આફ્રિકન મારૂ ના ફેમસ ભજીયા (African Maru Famous Bhajiya Recipe In Gujarati)

Sureshkumar Kotadiya @cook_29823477
આ આફ્રિકાના મારૂ ના ભજીયા છે જે લંડન માં ખુબ પ્રચલિત છે જે આજે મેં બનાવીયા છે.
આફ્રિકન મારૂ ના ફેમસ ભજીયા (African Maru Famous Bhajiya Recipe In Gujarati)
આ આફ્રિકાના મારૂ ના ભજીયા છે જે લંડન માં ખુબ પ્રચલિત છે જે આજે મેં બનાવીયા છે.
રાંધવાની સૂચનાઓ
- 1
Suresh કોટડીયા (kathiyawadi life style in UK): ક્રિસ્પી ભજીયા બનાવાની રેસિપી સામગ્રી : બટેકા, આદું, મરચા, લસણ, લીંબુ, કોથમીર, ચણા નો લોટ, મીઠુ ભજીયા બનાવાની રીત : સો પ્રથમ મરચા, આદું, લસણ, કોથમીર ને સમારી લેવાના છે (એકદમ ભૂકો નથી કરી દેવાનો) બટાકા ની થોડી જાડી પત્રી પાડી લેવી, ત્યારબાદ એક મોટા વાસણ માં બટેકા ની પત્રી ને લઇ એમાં આદું, લસણ, કોથમીર, મરચા ને સરખા પ્રમાણ માં નાખી કોરો ચણા નો લોટ નાખવો (થોડું પણ પાણી નાખવાનું નથી)
- 2
- 3
સ્વાદ અનુસાર મીઠુ અને limbu🙏નાખો.
- 4
બધા મસાલા ને બટેકા ની પર સરખા માપ સાથે લગાવી અને એકદમ ધીમા તાપે તળો. ભજીયા રેડી
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14865449














ટિપ્પણીઓ (10)