પરદા બિરીયાની (Parda Biryani Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
પેલા એક વાટકી દૂધ લઈ તેનેગરમ કરી લેવું હૂંફાળું ગરમ કરો પછી તેમાં ખાંડ અને ઈસ્ટ નાખી પાંચ મિનિટ રાખી દેવાનું ત્યારબાદ મેંદાના લોટમાં મીઠું નાખી તેમાં દૂધમાં પલાળેલું ઈસ્ટ નાખી કણક બાંધી લેવી આ કણકને એક કલાક રાખવો પછી એક પેનમાં બટર લેવું તેમાં બધા મસાલા નાખવા તમાલ પત્ર લવિંગ તજ નાખી હલાવવું પછી તેમાં આદુ-મરચા-લસણની પેસ્ટ નાંખવી પછી તેમાં કાંદા નાખો પછી તેમાં બાફેલા વટાણા મકાઈ ફ્લાવર નાખવા છેલ્લે તેમાં કેપ્સિકમ ટામેટા નાખી હલાવો તેમાં મીઠું હળદર ધાણાજીરું બાકી બધું મિક્સ કરવો
- 2
પછી તેમાં પનીર બિરયાની મસાલો અને દહીં નાખી બધું મિક્સ કરી પાંચ મિનિટ ચડવા દેવું
- 3
પછી બાંધેલા કણકને હાથેથી ફરીથી લેવો તેમાં ખૂબ જ સરસ આથો આવી ગયો હોય ત્યારબાદ એક મોટો લુવો લઈ પાટલા ના માપ નીરોટલી કરવી ત્યારબાદએક કેક નું ટીન લઈ ગ્રીસ કરી લેવું ત્યારબાદ તેમાં સફેદ તલ અને કલોંજી પાથરી દેવા પછી તેમાં બનાવેલી રોટલી સેટ કરવી તેમાં ધાણા ભાજી નાખવી
- 4
ત્યારબાદ ધાણા ભાજી ની ઉપર રાઈસ નું લેયરકરવું પછી તેની ઉપર બનાવેલા વેજીટેબલ નો લેયર કરવું ત્યારબાદ ફરી કરવું તેની ઉપર કેસરવાળું દૂધ અને ડ્રાયફ્રૂટ નાખવા ફરી પાછુ વેજીટેબલ લેયર કરવું તેની ઉપર ફરી ભાતનું લેયર કરી કેસરવાળું દૂધ અને ધાણા ભાજી નાખી બિરયાની ને પેક કરી દેવી
- 5
ત્યારબાદ ઓવનમાં ૧૮૦ ડિગ્રી ઉપર ૨૦ મિનિટ બેક કરવું ત્યારબાદ ઠંડી થયા પછી સર્વ કરવી આ બિરયાની ખાવામાં ખૂબ જ ટેસ્ટી છે
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
-
-
પરદા બિરયાની (Parda Biryani Recipe In Gujarati)
#FFC5Week5 મુગલ ઘરાનામાં બનતી બિરયાની હવે દરેક રેસ્ટોરન્ટ્સ માં વેજ. બિરયાની તરીકે પીરસાતી લોકપ્રિય વાનગી છે...આ બિરયાની માં બિરસ્તો( બ્રાઉન તળેલી ડુંગળી)...મનપસંદ વેજિટેબલ્સ..દહીં....કેસર અને કેવડાની ફ્લેવર ઉમેરાય છે..તેમાં લેયર્સ બનાવીને દમ આપવામાં આવે છે. તેના લીધે એક વિશિષ્ટ સ્વાદ અને ફ્લેવર આપે છે. Sudha Banjara Vasani -
-
-
-
કોલ્હાપુરી પરદા બિરયાની (Kolhapuri Parda Biryani Recipe In Gujarati)
#FFC5#week5#Cookpadguj#Cookpadind Rashmi Adhvaryu -
-
-
-
વેજિટેબલ પુલાવ (Vegetable Pulao Recipe In Gujarati)
#AM2#aanal_kitchen Aanal’ kitchen (by Aanal Thakkar) -
-
બિરયાની (Biryani Recipe in Gujarati)
#Virajbhai ની recipe મુજબ Zoom live મા બનાવી હતી. ખુબ જ સરસ બની. Thank u for this recipe...#cookpadindia#cookpadgujaratiSat-Sun Bhumi Parikh -
-
-
પરદા બિરયાની (parda biryani recipe in gujarati)
બિરયાની બઘા ની તયા બને છે! મૈ આજે પરદા બિરયાની બનાઈ છે થોડી ઙિફરેનટ છે રાયતા સાથે ખાવાની મજા પડી જાએ છે... Deepika Goraya -
દમ બિરયાની (Dum Biryani Recipe In Gujarati)
#cookpadindia#cookpadgujrati વિરાજભાઈ એ લાઈવ સેશન માં ખુબજ સરસ રીત શીખવાડી છે.... જે હું આજે રિસીપી શેર કરું છુ..... Tulsi Shaherawala -
-
વેજ દમ બિરયાની (Veg. Dum Biryani Recipe In Gujarati)
#AM2#Cookpadindia#cookpadgujarati#Cookpad Sneha Patel -
-
વેજ દમ બિરયાની (Veg Dum Biryani Recipe In Gujarati)
એકદમ હોટેલ જેવીજ બિરયાની, ઘરે, એવાજ સ્વાદ અને સુગંધ માં. Viraj Naik -
More Recipes
ટિપ્પણીઓ (2)