રતાળુ ના સમોસા (Ratalu Samosa Recipe In Gujarati)

Nirixa Desai @nirixadesai49
રતાળુ ના સમોસા (Ratalu Samosa Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
એક વાસણ માં રતાળુ નું મિશ્રણ લઈ એમાં બધો મસાલો મિક્સ કરી લેવો.સમોસાની પટ્ટી લઈ એમાં રતાળુ નું મિશ્રણ ભરી એના સમોસા બનાવી લેવા.
એક પેન મા તેલ લઈ ગુલાબી રંગ ના તળી લેવા અને ગરમ ગરમ સર્વ કરવા.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
તળેલું રતાળુ (Fried Ratalu Recipe In Gujarati)
તળેલું રતાળુ શ્રીનાથજી નું famous street food છે. મારા ઘરમાં બધાને ખૂબ જ ભાવે છે. ઉપવાસમાં પણ તમે બનાવી શકો છો. ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે. ધોની નું બતાડો ઓપન ક્રિસ્પી અને સોફ્ટ લાગે છે. Priti Shah -
-
-
-
-
-
-
-
રતાળુ કંદ ની ખીર
#એનિવર્સરી#ડેઝટ્સૅ/સ્વીટ્સ .દક્ષિણ ગુજરાત માં જાણીતી છે.ઉપવાસ માં પણ ઉપયોગ કરી શકાય.સ્વીટ નો ટેસ્ટ યુનિક છે. Bhavna Desai -
-
-
-
-
-
-
ચાઇનીસ બોક્સ સમોસા (Chinese Box Samosa Recipe In Gujarati)
#GA4#Week21#Samosa#Chiness_Box_Samosa#Cookpadindia Hina Sanjaniya -
-
દોરા કંદ.(Dora Kand Recipe in Gujarati.)
#GA4#Week14Yam. Post2 ગુજરાતી ઘરો માં શિયાળો બેસતા વિવિધ વાનગીઓ બને છે.શિયાળામાં રતાળુ ની સીઝન પણ ચાલુ થાય છે.રતાળુ માં થી બનતી વાનગીઓ મારી પહેલી પસંદ છે.રતાળુ ની સુગંધ અને સ્વાદ ખૂબ જ યુનિક છે. દક્ષિણ ગુજરાત માં રતાળુ માં થી બનતી એક યુનિક વાનગી શેર કરું છું.રતાળુ ની બે કાતરી વચ્ચે મસાલા નું સ્ટફીંગ ભરી સુતર ના દોરા થી વીંટાળી દેવા અને બાફી લેવા.ખાતી વખતે દોરા કાઢી ઉપયોગ કરવો.રતાળુ ની કાતરી બફાઈ ત્યારે રસોડું મહેંકી ઉઠે છે. Bhavna Desai -
-
-
ચીઝ પનીર સમોસા(cheese paneer samosa Recipe in GujaratI)
#માઇઇબુક#post ૧૫# weekmil post ૨# fried Recipe Twinkal Kalpesh Kabrawala -
-
-
સમોસા(Samosa Recipe in Gujarati)
#MW3#સમોસામિત્રો રો બનાના/કાચા કેળા ના સમોસા ખુબ જ સરસ લાગે છે એમા તમે વટાણા અથવા તો મકાઈ ઉમેરી શકો છો. મે આ સમોસા ગળી ચટણી , લીલી ચટણી,શોષ અને ટામેટા ના સુપ સાથે સર્વ કર્યા છે.આમાં ફુદીનાની ફલેવર પણ સરસ લાગે છે.Apeksha Shah(Jain Recipes)
-
-
-
રતાળુ કટલેસ (Purple Yam Cutlet Recipe In Gujarati)
#KK#Cookpadgujarati સ્વાદિષ્ટ રતાળુ કટલેસ ની રેસીપી. જેનો ફરસાણ તરીકે અને બ્રેકફાસ્ટ માટે ઉપયોગ કરી શકાય. Bhavna Desai -
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15310069
ટિપ્પણીઓ