેસીપી ચેલેન્જ) ઉનાળામાં વેલા શાક ગરમી મા ખૂબજ ઠંડક આપે છે. Trupti mankad -
દૂધી બટાકાનું શાક (Dudhi Bataka Shak Recipe In Gujarati)
#KS6દૂધી ઉનાળા માં ખૂબજ સારી ગણાય છે. Hetal Shah -
-
-
દૂધી નું શાક (Dudhi Shak Recipe In Gujarati)
#KS6 આ શાક બારેમાસ મળે છે તે ખાવા માં સાદુ, સાત્વિક, અને પચવામાં સરળ અને રેસવાળું હોઈ છે Bina Talati -
-
દૂધી ચણા નું શાક (Dudhi Chana Shak Recipe In Gujarati)
#KS6બધા ગુજરાતી નું પ્રિય શાક છે. આ શાક જમણવાર માં પણ પીરસવા માં આવે છે. રસોઈયા બનાવે તે રીતે આંબલી - ગોળ વાળું મેં બનાવ્યું છે. ટેસ્ટ માં બહુ જ સરસ છે. Arpita Shah -
-
દૂધી નુ શાક (Dudhi Shak Recipe In Gujarati)
#KS6દૂધી ઉનાળા માં ખાવી ખુબ સારી. દૂધી ખાવ તો બુદ્ધિ આવે. એ કહેવત છે. Richa Shahpatel -
-
દૂધી કોફ્તા જૈન (Dudhi Kofta Jain Recipe In Gujarati)
#KS6#cookpadindia#cookpadgujarati#cookpad_gu#cookwithunnati Unnati Bhavsar -
દૂધી અને ચણા ની દાળ નું શાક (Dudhi Chana Dal Shak Recipe In Gujarati)
ઉનાળામાં લીલા શાકભાજી ઓછા પ્રમાણમાં આવે છે. ત્યારે બધી જ ગૃહિણી ને રોજ સાના શાક બનાવા તે મુંઝવણ થતી હોય છે. દૂધી એ એવું શાક છે. જે ઉનાળામાં આવે છે. આજે આપણે ચણા ની દાળ અને દૂધી નું શાક બનાવી એ.Cookpad kichen Star challenge#KS6 Archana Parmar
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14842750
ટિપ્પણીઓ (3)