કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
પરદા બિરીયાની (Parda Biryani Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
પરદા બિરીયાની (Parda Biryani Recipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

પરદા બિરીયાની (Parda Biryani Recipe In Gujarati)

Manisha's Kitchen
Manisha's Kitchen @cook_16844151

#AM2

#AM2

વધુ વાંચો

પરદા બિરીયાની (Parda Biryani Recipe In Gujarati)

Manisha's Kitchen
Manisha's Kitchen @cook_16844151

#AM2

#AM2

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

૪૦ મિનિટ
૩ લોકો માટે
  • 1વાટકો રાંધેલો ભાત
  • 1સમારેલું કેપ્સીકમ
  • 1 વાટકીબાફેલું ફ્લાવર
  • ૨ ચમચીબાફેલા વટાણા
  • 2 ચમચીબાફેલા કોર્ન
  • 2ડુંગળી સમારેલી
  • આદુ-મરચા-લસણની પેસ્ટ
  • 2 ચમચીમરચાની ભૂકી
  • 1/2 ચમચીહળદર
  • 2 ચમચીધાણા જીરૂ
  • 1લવિંગ તમાલપત્ર તજ
  • 2 ચમચીબિરયાની મસાલો
  • 150 ગ્રામમેંદા નો લોટ
  • 5 ગ્રામઈસ્ટ
  • 5 ગ્રામખાંડ
  • સફેદ તલ
  • કલંજી
  • ૧ નંગસમારેલાં ટામેટાં
  • ઘી માં સોતે કરેલા કાજુ બદામ
  • ૧ વાટકીદૂધ
  • 1 વાટકીદહીં
  • 50 ગ્રામપનીર
  • દૂધમાં પલાળેલું કેસર
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

૪૦ મિનિટ
  1. 1

    પેલા એક વાટકી દૂધ લઈ તેનેગરમ કરી લેવું હૂંફાળું ગરમ કરો પછી તેમાં ખાંડ અને ઈસ્ટ નાખી પાંચ મિનિટ રાખી દેવાનું ત્યારબાદ મેંદાના લોટમાં મીઠું નાખી તેમાં દૂધમાં પલાળેલું ઈસ્ટ નાખી કણક બાંધી લેવી આ કણકને એક કલાક રાખવો પછી એક પેનમાં બટર લેવું તેમાં બધા મસાલા નાખવા તમાલ પત્ર લવિંગ તજ નાખી હલાવવું પછી તેમાં આદુ-મરચા-લસણની પેસ્ટ નાંખવી પછી તેમાં કાંદા નાખો પછી તેમાં બાફેલા વટાણા મકાઈ ફ્લાવર નાખવા છેલ્લે તેમાં કેપ્સિકમ ટામેટા નાખી હલાવો તેમાં મીઠું હળદર ધાણાજીરું બાકી બધું મિક્સ કરવો

    પરદા બિરીયાની (Parda Biryani Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    પરદા બિરીયાની (Parda Biryani Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    પરદા બિરીયાની (Parda Biryani Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    પછી તેમાં પનીર બિરયાની મસાલો અને દહીં નાખી બધું મિક્સ કરી પાંચ મિનિટ ચડવા દેવું

    પરદા બિરીયાની (Parda Biryani Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    પરદા બિરીયાની (Parda Biryani Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    પરદા બિરીયાની (Parda Biryani Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    પછી બાંધેલા કણકને હાથેથી ફરીથી લેવો તેમાં ખૂબ જ સરસ આથો આવી ગયો હોય ત્યારબાદ એક મોટો લુવો લઈ પાટલા ના માપ નીરોટલી કરવી ત્યારબાદએક કેક નું ટીન લઈ ગ્રીસ કરી લેવું ત્યારબાદ તેમાં સફેદ તલ અને કલોંજી પાથરી દેવા પછી તેમાં બનાવેલી રોટલી સેટ કરવી તેમાં ધાણા ભાજી નાખવી

    પરદા બિરીયાની (Parda Biryani Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    પરદા બિરીયાની (Parda Biryani Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    પરદા બિરીયાની (Parda Biryani Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    ત્યારબાદ ધાણા ભાજી ની ઉપર રાઈસ નું લેયરકરવું પછી તેની ઉપર બનાવેલા વેજીટેબલ નો લેયર કરવું ત્યારબાદ ફરી કરવું તેની ઉપર કેસરવાળું દૂધ અને ડ્રાયફ્રૂટ નાખવા ફરી પાછુ વેજીટેબલ લેયર કરવું તેની ઉપર ફરી ભાતનું લેયર કરી કેસરવાળું દૂધ અને ધાણા ભાજી નાખી બિરયાની ને પેક કરી દેવી

    પરદા બિરીયાની (Parda Biryani Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    પરદા બિરીયાની (Parda Biryani Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    પરદા બિરીયાની (Parda Biryani Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
  5. 5

    ત્યારબાદ ઓવનમાં ૧૮૦ ડિગ્રી ઉપર ૨૦ મિનિટ બેક કરવું ત્યારબાદ ઠંડી થયા પછી સર્વ કરવી આ બિરયાની ખાવામાં ખૂબ જ ટેસ્ટી છે

    પરદા બિરીયાની (Parda Biryani Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
    પરદા બિરીયાની (Parda Biryani Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
    પરદા બિરીયાની (Parda Biryani Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Manisha's Kitchen
Manisha's Kitchen @cook_16844151
પર April 14, 2021 18:40

ટિપ્પણીઓ (2)

Ekta Rangam Modi
Ekta Rangam Modi @Ekrangkitchen
April 15, 2021 03:14
#Week2 na lakho tame
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

બિરયાની પરદા બિરયાની

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. લોટિયા ભાત (Lotiya Bhat Recipe In Gujarati)
  2. કોલ્ડ કોકો (Cold cocoa recipe in Gujarati)
  3. સ્મોકી શાહી પનીર હાંડી બિરયાની (Smokey Shahi Paneer Handi Biryani Recipe In Gujarati)
  4. બ્રાઉની વીથ આઈસક્રીમ (Brownie With Icecream recipe in Gujarati)
  5. આફ્રિકન મારૂ ના ફેમસ ભજીયા (African Maru Famous Bhajiya Recipe In Gujarati)
  1. કર્ડ રાઈસ (Curd Rice Recipe In Gujarati)
  2. રાઈસ બોલ જૈન (Rice Balls Jain Recipe In Gujarati)
  3. ફ્રેન્કી (Frankie Recipe In Gujarati)
  4. જીરા રાઈસ વિથ કર્ડ દાળ રાઈસ (Jeera Rice With Curd Dal Rice Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/14866138
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close