ગ્રીન પુલાવ (Green Pulao Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ બાસમતી ચોખાને બેથી ત્રણ પાણીથી ધોઈને તે છૂટા રહે તે રીતે રાંધી લો.
- 2
હવે કડાઈમાં તેલ અને બટર ગરમ કરવા મૂકો. તે ગરમ થઇ જાય એટલે તેમાં જીરૂં, હળદર, લીલા મરચાની પેસ્ટ ઉમેરો. ત્યારબાદ તેમાં ડુંગળી, કેપ્સીકમ, ગાજર બે મિનીટ સુધી સાંતળો ત્યારબાદ તેમાં ટામેટુ ઉમેરો. બધુ બરાબર સંતળાઈ જાય એટલે તેમાં ભાત ઉમેરો.
- 3
હવે તેમાં પાલકની પ્યુરી, મેજિક મસાલો અને ફુદીનાના પાન ઉમેરી બરાબર મિક્સ કરી લો.તૈયાર છે ગ્રીન પુલાવ.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
ગ્રીન ગાર્લિક પુલાવ (Green Garlic Pulao Recipe In Gujarati)
#CWM1#Hathimasala#MBR6#cookpadgujrati Amita Soni -
-
તવા પુલાવ (Tava Pulao Recipe In Gujarati)
#AM2 તવા પુલાવ મુંબઈ નું સ્ટ્રીટ ફૂડ છે આપણે પણ પાવભાજી ખાવા જઈએ ત્યારે તવા પુલાવ નો ઓર્ડર આપે છે મેં પણ તવા પુલાવ બનાવ્યો છે આશા છે તમને બધાને ગમશે Arti Desai -
-
-
વેજ. મુઘલાઈ પુલાવ (Veg. Mughlai Pulao Recipe In Gujarati)
#AM2#cookpadgujarati#cookpadindia Sweetu Gudhka -
-
-
-
ગ્રીન પુલાવ (Green Pulao Recipe In Gujarati)
#GA4 #Week 19પુલાવ એ ચોખા, શાકભાજી અને મસાલા ઉમેરી બનતી વાનગી છે. જે સ્વાદિષ્ટ તો છે જ સાથે હેલ્થી પણ છે. શિયાળા માં મળતા વિવિધ શાકભાજી ના ઉપયોગ થી સરસ રેસિપિઝ બનાવી શકાય છે. મેં પાલક અને બીજા શાક વાપરી ગ્રીન પુલાવ બનાવ્યો છે. તો ચાલો રેસીપી જોઈ લઈએ. Jyoti Joshi -
ગ્રીન પુલાવ (Green Pulao Recipe In Gujarati)
#GA4#Week8#Pulao#CookpadGujarati#CookpadIndia Payal Bhatt -
વેજિટેબલ પુલાવ (Vegetable Pulao Recipe In Gujarati)
#AM2 માટે હું અત્યારે વેજિટેબલ પુલાવ લઇ ને આવી છું.દરેક ઋતુઓ માં ઓલ ટાઈમ ફેવરિટ સૌની પસંદ નો પુલાવ દહીં,પાપડ, કઢી બધાની સાથે પીરસી શકાય છે. Nidhi Vyas -
પાલક ગાર્લિક પુલાવ (Palak Garlic Pulao Recipe In Gujarati)
#AM2એપ્રિલ મિલ પ્લાન ચેલેન્જ ના વીક-૨ ના રાઈસ ચેલેન્જ માટે પાલક ગાર્લિક પુલાવ બનાવ્યો છે. પાલક આમ કોઈ ખાઈ નહીં તો આ રીતે પુલાવ બનાવી ને ખાઈ શકાય છે. Sachi Sanket Naik -
-
વેજિટેબલ પુલાવ (Vegetable Pulao Recipe In Gujarati)
#AM2#aanal_kitchen Aanal’ kitchen (by Aanal Thakkar) -
-
-
-
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14860598
ટિપ્પણીઓ (2)