કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
મસાલા ભીંડી (Masala Bhindi Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
મસાલા ભીંડી (Masala Bhindi Recipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

મસાલા ભીંડી (Masala Bhindi Recipe In Gujarati)

Uma Buch
Uma Buch @cook_25170846

#EB

#EB

વધુ વાંચો

મસાલા ભીંડી (Masala Bhindi Recipe In Gujarati)

Uma Buch
Uma Buch @cook_25170846

#EB

#EB

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

૨૦ મિનિટ
૨ લોકો
  • ૩૦૦ ગ્રામ ભીંડા
  • ૨ ચમચીશીંગ દાણા નો ભૂકો
  • ૨ ચમચીટોપરા નું ખમણ
  • ૧ ચમચીતલ
  • ૧ ચમચીલસણ ની ચટણી
  • ૨ ચમચીમરચા નો ભૂકો
  • ૧ ચમચીહળદર
  • ૧ ચમચીકિચન કિંગ મસાલા
  • ૨ ચમચીધાણજીરૂ
  • મીઠું સ્વાદાનુસાર
  • ૨-૩ ચમચી તેલ
  • ૧/૨ ચમચીહિંગ
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

૨૦ મિનિટ
  1. 1

    સૌ પ્રથમ ભીંડા ને ધોઈ ને તેને નાની સાઈઝ ના ટુકડા કરી લો.

  2. 2

    ત્યારબાદ એક લોયા માં તેલ મૂકી તેમાં હિંગ નાખી ભીંડા ને તેમાં વધારો. ત્યારબાદ તેમાં મીઠું, હળદર, ધાણાજીરું નાખો અને બધું બરાબર મિક્સ કરો.

  3. 3

    થોડા વાર ચડવા દો. ત્યાર બાદ શીંગદાણા નો ભૂકો, તલ અને ટોપરા નું ખમણ, કિચન કિંગ મસાલો, લસણ ની ચટણી બધું બરાબર મિક્સ કરો. અને ભીંડા બરાબર ચડી જાય પછી આ મસાલો તેમાં ઉમેરી દો.

  4. 4

    અને મસાલો બરાબર મિક્સ કરી ને તેને એક બાઉલ માં લઇ ને સર્વ કરો. આ રીતે તૈયાર થય જશે મસાલા ભીંડી...

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Uma Buch
Uma Buch @cook_25170846
પર May 10, 2021 03:41

ટિપ્પણીઓ

મેહુલ પ્રજાપતી કાનુડો
મેહુલ પ્રજાપતી કાનુડો @mehul
May 10, 2021 08:35
Wha
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

Masala ભીંડા

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. લચ્છા મીન્ટ મઠરી (Lachha Mint Mathri Recipe In Gujarati)
  2. સ્પ્રાઉટેડ ફલાફલ વીથ આલ્મન્ડ હમસ (Sprouts falafel hummus recipe in Gujarati)e
  3. બોમ્બે આઈસ હલવો (Bombay Ice Halwa Recipe In Gujarati)
  4. આમ પાપડ (Aam Papad Recipe In Gujarati)
  5. ઘઉં અને રાગી ની સુખડી (Wheat Raagi Sukhdi Recipe In Gujarati)
  1. ભીંડા નું શાક (Bhinda Shak Recipe In Gujarati)
  2. બોમ્બે આઈસ હલવો (Bombay Ice Halwa Recipe In Gujarati)
  3. હાંડવો (Handvo Recipe In Gujarati)
  4. ગુંદા નું અથાણું (Gunda Athanu Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/14994267
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close