ચીઝી મેથી મટર (Cheesy Methi Matar Recipe In Gujarati)

Nirixa Desai @nirixadesai49
ચીઝી મેથી મટર (Cheesy Methi Matar Recipe In Gujarati)
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15310050

એક પેન માં બટર લઈ એમાં મેંદો ૨ મિનિટ સુધી સાંતળવું.પછી એમાં હુંફાળું દૂધ અને જરૂર મુજબ પાણી નાખી ગ્રેવી બનાવવી એમાં બાકીની બધો મસાલો મિક્સ કરી લેવો.૨ મિનિટ સુધી હલાવતા રહેવું પછી એમાં બાફેલા વટાણા,લીલી મેથી, કેપ્સિકમ નાખી મિક્સ કરી લેવું.ઉપરથી chees નાખી પરોઠા સાથે સર્વ કરવું
નકલ કરી!
More Recipes

ટિપ્પણીઓ