કાજુ કારેલા શાક (Kaju Karela Shak Recipe In Gujarati)

SHah NIpa @Nipa_007
કાજુ કારેલા શાક (Kaju Karela Shak Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ કારેલા ને ધોઈ સમારી ને મીઠામાં રગદોળી રાખો
- 2
હવે એક કડાઈમાં તેલ મૂકી, કાજુ અને કિસમિસ સાંતળી લેવા અને સાઈડ પર કાઢી લેવા
- 3
હવે મીઠાવાળા કારેલા માંથી પાણી હશે તે કાઢી નાખો. અને કાજુ કિસમિસ સતર્યા હતા તે જ તેલમાં રાઈ હિંગ અજમો અને કારેલા નાખી અને સાંતળો અને ગેસ ની ફ્લેમ એકદમ ધીમી કરી ને શાક ને ચઢવા દો. ઢાંકણ ઢાંકવું નહિ. વચે વચે હલાવો. શાક કડક થાય એટલે તેમાં ગોળ નાખી ગેસ બંધ કરો. કાજુ કીસમીસ થી સજાવો.
- 4
તૈયાર છે કાજુ કારેલા નું શાક
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14887908








ટિપ્પણીઓ (4)