ઉકાળો (Ukalo Recipe In Gujarati)

Khyati Joshi Trivedi @cook_21435575
#Immunity
પહેલા ના સમય માં લોકો પોતાની રોગપ્રતિકારક શક્તિ વધારવા માટે આ દેશી ઉકાળો નો ઉપયોગ કરતા . કે જે બધી સામગ્રી આપડા રસોડા માં થી મળી જાય છે.
અને જે જરા પણ નુશાનકારક નથી.
અમે તો બધા આ કોરોના થી બચવા માટે આ દેશી ઉકાળો દરરોજ ગરમ ગરમ પિયે છીએ .
તો ચાલો જોઈએ તેની રેસિપી.....
ઉકાળો (Ukalo Recipe In Gujarati)
#Immunity
પહેલા ના સમય માં લોકો પોતાની રોગપ્રતિકારક શક્તિ વધારવા માટે આ દેશી ઉકાળો નો ઉપયોગ કરતા . કે જે બધી સામગ્રી આપડા રસોડા માં થી મળી જાય છે.
અને જે જરા પણ નુશાનકારક નથી.
અમે તો બધા આ કોરોના થી બચવા માટે આ દેશી ઉકાળો દરરોજ ગરમ ગરમ પિયે છીએ .
તો ચાલો જોઈએ તેની રેસિપી.....
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14933296

ટિપ્પણીઓ (8)