ટ્રાયકલર રાઈસ (Tricolour Rice Recipe In Gujarati)

One layer- Beet and Ginger flavour rice
Second layer- White sauce cheese flavour rice
Third layer- coriander and Lemon flavour rice
ટ્રાયકલર રાઈસ (Tricolour Rice Recipe In Gujarati)
One layer- Beet and Ginger flavour rice
Second layer- White sauce cheese flavour rice
Third layer- coriander and Lemon flavour rice
રાંધવાની સૂચનાઓ
- 1
ચોખાને પાણીથી ધોઈ લો ત્યારબાદ તેને રાંધે ત્યાં સુધી બાફવું
- 2
ચોખાને ત્રણ ભાગમાં વહેંચો
- 3
1st લેયર- બીટરૂટ અને આદુ ચોખા---
પેસ્ટ - બીટરૂટ, આદુ અને પાણી નાખીને પેસ્ટ બનાવો.
એક નૉન-સ્ટીક પૅનને ગરમ કરી તેમાં માખણ,તમાલપત્ર, લવિંગ, તજ અને ઇલાયચી મેળવી મધ્યમ તાપ પર ૩૦ સેકંડ સુધી સાંતળી લો. તેમાં કાંદા, ગાજર, કેપ્સિકમ, લીલા મરચાં, કોબી મેળવી મધ્યમ તાપ પર ૧ થી ૨ મિનિટ સાંતળી લો.છેલ્લે તેમાં બનાવેલી પેસ્ટ અને રાંધેલા ભાત, મરીનું પાઉડર અને મીઠું મેળવી સારી રીતે મિક્સ કરી, મધ્યમ તાપ પર વચ્ચે થોડા-થોડા સમયે હલાવતા રહી ૨ થી ૩ મિનિટ સુધી રાંધી લો. - 4
2nd સ્તર- દૂધ અને ચીઝ સોસ-
એક નૉન-સ્ટીક પૅનને ગરમ કરી તેમાં માખણ, ગાજર, કેપ્સિકમ, લીલા મરચાં, કોબી મેળવી મધ્યમ તાપ પર ૧ થી ૨ મિનિટ સાંતળી લો. તેમા દૂધ અને ચીઝ નાખી હલાવતા રહો છેલ્લે તેમાં રાંધેલા ભાત, મરીનું પાઉડર, ઓરેગાનો, મરચું ફ્લેક્સ, લસણ પાઉડર અને મીઠું મેળવી સારી રીતે મિક્સ કરી, મધ્યમ તાપ પર વચ્ચે થોડા-થોડા સમયે હલાવતા રહી ૨ થી ૩ મિનિટ સુધી રાંધી લો. - 5
3rd સ્તર- ધાણા અને લીંબુ ચોખા -----
પેસ્ટ - ધાણા,લીંબુ, લસણ, આઇસ ક્યુબ અને પાણી નાખીને પેસ્ટ બનાવો.
એક નૉન-સ્ટીક પૅનને ગરમ કરી તેમાં માખણ,તમાલપત્ર, લવિંગ, તજ અને ઇલાયચી મેળવી મધ્યમ તાપ પર ૩૦ સેકંડ સુધી સાંતળી લો. તેમાં કાંદા, ગાજર, કેપ્સિકમ, લીલા મરચાં, કોબી મેળવી મધ્યમ તાપ પર ૧ થી ૨ મિનિટ સાંતળી લો.છેલ્લે તેમાં બનાવેલી પેસ્ટ અને રાંધેલા ભાત, મરીનું પાઉડર, ગરમ મસાલા અને મીઠું મેળવી સારી રીતે મિક્સ કરી, મધ્યમ તાપ પર વચ્ચે થોડા-થોડા સમયે હલાવતા રહી ૨ થી ૩ મિનિટ સુધી રાંધી લો. - 6
એક સાથે ત્રણ સ્તરો ગોઠવો પછી બેસન સોસ ધાણા ડાળખી અને કાજુ સાથે સજાવીને ગરમ ગરમ પીરસો.
Keywords
Similar Recipes
More Recipes
- લોટિયા ભાત (Lotiya Bhat Recipe In Gujarati)
- કોલ્ડ કોકો (Cold cocoa recipe in Gujarati)
- સ્મોકી શાહી પનીર હાંડી બિરયાની (Smokey Shahi Paneer Handi Biryani Recipe In Gujarati)
- બ્રાઉની વીથ આઈસક્રીમ (Brownie With Icecream recipe in Gujarati)
- આફ્રિકન મારૂ ના ફેમસ ભજીયા (African Maru Famous Bhajiya Recipe In Gujarati)










ટિપ્પણીઓ (3)