ઇમ્યુનિટી બુસ્ટર ગોલ્ડન યલો મિલ્ક (Immunity Booster Golden Yellow Milk Recipe In Gujarati)

Urvee Sodha @cook_27647517
ઇમ્યુનિટી બુસ્ટર ગોલ્ડન યલો મિલ્ક (Immunity Booster Golden Yellow Milk Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ એક તપેલી માં ગીર ગાય નુ દૂધ લઇ તેને ગરમ કરો.
- 2
હવે તેમાં સૂંઠ પાઉડર, હળદર પાઉડર ઉમેરીને બરાબર ગરમ કરો.
- 3
બંને કપ માં ગીર ગાય નુ ઘી અડધી- 1/2 ચમચી નાખો. હવે તેમાં ગરમ કરેલું દૂધ ઉમેરો.
- 4
- 5
જોઈ શકાય છે કે ગરમ દૂધ નાખતા ની સાથે ઘી ઉપર આવી જાય છે...તો તૈયાર છે ગરમા ગરમ અને સ્વાસ્થય માટે બેસ્ટ એવું ગોલ્ડન યેલો મિલ્ક...
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14947291















ટિપ્પણીઓ (3)