આલુ સેવ (Aloo Sev Recipe In Gujarati)

Hemaxi Patel
Hemaxi Patel @Hemaxi79
શેર કરો

ઘટકો

30 minutes
3 person
  1. 3 નંગબાફેલા બટાકા
  2. 1 & 1/2 કપ બેસન
  3. 1/4 કપચોખા નો લોટ
  4. 1 ટી સ્પૂનલાલ મરચું પાઉડર
  5. 1/4 ટી સ્પૂનહળદર
  6. 1/2 ટી સ્પૂનશેકેલા જીરાનો પાઉડર
  7. 1/2 ટી સ્પૂનગરમ મસાલો
  8. 1 ટી સ્પૂનચાટ મસાલો
  9. 1/2 ટી સ્પૂનઆમચૂર પાઉડર
  10. 1/4 ટી સ્પૂનમરી પાઉડર
  11. 1/4 ટી સ્પૂનહીંગ
  12. 1/2 ટી સ્પૂનમીઠું
  13. 2+ 1 ટી સ્પૂન તેલ
  14. પાણી જરૂર પડે તો જ લેવું
  15. તળવા માટે તેલ

રાંધવાની સૂચનાઓ

30 minutes
  1. 1

    સૌપ્રથમ બાફેલા બટાકાને ખમણી લેવા પછી તેમાં ચણાના લોટ,ચોખાનો લોટ, લાલ મરચું પાઉડર, હળદર, શેકેલા જીરાનો પાઉડર,ગરમ મસાલો, ચાટ મસાલો,આમચૂર પાઉડર, મરી પાઉડર, હિંગ,મીઠું અને 2 ટી સ્પૂન તેલ નાખી બરોબર મિક્સ કરી લેવું અને જરૂર પૂરતું પાણી નાખીને લોટ બાંધી લેવો.

  2. 2

    બંધાયેલા લોટ ને 1 ટી સ્પૂન તેલ નાખી બરોબર કુણવી લઈ 10 મિનિટ માટે ઢાંકી ને મુકી રાખો.

  3. 3

    પછી સેવ પાડવાના સંચામાં લોટ નાખી ગરમ તેલમાં સેવ તળી લેવી. અને સર્વિંગ પ્લેટમાં સર્વ કરવી.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Hemaxi Patel
Hemaxi Patel @Hemaxi79
પર

Similar Recipes