કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
પનીર ભુરજી (Paneer Bhurji Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
પનીર ભુરજી (Paneer Bhurji Recipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

પનીર ભુરજી (Paneer Bhurji Recipe In Gujarati)

Blessi Shroff
Blessi Shroff @cook_726794
Valsad

#AM3

#AM3

વધુ વાંચો

પનીર ભુરજી (Paneer Bhurji Recipe In Gujarati)

Blessi Shroff
Blessi Shroff @cook_726794
Valsad

#AM3

#AM3

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

૨૫ મિનિટ
૨
  • ૧૦૦ ગ્રામ પનીર
  • ૧ ચમચીબટર
  • ૧ ચમચીતેલ
  • ૨મોટા કાંદા સમારેલા
  • ૧મોટું ટામેટું સમારેલું
  • ૫કળી લસણ ની સમારેલી
  • ૧ ચમચીઆદુ ની પેસ્ટ
  • ૧/૨ ચમચી હળદર
  • ૧ ચમચીધાણા જીરું
  • ૧ ચમચીલાલ મરચું
  • ૧ ચમચીગરમ મસાલો
  • ૧ચીઝ ક્યૂબ છીણેલી
  • ૧ કપપાણી
  • મીઠું સ્વાદ અનુસાર
  • ધાણા સમારેલા
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

૨૫ મિનિટ
  1. 1

    એક કડાઈ માં બટર તથા. તેલ ને ગરમ કરો.. ત્યારબાદ લસણ ઝીણું સમારેલું ઉમેરો.. તેમાં આદું ની પેસ્ટ ઉમેરો ૨ મિનિટ સાતડો... તેમાં સમારેલા કાંદા નાખો.. અને ૫ મિનિટ ધીમા તાપે સાતડો... કાંદા નો કલર બદલાઈ એટલે.. તેમાં હળદર, મરચું, ધાણા જીરું, ગરમ મસાલો નાખો થોડી વાર સાતડો..

    પનીર ભુરજી (Paneer Bhurji Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    પનીર ભુરજી (Paneer Bhurji Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    પનીર ભુરજી (Paneer Bhurji Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    ત્યાર બાદ તેમાં ટામેટું સમારેલું નાખો... ને થોડી વાર થવા દો.. ત્યારબાદ તેમાં ટામેટું નાખો ને બધા મસાલા ને બરાબર ટામેટા જોડે મિક્સ કરી લો.. ધીમા તાપે મસાલા થવા દો.. એમાં છીણેલું પનીર નાખો.. સમારેલું ચીઝ નાખો અને ૧ કપ પાણી ઉમેરી ધીમા તાપે થવા દો... ભુરજી તૈયાર થાય એટલે સમારેલા ધાણા નાખી પીરસો

    પનીર ભુરજી (Paneer Bhurji Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    પનીર ભુરજી (Paneer Bhurji Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    પનીર ભુરજી (Paneer Bhurji Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Blessi Shroff
Blessi Shroff @cook_726794
પર April 16, 2021 10:15
Valsad

ટિપ્પણીઓ

મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

પનીર ભૂર્જી

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. કાજુ કરી (Kaju Curry Recipe In Gujarati)
  2. પનીર કોફતા કરી (Paneer Kofta Curry Recipe In Gujarati)
  3. વડી-પાપડ નું શાક (Vadi-Papad Shak Recipe In Gujarati)
  4. સુજી સ્પ્રાઉટ મગ ઢોકળા (Sooji Sprout Moong Dhokla Recipe In Gujarati)
  5. ડ્રાયફ્રુટ નું શાક (Dryfruit Shak Recipe In Gujarati)
  1. મિક્સ વેજ સલાડ (Mix Veg. Salad Recipe In Gujarati)
  2. પુલાવ (Pulao Recipe In Gujarati)
  3. વેજિટેબલ ઉપમા (Vegetable Upma Recipe In Gujarati)
  4. કાજુ રોલ (Kaju Roll Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/14874873
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close