કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
ટામેટા સૂપ (Tomato Soup Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
ટામેટા સૂપ (Tomato Soup Recipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

ટામેટા સૂપ (Tomato Soup Recipe In Gujarati)

bhumi kalyani
bhumi kalyani @cook_26566646

ટામેટાં સૂપ 🍅 એ શરીરને સ્વસ્થ અને તંદુરસ્ત રાખે છે. સામાન્ય રીતે જમતા પહેલા સ્ટાર્ટર તરીકે ઉપયોગમાં લેવાતા ટામેટા સુપમાં વિટામીન એ, ઇ, સી, કે અને એન્ટીઓક્સિડન્ટ હોય છે.
#EB #PS

ટામેટાં સૂપ 🍅 એ શરીરને સ્વસ્થ અને તંદુરસ્ત રાખે છે. સામાન્ય રીતે જમતા પહેલા સ્ટાર્ટર તરીકે ઉપયોગમાં લેવાતા ટામેટા સુપમાં વિટામીન એ, ઇ, સી, કે અને એન્ટીઓક્સિડન્ટ હોય છે.
#EB #PS

વધુ વાંચો

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

30 મીનીટ
4 લોકો માટે
  • ૫૦૦ ગ્રામ લાલ ટામેટાં (સમારેલા)
  • ૪૦૦ મિલી થી ૪૫૦ મિલી પાણી
  • ૩ ટી સ્પૂનમાખણ
  • ૧ ટી સ્પૂન લસણની પેસ્ટ
  • ૧ મોટો ચમચોટોમેટો સોસ (ટોમેટો કેચઅપ)
  • ૧ ટી સ્પૂનકોર્નફ્લાવર + ૧ ટી સ્પૂન પાણી (મિશ્રણ)
  • ૪-૫ ટી સ્પૂન ખાંડ
  • ૪-૫ ટી સ્પૂન મીઠું (ટામેટાં પોચા પાડવા માટે ઉપયોગી મીઠું)
  • ૨ ટી સ્પૂનહવેજ તીખાશ માટૅ (વૈકલ્પિક છે) સ્વાદ અનુસાર
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

30 મીનીટ
  1. 1

    સૌ પ્રથમ એક તપેલામાં બે-ત્રણ ચમચી માખણ મેલ્ટ કરી તેમાં એક ચમચી લસણની પેસ્ટ ઉમેરી ધીમા તાપે સહેજ બ્રાઉન થાય ત્યા સુધી હલાવો.

    ટામેટા સૂપ (Tomato Soup Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    ટામેટા સૂપ (Tomato Soup Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    પછી તેમાં સમારેલા ટામેટાં ઉમેરીને એક મોટો ચમચો ટામેટું કેચ અપ (સોસ) ઉમેરી હલાવો.

    ટામેટા સૂપ (Tomato Soup Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    ટામેટા સૂપ (Tomato Soup Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    ટામેટા સૂપ (Tomato Soup Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    તેમા ચારથી પાંચ ચમચી મીઠું નાખો મીઠું નાખવાથી ટોમેટા જલ્દીથી પોચા પડે છે સ્વાદ અનુશાર તીખાશ માટે હવેજ ઉમેરી શકાય. (વૈકલ્પિક છે) હલાવતા રહો જેથી ટામેટાં તળિયા માં ચોટી ના જાય.

    ટામેટા સૂપ (Tomato Soup Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    ટામેટા સૂપ (Tomato Soup Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    ટામેટા સૂપ (Tomato Soup Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    પછી તેમાં ૪૦૦ મિલી થી ૪૫૦ મિલી પાણી ઉમેરી તેમાં ૧ ટી સ્પૂન કોર્નફ્લાવર + ૧ ટી સ્પૂન પાણી (મિશ્રણ) અને સ્વાદ અનુસાર ૪-૫ ટી સ્પૂન ખાંડ નાખી મિક્સ કરી ગેસ ની મીડીયમ આચ પર રાખીને ઉકળવા દો.

    ટામેટા સૂપ (Tomato Soup Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    ટામેટા સૂપ (Tomato Soup Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    ટામેટા સૂપ (Tomato Soup Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
  5. 5

    મિશ્રણ ને ઓછા માં ઓછું ૧૫ થી ૨૦ મીનીટ સુધી ઉકળવા દો. તપેલા પર ઢાંકણ અથવા સ્ટીલ ની થાળી ઢાંકી દો જેથી સુપ વરાળ માં પાકીને ઘાટુ થાય.

    ટામેટા સૂપ (Tomato Soup Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
    ટામેટા સૂપ (Tomato Soup Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
    ટામેટા સૂપ (Tomato Soup Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
  6. 6

    તૈયાર થયેલ સૂપ ઠરી જાય પછી તેને ગરણી વડે બીજી તપેલી માં ગાળી લો. અને તે તપેલીમાં ફરી પાછું ગરમ કરી ગરમાગરમ સર્વ કરો. 🥣

    ટામેટા સૂપ (Tomato Soup Recipe In Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
    ટામેટા સૂપ (Tomato Soup Recipe In Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
  7. 7

    તૈયાર છે. સ્વાદીષ્ટ ગરમાગરમ ટામેટાં સૂપ 🍅🥣

    ટામેટા સૂપ (Tomato Soup Recipe In Gujarati) રેસીપી સ્ટેપ7ફોટો
    ટામેટા સૂપ (Tomato Soup Recipe In Gujarati) રેસીપી સ્ટેપ7ફોટો
    ટામેટા સૂપ (Tomato Soup Recipe In Gujarati) રેસીપી સ્ટેપ7ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

bhumi kalyani
bhumi kalyani @cook_26566646
પર May 29, 2021 03:25

ટિપ્પણીઓ

મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

ટામેટું Soup

Similar Recipes

More Recipes

  1. પપૈયાની ટુટી ફ્રૂટી
  2. કંટોળ નું શાક
  3. રતાળુ ચિપ્સ
  4. Balls of Left over rotis (ladoos) (વધેલી રોટલી ના લાડુ)
  5. ગ્રેવીવાળું ગલકા નું શાક
  1. ગુઆકામોલે મેંગો દહીં પૂરી (Guacamole Mango Dahi Poori Recipe In Gujarati)
  2. સ્મોકી કાજુ મસાલા કરી જૈન (Smokey Kaju Masala Curry Jain Recipe In Gujarati)
  3. વડાપાઉં (Vadapav Recipe In Gujarati)
  4. ચટપટી ગુજરાતી સેવ ખમણી (Chatpati Gujarati Sev Khamani Recipe In
  5. દહીં પૂરી ચાટ જૈન (Dahi Puri Chat Jain Recipe In Gujarati)
  1. કાજુ મસાલા (Kaju Masala Recipe In Gujarati)
  2. વાટી દાળના ખમણ (Vatidal Khaman Recipe In Gujarati)
  3. રજવાડી ચા મસાલો (Rajwadi Tea Masala Recipe In Gujarati)
  4. છૂંદો (Chhundo Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/14984128
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close