મિક્સ વેજ ગ્રીલ સેન્ડવીચ (Mix Veg Grill Sandwich Recipe In Gujarati)

ekta lalwani @ekta_lalwani
મિક્સ વેજ ગ્રીલ સેન્ડવીચ (Mix Veg Grill Sandwich Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
લિલી ચટણી માટે ની સામગ્રી મિક્સર માં મિક્સ કરી લેવી(જરૂર પડે તો પની વાપરવું)
- 2
બાફેલા બટાકા માં સૂકા મસાલા નાખી મિક્સ કરો લેવું
- 3
બ્રેડ ની એક સ્લાઈસ પાર લિલી ચટણી, બટેકા નો મસાલો, ડુંગળી, ટામેટા, ગાજર, કાકડી અને કેપ્સિકમ મૂકી સેન્ડવિચ મસાલો અથવા ચાટ મસાલો ભભરાવી બ્રેડ પાર બટર લગાવી ઢાંકી દો
- 4
ગેસ પર ઢાંકી ને અથવા સેન્ડવિચ મશીન માં સારી રીતે સેકી ને ઉપર થી ચીઝ ભભરાવી કેચ અપ સાથે એન્જોય કરો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
સ્ટ્રીટ સટાઇલ તવા સેન્ડવીચ
#RB12#Week12મારા હસબન્ડની પ્રિય વાનગી એટલે સેન્ડવિચ. તો આ રેસિપી એમને અર્પણ. Hetal Poonjani -
ચીઝ વેજી. ક્લબ ગ્રીલ સેન્ડવિચ (Cheese Veg Club Grill Sandwich Recipe In Gujarati)
#NSDસેન્ડવિચ માં અનેક પ્રકાર ના કોમ્બિનેશન ne વેરિયેશન થી બને છે. હું આજે ક્લબ સેન્ડવિચ લઇ ને આવી છું તેમાં આલુ મટર અને કાકડી ટામેટા સ્ટફિંગ માં ચીઝ નાખું ક્લબ કરી ગ્રીલ કરવાનું છે. Bhavisha Bhatt BHAVI _Food_Dish _Gallery -
વેજ ગ્રીલ સેન્ડવીચ (Veg. Grill Sandwich Recipe In Gujarati)
#GA4#Week3#sandwich#veggrillsandwich Hetal Soni -
-
બોમ્બે વેજ સેન્ડવીચ (Veg Sandwich Recipe In Gujarati)
#NSDસેન્ડવીચ..... ઓલ ટાઈમ ફેવરિટ કોઈપણ ટાઈમે ખાઈ શકો છો તમે. ફેમિલી ના બધાજ મેમ્બરને almost સારી લાગતી હોય છે.. મેં બનાવી છે વેજીટેબલ સેન્ડવીચ કોલેજમાં ,રેલ્વે સ્ટેશન ,પર ટે્નમા , મળતી હોય છે... અને એ ખાવાની મજા પણ અલગ જ હોય છે ખૂબ ખૂબ જ ઓછા સામનો થી બનતી અને ફટાફટ બનતી વેજીટેબલ સેન્ડવીચ....... Shital Desai -
-
-
વેજ મેયો સેન્ડવીચ (Veg Mayo Sandwich Recipe In Gujarati)
#ChooseToCookમારા બાબા ની ભાવતી વાનગી હમેશા એવી સેન્ડવીચ Sejal Pithdiya -
-
-
-
-
મિક્સ વેજ સનફ્લાવર પરાઠા (Mix Veg Sunflower Paratha Recipe In Gujarati)
#cookpadindia#cooksnapoftheday#weekendrecipeદક્ષાબેન પરમાર જી ની ખૂબ સરસ રેસિપીને ફોલો કરી આ પરાઠા બનાવ્યા... એકદમ સરસ બન્યા... અને હેલ્થી પણ.. મારાં son ને મેં આ પરાઠા આપી ને એ બહાને બીટ, ગાજર, ફ્લાવર વગેરે શાકભાજી ખબર ન પડે એમ હોંશે હોંશે આપ્યા ને એને બહુ ભાવ્યાં..😍👍🏻 Noopur Alok Vaishnav -
વેજ મેયો ગ્રીલ સેન્ડવીચ (Veg mayo grill sandwich recipe in Guj.)
#RB7#week7#cookpadgujarati#cookpadindia#cookpad આજે મેં મિક્સ વેજીટેબલ વાળી ગ્રીલ સેન્ડવીચ બનાવી છે અને તેમાં પણ મેયોનીઝ ઉમેરીને. આ સેન્ડવીચ બનાવવી ખૂબ જ સરળ છે અને ઘરમાં ઈઝીલી અવેલેબલ હોય તેવી જ સામગ્રી માંથી બની જાય છે. આ સેન્ડવીચને આપણે બાળકોના લંચબોક્સમાં, પાર્ટીમાં સ્નેક્સ તરીકે કે પછી સાંજ ના લાઈટ ડીનરમાં પણ બનાવી શકીએ છીએ. મેયોનીઝનો ક્રીમી ટેસ્ટ આ સેન્ડવીચને વધુ સ્વાદિષ્ટ બનાવે છે. Asmita Rupani -
-
-
-
-
-
-
વેજીટેબલ ચીઝ ગ્રીલ સેન્ડવિચ (Vegetable Cheese Grill Sandwich Recipe In Gujarati)
#GA4#Week3 Himani Chokshi -
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15289554
ટિપ્પણીઓ (2)