બેપડી રોટલી (Be Padi Rotli Recipe In Gujarati)

Ketki Dave
Ketki Dave @ketki_10
Ahmedabad

#AM4
બેપડી રોટલી
Gudiya Raani... Bitiya Raani
Pariyon ki Nagri Se Aaj Hi...
Chhoti Chhoti Rotiyan Layenge
Gudiya Ko Khilayenge .....
બચપન કે દીન ભી ક્યા દીન થે... આય..... હાય..... હાય....
માઁ રોજ ... નાની.... નાની..... બટુકડી.....બટુકડી.... ટીંકી.... મીંકી .... કકુકડી.... કકુકડી... રોટલી મારા માટે ખાસ બનાવતી....
આજે ૬૪ વરસે પણ દિલ ❤ તો બચ્ચા હૈ જી..... આજે મેં બેપડી રોટલી બનાવી છે અને છેલ્લે નાનો લૂવો બચ્યો હતો તો.... બકુકલી.... બટુકડી બેપડી રોટલી બનાવી પાડી...🤗🤗💃

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. ૧કપ ઘઉંનો લોટ
  2. ૧ટી સ્પૂન તેલ મોણ માટે
  3. મીઠું સ્વાદ પ્રમાણે નાખો
  4. તેલ ટીકડા ઉપર ચોપડવા માટે
  5. કણકીલીટ નું અટામણ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    ઘઉં ના લોટ મા તેલ અને મીઠું નાખી મિક્સ કરી પાણી વડે રોટલી જેવો લોટ બાંધવો.... એને સુંવાળો કરો અને જરાક તેલ ચોપડીને ઢાંકી ને બાજુ પર રાખો

  2. 2

    અડધા કલાક પછી લૂવા પાડો...અને લૂવા ને ખુલ્લા ના રાખતા ઢાંકી ને રાખો... ૧ બાજુ લોઢી ગરમ કરવા મૂકો અને બીજી બાજુ ૨ લૂવા લઇ એનાં પૂરી જેવડા ટીકડા કરવા... એ ટીટડા ઉપર તેલ ચોપડો.... હવે ૧ ટીકડા ની તેલ વાળી બાજુ ને ઘઉં ના અટામણ મા બોળી.... પહેલા ટીકડા સાથે ચોંટાડી દો

  3. 3

    હવે એકદમ પતલી રોટલી વણો... અને હળવે હાથે એ રોટલી લોઢી ઉપર નાંખો.... રોટલી ફૂલે એટલે બીજી બાજુ ફેરવી દો.... એને ૨૦ થી ૨૫ સેકંડ રાખી... લોઢી ઉપર થી લઇ બંને હથેળી વચ્ચે થપથપાવો... બંને રોટલી આરામ થી છૂટી પડી જશે... હવે ઘી ચોપડીને ચોવળી વાળી ને ડબ્બામાં ભરી દો

  4. 4
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Ketki Dave
Ketki Dave @ketki_10
પર
Ahmedabad

Similar Recipes