રેડ ગ્રેવી પાસ્તા (Red Gravy Pasta Recipe In Gujarati)

Urmi Desai @Urmi_Desai
પાસ્તા ઈન રેડ ગ્રેવી વિથ ચીઝ.
આ પાસ્તા બનાવવા માટે રેડ સોસ ન હોય તો પણ ઝડપથી બની જાય છે.
રેડ ગ્રેવી પાસ્તા (Red Gravy Pasta Recipe In Gujarati)
પાસ્તા ઈન રેડ ગ્રેવી વિથ ચીઝ.
આ પાસ્તા બનાવવા માટે રેડ સોસ ન હોય તો પણ ઝડપથી બની જાય છે.
રાંધવાની સૂચનાઓ
- 1
🔸 સૌપ્રથમ બધી સામગ્રી ભેગી કરી લો.
🔸એક પેનમાં ઓલિવ ઓઈલ ઉમેરી સમારેલા ટામેટા ઉમેરો બરાબર મિક્સ કરી લો. - 2
🔸3 મિનિટ બાદ કેપ્સિકમ, મકાઈના દાણા, કેચઅપ, ચીલી સોસ અને બાકીની સામગ્રી ઉમેરી બરાબર મિક્સ કરી લો.
- 3
🔸 હવે બોઈલ્ડ પાસ્તા અને પાસ્તા મસાલો ઉમેરો બરાબર મિક્સ કરી 2 થી 3 મિનિટ સુધી થવા દો. હવે હેલોપેનો ઉમેરો બરાબર મિક્સ કરી લો અને ગેસ બંધ કરી દો.
- 4
તૈયાર થયેલા પાસ્તા સર્વીંગ બાઉલમાં કાઢી લો. જરૂર મુજબ ચીઝ ઉમેરો.
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15364646















ટિપ્પણીઓ (5)