કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
વેડમી (Vedmi Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
વેડમી (Vedmi Recipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

વેડમી (Vedmi Recipe In Gujarati)

Chandni Kevin Bhavsar
Chandni Kevin Bhavsar @chandnis_cookbook

#AM4
ગુજરાતમાં મીઠી વેડમી પ્રસંગમાં બનાવવામાં આવે છે. વેડમી બધા ઘરમાં અલગ અલગ રીતે બનતી હોય છે મેં આજે ચણાની દાળ અને ખાંડનો ઉપયોગ કરીને વેડમી બનાવી છે.વેડમી ને પુરણપોળી પણ કહેતા હોય છે ખૂબ જ ભાવે છે જેથી કરીને આજે મેં ‌ વેડમી બનાવી છે

વધુ વાંચો

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

૧ કલાક
૩ વ્યક્તિ માટે
  • ૨૫૦ ગ્રામ ચણા ની દાળ
  • ૨૫૦ ગ્રામ ખાંડ
  • ૧જાયફળ
  • ૫-૬ ઇલાયચી વાટેલી
  • ૨ કપલોટ
  • ૧ ચમચીતેલ
  • ચોખ્ખું ઘી શેકવા માટે અને પીરસવા માટે
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

૧ કલાક
  1. 1

    સૌપ્રથમ ચણાની દાળને ત્રણથી ચાર કલાક માટે પલાળી રાખવી.

    વેડમી (Vedmi Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    ત્યારબાદ દાળમાંથી બધું પાણી કાઢી લઇ અડધા કપ પાણી લઈએ બે થી ત્રણ સીટી લગાવીને બાફી લેવી

    વેડમી (Vedmi Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    વેડમી (Vedmi Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    બાફેલી દાળને બટાકાના થોડી મેસ કરી લેવી. ખાંડ ઉમેરી બરાબર હલાવીને મોટા વાસણમાં ગરમ કરવા માટે ગેસ ઉપર મૂકવું.

    વેડમી (Vedmi Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    વેડમી (Vedmi Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    ૩૦થી ૩૫ મિનિટ માટે આ મિશ્રણને બરાબર ગેસ ઉપર ચડવા દેવું અને સતત હલાવતા રહેવું જેથી નીચે ચોંટી ના જાય. તલેથો મિશ્રણમાં વચ્ચે બરાબર ઉભો રહે ફોટા માં બતાવ્યા પ્રમાણે ત્યારે મિશ્રણ તૈયાર થયો સમજવું. ઇલાયચી અને જાયફળ ને બરાબર વાટી ને છેલ્લે ઉમેરવો અને વાસણમાં કાઢી લો.

    વેડમી (Vedmi Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    વેડમી (Vedmi Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    વેડમી (Vedmi Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
  5. 5

    એક વાસણમાં ઘઉંનો લોટ લઇ રોટલીનો લોટ બાંધીએ તૈયાર કરવો. વળવા માટે એક લુવો લઇ એમાં મિશ્રણને બોલ જેવું બનાવી વચ્ચે મૂકી પુરણપોળી વણી લો. અને તાવી ઉપર બંને બાજુ ઘી ઉમેરી બરાબર શેકી લેવો

    વેડમી (Vedmi Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
    વેડમી (Vedmi Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
    વેડમી (Vedmi Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
  6. 6

    તૈયાર પુરણપોળી ને તમે સર્વ કરી શકો છો.

    વેડમી (Vedmi Recipe In Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
    વેડમી (Vedmi Recipe In Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
    વેડમી (Vedmi Recipe In Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Chandni Kevin Bhavsar
Chandni Kevin Bhavsar @chandnis_cookbook
પર April 30, 2021 09:09
I love to explore new indian cuisine..love to Cook
વધુ વાંચો

ટિપ્પણીઓ (6)

Ketki Dave
Ketki Dave @ketki_10
May 18, 2021 16:15
Yum....Yum....Yum
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

પૂરણપોળી

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. બાજરા નું સલાડ (Bajra Salad Recipe In Gujarati)
  2. સત્તુ એનર્જી ડ્રિંક (Sattu Energy Drink Recipe In Gujarati)
  3. મગનો સૂપ (Moong Soup Recipe In Gujarati)
  4. આદુ એલોવેરા આમળા નું એલીક્ષીર (Aadu Aloevera Amla Elixir Recipe In Gujarati)
  5. સત્તુ પરાઠા (Sattu Paratha Recipe In Gujarati)
  1. પાલક ના પરાઠા (Palak Paratha Recipe In Guajrati)
  2. વધારેલા મમરા (Vagharela Mamra Recipe In Gujarati)
  3. ઇમ્યુનિટી બુસ્ટર પ્રી મીકસ (Immunity Booster Primix Recipe in Gujarati)
  4. બેપડી રોટલી (Be Padi Rotli Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/14949963
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close