મેંગો લસ્સી (Mango Lassi Recipe In Gujarati)

Chandni Dave @Davechandni
આજે મેંગો લસ્સી બનાવી છે .આ રીત થી ટ્રાય કરજો ઉનાળામાં લસ્સી પીવા ની બહુ જ મજા આવે છે તો તમે પણ આ રીતથી એકવાર લસ્સી બનાવવાનો પ્રયત્ન કરજો
મેંગો લસ્સી (Mango Lassi Recipe In Gujarati)
આજે મેંગો લસ્સી બનાવી છે .આ રીત થી ટ્રાય કરજો ઉનાળામાં લસ્સી પીવા ની બહુ જ મજા આવે છે તો તમે પણ આ રીતથી એકવાર લસ્સી બનાવવાનો પ્રયત્ન કરજો
રાંધવાની સૂચનાઓ
- 1
એક બાઉલમાં દહીં, ઠંડુ દૂધ,ખાંડ કેરીનો પલ્પ લઈને તેમાં હેન્ડ મિક્સી ફેરવો.
- 2
એકવાર બધું મિક્સ થઈ જાય એટલે તેમાં મલાઈ ઉમેરીને ફરીવાર હેન્ડ મિક્સી કરી લો.
- 3
હવે સર્વિંગ ગ્લાસમાં કેરીનો પલ્પ સ્પ્રેડ કરો અને 1/2 ચમચી કેરીના ટુકડા મૂકો પછી તેમાં ચમચાની મદદથી લસ્સી ભરો. અને ઉપરથી તાજી મલાઈ અને કેરીના ટુકડા મૂકી ગાર્નિશ કરો.
- 4
તો તૈયાર છે આપણે ઠંડી ઠંડી મેંગો લસ્સી સર્વ કરવા માટે.
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15218633

ટિપ્પણીઓ