પાલક ગ્રીન ઓનિયન સબ્જી (Palak Green Onion Sabji Recipe In Gujarati)

Arpana Gandhi @cook_27403738
પાલક ગ્રીન ઓનિયન સબ્જી (Palak Green Onion Sabji Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ પાલક અને લીલી ડુંગળી ને ધોઈને સમારી લો એ તાવડી માં તેલ મૂકી જીરુ મેળો પછી તેમાં હિંગ અને હળદર ઉમેરો પછી તેમાં સમારેલી તાજી લીલી ડુંગળી ઉમેરી તેને ચડવા દો અને મીઠું ઉમેરો ચડી જાય એટલે ટામેટા સમારીને ઉમેરો અને બધા મસાલા કરી દો
- 2
મસાલા ને પાંચ મિનિટ સુધી ચઢવા દો મસાલો ચડી જાય અને તેલ છૂટે એટલે ગરમ ગરમ સર્વ કરો તૈયાર છે પાલક ડુંગળી ની સબ્જી જેખાવાની મજા આવે છે અને હેલ્થી છે
Keywords
Similar Recipes
More Recipes
- પાન મસાલા મુખવાસ (Pan Masala Mukhwas Recipe In Gujarati)
- બેસિલ પેસ્ટો રાઈસ (Basil Pesto Rice Recipe In Gujarati)
- વડાપાવ ની સૂકી લાલ ચટણી (Vadapav Dry Red Chutney Recipe In Gujarati)
- ફણગાવેલા મગ કાકડી કેપ્સીકમ સલાડ (Sprout Moong Cucumber Capsicum Salad Recipe In Gujarati)
- અંગુર રબડી (Angoor Rabdi Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/15319684









ટિપ્પણીઓ