કંકોડા નું શાક (Kantola Shak Recipe In Gujarati)

Nita Prajesh Suthar @Nita_2312
કંકોડા નું શાક (Kantola Shak Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ કંકોડા ને ધોઈને કોરા કરી લેવા પછી તેને સમારી લો.
- 2
હવે એક કઢાઈમાં તેલ ગરમ કરી તેમાં લસણ ઉમેરો લસણ તતડી જાય એટલે અજમો અને હીંગ ઉમેરો. હવે હળદર ઉમેરીને કંકોડા વધારી દો. મીઠું ઉમેરો ને બરાબર મિક્સ કરી લો. ઢાંકીને 10 મિનીટ ચડવા દો. ચડી જાય એટલે તેમાં લાલ મરચુ ઉમેરીને મિક્સ કરી બે મિનિટ રહેવા દો.
- 3
તૈયાર છે કંકોડાનું શાક. સર્વ કરો.
Top Search in
Keywords
Similar Recipes
More Recipes
- બેસિલ પેસ્ટો રાઈસ (Basil Pesto Rice Recipe In Gujarati)
- પાન મસાલા મુખવાસ (Pan Masala Mukhwas Recipe In Gujarati)
- પાલક પનીર ચીલા (Palak Paneer Chila Recipe In Gujarati)
- વડાપાવ ની સૂકી લાલ ચટણી (Vadapav Dry Red Chutney Recipe In Gujarati)
- ફણગાવેલા મગ કાકડી કેપ્સીકમ સલાડ (Sprout Moong Cucumber Capsicum Salad Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/15319472



ટિપ્પણીઓ (6)