કાજુ રોલ (Kaju Roll Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સો પ્રથમ મિકસરમાં કાજુ નો ભુકો કરી લેવાનો પછી એક બાઉલમાં નીકળી લેવાનું
- 2
એક પેનમાં ખાંડ અને પાણી નાખી ને ચાસણી તેયાર કરવાની ખાંડ ઓગળી જાય અને તેમાં બુલબુલા થઈ જાય એટલે ગેસ ની આંચ ધીમી કરી દેવાની પછી તેમા કાજુ નો ભુકો નાખી અને ઘી નાખી બરાબર મિક્સ કરી લો.
- 3
ત્યારબાદ એક તરફ હલાવાનુ જયા સુધી ધટ ન થાય ત્યાં સુધી ત્યારબાદ ગેસ ઉપરથી ઉતારી થોડુ ઠંડુ થવા દેવાનું.
- 4
સ્ટફીંગ માટે મિકસર જારમાં બદામ અને થોડા પીસ્તા નાખી ને ભુકો કરી લેવાનો થોડા પીસ્તા ના ટુકડા કરવાના
- 5
એક બાઉલમાં બદામ પિસ્તાનો ભુકો અને કટકા કરેલા પિસ્તા, દળેલી ખાંડ નાખી ને મિક્સ કરી લેવાનું પછી એમાં ઇલાયચી પાઉડર અને દૂધ માં લીલો કલર નાખી ને બરાબર હલાવી લો. પછી બધુ બરાબર મિક્સ કરી તેના લાબા રોલ વાળી લેવાના.
- 6
કાજુ નુ જે પેસ્ટ તૈયાર કયુ છે તેને પ્લાસ્ટિક ઉપર ઘી ચોપડી ને પેસ્ટ નાખી ગોળ કરી લેવાનું પછી બીજો પ્લાસ્ટિક નો ભાગ તેની ઉપર પાથરી હાથેથી થોડું દબાવી ને કરવાનુ
- 7
પછી વેલણથી રોટલો વણી લેવાનો પછી તેને 2 ભાગ કરી અને એક ભાગ માં બદામ પિસ્તા નો રોલ મુકવાનો.
- 8
ત્યારબાદ એનો રોલ વાળી લેવાનો એના કટકા કરી લો. પછી થોડું વાર માટે ફીઝ માં સેટ કરવા રાખી દો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
કાજુ કેસર પિસ્તા રોલ(kaju kesar pista roll recipe in gujarati)
અમારા ઘરમાં પણ કાજુની દરેક સ્વીટ બધાને ખૂબ પંસદ છે અને અત્યાર સુધી બહારથી જ લાવીને ખાધી છે આ વખતે રક્ષાબંધન પર પહેલીવાર એમની રેસીપી જોઈને બનાવી ખૂબ જ સરસ બની અને ફટાફટ બની ગઈ.બીજી એક વાત જરૂર શેર કરીશ આ રેસીપી મે રાત્રે સુતી વખતે જોઈ અને વિચાર્યું કે રેસીપીમાં જણાવેલ દરેક સામગ્રી પણ ઘરમાં રેડી જ છે તો લાવ ને ટ્રાય કરું તો આ રેસીપી મે મીડ નાઈટ 11:30 બનાવાની સ્ટાટ કરી અને 12:15 તો રેડી થઈ ગઈ. બીજા દિવસે સવારે જયારે રક્ષાબંધન કરવા માટે પૂજાની થાળી સજાવી ને તેમા આ સ્વીટ મુકેલી જોઈ મારા હસ્બનડ અને બન્ને દિકરીઓ ખૂબ ખુશ થઈ ગયા કે કાલે તો આ સ્વીટ ઘરમાં હતી નહીં ને ક્યાંથી આવી.😊😊 બધાને સરપ્રાઇઝ મલી. Vandana Darji -
કાજુ રોલ(Kaju Roll Recipe in Gujarati)
કાજુ ની બધી રેસીપી બધાને ભાવે તેથી કાજુ રોલ બનાવ્યા.#GA4#week5#કાજુ Rajni Sanghavi -
-
-
-
-
-
-
કાજુ રોલ (Kaju Roll Recipe In Gujarati)
#childhood#ff3અમારા ઘરમાં બધાને બહુ જ ફેવરેટ છેખૂબ જ healthy રેસીપી છે. Falguni Shah -
-
દુધી નો હલવો (Dudhi Halwa Recipe In Gujarati)
#GA4#Week21ગોલ્ડનએપ્રોન ના વીક૨૧ ની પઝલ માં દૂધી નો હલવો બનાવ્યો છે. દૂધી નો હલવો એક એવી રેસિપી છે કે નાના મોટા દરેક ને ભાવે. દૂધી નું શાક કોઈને નહીં ભાવતું હોય પણ દૂધી નો હલવો તો દરેક ને ભાવે જ છે. આ દૂધી ના હલવા માં મેં પેંડા પણ ઉમેર્યા છે જ્યારે અમારા ઘરે આ રીતે કોઈ મિઠાઈ આવતી હોય અને કોઈ ખાતું ન હોય તો તેને આ રીતે ઉપયોગ માં લઈ એ છીએ. તમે પણ જરૂર થી ટ્રાય કરજો ખૂબ જ સરસ ટેસ્ટ આવશે. Sachi Sanket Naik -
-
-
-
-
-
-
-
કાજુ કતરી (Kaju Katari Recipe In Gujarati)
#GA4 #Week5 #post ૧ ... ત્રણ વસ્તુ માંથી બનતી સરળ અને સાદી મીઠાઈ છે. કાજુ કતરી એકદમ સહેલી અને બધાને બહુ જ ટેસ્ટી લાગે તેવી મિઠાઇ છે. 15 મિનિટમાં બની જાય તેટલી સરળ વાનગી છે. Khilana Gudhka -
કાજુ કૂકીઝ (Kaju Cookies Recipe In Gujarati)
#GA4 #Week5 #CASHEWઆજે કાજુ ના કૂકીઝ કનવેક્ષન મોડ પર બનાવ્યા છે... Mrs Viraj Prashant Vasavada -
સેન્ડવીચ કાજુ કતરી( Sandwich kaju katli Recipe in Gujarati
#GA4#week5#કાજુ#સેન્ડવીચ કાજુ કતરી Thakkar Hetal -
-
કાજુ પિસ્તા રોલ (Cashew pistachio roll recipe in Gujarati)
#DFTદિવાળીનો તહેવાર એટલે સૌથી મોટો તહેવાર. આજના દિવસે બધા ના ઘર માં અલગ અલગ મીઠાઈ અને અલગ-અલગ ફરસાણ બનતા હોય છે મેં આજે કાજુ પિસ્તા રોલ બનાવ્યા છે. જે દેખાવમાં તો ખુબ જ સરસ લાગે છે.અને સ્વાદમાં પણ ખુબ જ સરસ લાગે છે. Hetal Vithlani -
-
-
More Recipes
- કાચી કેરી અને ડુંગળી નું કચુંબર (Kachi Keri Dungli Kachumber Recipe In Gujarati)
- સુજી સ્પ્રાઉટ મગ ઢોકળા (Sooji Sprout Moong Dhokla Recipe In Gujarati)
- વેજિટેબલ ઉપમા (Vegetable Upma Recipe In Gujarati)
- જાડા પૌઆ નો ચેવડો (Thick Poha Chevdo Recipe In Gujarati)
- મસાલા પૂરી (Masala Poori Recipe In Gujarati)
ટિપ્પણીઓ