કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
ગુલ્લા ની ઢોકળી (Gulla Dhokli Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
ગુલ્લા ની ઢોકળી (Gulla Dhokli Recipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

ગુલ્લા ની ઢોકળી (Gulla Dhokli Recipe In Gujarati)

Shah Pratiksha
Shah Pratiksha @pratiksha1979
Vadodara

ગુલ્લા ની ઢોકળી (Gulla Dhokli Recipe In Gujarati)

Shah Pratiksha
Shah Pratiksha @pratiksha1979
Vadodara
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

1 કલાક
2લોકો
  • 1 બાઉલ ઘઉં નો લોટ
  • સ્વાદ મુજબ મીઠું
  • 5-6 ચમચીતેલ
  • 2 ચમચીહળદર
  • 2 ચમચીમરચું
  • 2 ચમચીધાણા જીરું
  • 1 ચમચીગરમ મસાલો
  • 2 ચમચીઆમચૂર પાઉડર
  • 3-4 ચમચીશીંગદાણા
  • 1 ચમચીતલ
  • 1 ચમચીરાઇ
  • 1/2 ચમચીહિંગ
  • 1 ચમચીમેથીનો મસાલો
  • 1 નાનો બાઉલ તુવેરની દાળ
  • જરૂર મુજબ પાણી
  • મિઢો લીમડો
  • 3-4 ચમચીગોળ
  • 1 નંગડુંગળી
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

1 કલાક
  1. 1

    એક બાઉલમાં ઘઉંનો લોટ લો.તેમાં બધા મસાલા કરીને 4 થી 5 ચમચી તેલ નાખી દો.અને રોટલી જેવી લોટ બાંધી દો.

    ગુલ્લા ની ઢોકળી (Gulla Dhokli Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    હવે એક ડિશ માં થોડો ઘઉંનો લોટ ભભરાવી દો.તેમાં લોટ માંથી નાની ગોળી બનાવી દો.

    ગુલ્લા ની ઢોકળી (Gulla Dhokli Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    હવે એક કૂકરમાં વગાર માટે તેલ મુકો.તેમાં રાઈ નાખી ને રાઇ તતળે એટલે હીંગ નાખી દો.તેમાં તુવેરની દાળ ધોઈને નાખો તેમાં શીંગદાણા,તલ,લિમળો,અને આમચૂર પાઉડર,મેથી મસાલો,હળદર,મરચું,મિઢું,ગોળ,ધાણા જીરું,ગરમ મસાલા નાખીને 3 કપ પાણી નાખો હવે ઉકળવા દો.

    ગુલ્લા ની ઢોકળી (Gulla Dhokli Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    હવે પાણી ઊકળે એટલે તેમાં બધા લોટ માંથી બનાવેલી ગોળીઓ ગુલ્લા પાણીમાં ઉમેરી દો.હવે બરાબર મિક્ષ કરીને કુકર બંધ કરી દો.

    ગુલ્લા ની ઢોકળી (Gulla Dhokli Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    ગુલ્લા ની ઢોકળી (Gulla Dhokli Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    ગુલ્લા ની ઢોકળી (Gulla Dhokli Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
  5. 5

    હવે 3થી 4 સીટી વાગે..પછી થડું થાય ત્યારે તેને સીંગતેલ અને ડુંગળી સાથે પીરસો.

    ગુલ્લા ની ઢોકળી (Gulla Dhokli Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
    ગુલ્લા ની ઢોકળી (Gulla Dhokli Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
    ગુલ્લા ની ઢોકળી (Gulla Dhokli Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Shah Pratiksha
Shah Pratiksha @pratiksha1979
પર July 25, 2021 12:42
Vadodara
I love cooking
વધુ વાંચો

ટિપ્પણીઓ (5)

Ketki Dave
Ketki Dave @ketki_10
July 26, 2021 15:42
Yum....Yum....Yum
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

Dhokli

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. ભરેલા ફરાળી મરચા (Stuffed Farali Marcha Recipe In Gujarati)
  2. સ્ટફડ કચોરી (Stuffed Kachori Recipe In Gujarati)
  3. મસાલા વટાણા (Masala Vatana Recipe In Gujarati)
  4. બ્રેડ બાસ્કેટ (Bread Basket Recipe In Gujarati)
  5. મીઠા ચીલા(Mitha Chila Recipe In Gujarati)
  1. પનીર ચીલા (Paneer Chila Recipe In Gujarati)
  2. રીફ્રેસિંગ ડ્રિન્ક (Refreshing Drink Recipe In Gujarati)
  3. પાલક પનીર પરોઠા (Palak Paneer Paratha Recipe In Gujarati)
  4. રાયતા મરચાં (Raita Marcha Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/15310956
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close