પાલક પનીર પરોઠા (Palak Paneer Paratha Recipe In Gujarati)

Apeksha Shah(Jain Recipes)
Apeksha Shah(Jain Recipes) @APKs2021
Ahmedabad
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. ૧ કપઘઉંનો લોટ
  2. ૫ ચમચીપાલક પયુરી
  3. જરુર મુજબ પનીર
  4. જરુર મુજબ કોથમીર
  5. મીઠુ
  6. ૧ ચમચીપંજાબી મસાલો
  7. ૧/૨ ચમચીહળદર
  8. ૨ ચમચીઆદુ ની પેસ્ટ
  9. ૩ ચમચીતેલ
  10. જરુર મુજબ બટર

રાંધવાની સૂચનાઓ

  1. 1

    એક બાઊલ મા લોટ લઈ તેમા પાલક ની પયુરી ઊમેરી મીઠુ તેલ કોથમીર પંજાબી મસાલો હળદર મરચુ આદુ ની પેસ્ટ અને થોડુ તેલ નાખી લોટ બાંધો.

  2. 2

    પનીર છીણી ને રાખો.

  3. 3

    હવે લુવુ લઈ વણી ઊપર છીણેલું પનીર મુકી બંધ કરી ફરી વણી લો ગેસ પર તવો ગરમ મુકી બટર લગાવી બંને બાજુ શેકો. તૈયાર છે પાલક પનીર પરોઠા.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Apeksha Shah(Jain Recipes)
પર
Ahmedabad
I love making Jain and innovative items.....🍰🍩🍕🥪🍔🥗🥘🍮🥧🍧🥤🍺🍵☕️
વધુ વાંચો

Similar Recipes