ભરેલી દુધી નું શાક (Stuffed Dudhi Shak Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ દુધી ના મોટા પીસ કરી વચ્ચે થી મસા લો ભરાય એ રીતે કટ કરી લો.
- 2
ત્યારબાદ ૧ બાઉલ મા ચોખાના પૌંવા, ચણાનો લોટ, ટામેટુ, લસણ ની ચટણી, ગરમ મસાલો, હળદર, મીઠું, લાલ મરચુ, ધાણીજીરુ,લીંબુ, તથા કોથમીર લઈ બરાબર મીક્સ કરી મસાલો તૈયાર કરો.એ મસાલો દુધી મા ભરી લો.
- 3
ત્યારબાદ કુકર મા તેલ ગરમ થાય પછી તેમાં રાઈ, જીરુ, તથા, હીંગ નાંખી ભરેલી દુધી નો વઘાર કરો. ત્યારબાદ તેમાં વધેલો મસાલો મીકસ કરી સરસ હલાવી લો ત્યારબાદ તેમાં પાણી નાંખી ૩-૪ સીટી વગાડી લો.
- 4
તૈયાર છે ભરેલી દુધી નું શાક.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
દુધી બટાકા નું શાક (Dudhi Bataka Shak Recipe In Gujarati)
#KS6કાઠીયાવાડી દુધી બટેટાનું શાક. @Darshcook_29046696Darshna Pandya -
-
-
આલુ પાલક નુ શાક (Aloo Palak Shak Recipe In Gujarati)
#FFC2#cookpadgujarati#Cookpadindia (યુનિક સ્ટાઇલ) Sneha Patel -
-
દુધી બટાકા નું શાક(Dudhi Bataka Shak Recipe In Gujarati)
#KS6વાનગી નંબર 1દુધી બટેટાનું શાકમસાલેદાર એકદમ સ્વાદિષ્ટ ખટમીઠું દુધી બટેટાનું શાક Ramaben Joshi -
દુધી બટાકા નુ શાક (Dudhi potato Shak Recipe in Gujarati)
#GA4#Week21#cookpad#cookpadindia#cookpadgujarati#February2021 Dhara Lakhataria Parekh -
-
-
-
-
દુધી નું શાક (Dudhi Shak Recipe In Gujarati)
#KS6#Kitchen star challenge આજે મૈ દુધી નું ગોળ ને કોકમ નાખી શાક બનાવિયું ચે છે.જે તમે ખિચડી ને રોટલા - રોટલી ગમે તેની સાથે ખાઈ શકો છો..ખુબ જ હેલ્થી ને ટેસ્ટી બનિયું છે Suchita Kamdar -
દૂધી ચણાદાળનુ શાક (dudhi chanadal shak recipe in Gujarati)
#GA4#week21#cookpadindia#cookpad_gu Sonal Suva -
-
-
રીંગણ પાલક નું શાક (Ringan Palak Shak Recipe In Gujarati)
#cookpadgujarati#Cookpadindia#BW Sneha Patel -
-
-
લસણીયા રસાવાળુ બટાકા નુ શાક (Lasaniya Rasavalu Bataka Shak Recipe In Gujarati)
#cookpadgujarati#cookpadgujarati Sneha Patel -
દુધી કોફતા નુ શાક (Dudhi Kofta Shak Recipe In Gujarati)
#KS6#cookpadgujarati#COOKPadindia Sheetal Nandha -
-
કાઠિયાવાડી પાપડી રીંગણ નુ શાક (Kathiyawadi Papdi Ringan Shak Recipe In Gujarati)
#WK4#cookpadgujarati#Cookpadindia Sneha Patel -
દુધી બટાકા નુ શાક (Dudhi Bataka Shak Recipe In Gujarati)
#SVC#summer vegitable recipe#દુધી વેલા પર ઉગતુ વેજીટેબલ છે .પાણી ના ભાગ વધારે હોય છે અને પચવા મા પણ હલ્કી હોય છે Saroj Shah -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14866151
ટિપ્પણીઓ (6)