પનીર અંગારા (Paneer Angara Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
એક કડાઈમાં તેલ મૂકી જીરું મૂકો બધા ખડા મસાલા ઉમેરો લાલ આખું મરચું મૂકી બધું સાંતળી લો હવે તેમાં સમારેલી ડુંગળી ઉમેરીને સાંતળી લો આદુ મરચા લસણ ઉમેરો કાજુના ટુકડા અને મગજતરી ના બી પણ ઉમેરો ટામેટા ના પીસ કરી ઉમેરો બધું બરાબર સાંતળી લો ટામેટાં ચઢી જાય ત્યાં સુધી થવા દો હવે તેમાં હળદર મરચું ગરમ મસાલો તથા ગરમ પાણી એક કપ જેટલું ઉમેરો પાણી બળી જાય ત્યાં સુધી થવા દો આ મિશ્રણને ઠંડુ થવા દો મિશ્રણ ઠંડુ થાય એટલે તમાલપત્ર કાઢી નાખો આ મિશ્રણને મિક્સીમાં પીસી લો
- 2
એક કડાઈમાં તેલ તથા બટર મૂકી આ પેસ્ટ સાંતળો પેસ્ટ સાંતળી ત્યાં સુધી બીજી કડાઈમાં તેલ મૂકી કેપ્સીકમ તથા ડુંગળીને સાંતળી લો પનીરને પણ સાંતળી લો
- 3
પેસ્ટ અંતરાય એટલે કેપ્સીકમ પનીર વાળું મિશ્રણ તેમાં ઉમેરી દો બરાબર હલાવી દો હવે તેમાં જરૂર મુજબ પાણી ઉમેરી તથા કસૂરી મેથી અને કિચન કિંગ મસાલો ઉમેરી બધું હલાવી ઢાંકીને ચારથી પાંચ મિનિટ થવા દો
- 4
એક બાજુ કોલસો ગરમ કરવા મૂકો સબ્જી થઈ જાય એટલે તેના પર વચ્ચે ડુંગળી ની સ્લાઈસ મૂકી તેના પર ગરમ કરેલો કોલસો મૂકી ઉપરથી એક ચમચી ઘી રેડો ઉપર ઢાંકણ ઢાંકી દો એક મિનિટ પછી ઢાકણ ખોલી દો તો તૈયાર છે પનીર અંગારા તેને છીણેલું પનીર અને કોથમીરથી સજાવી નાન પરોઠા સાથે સર્વ કરો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
-
-
-
પનીર અંગારા (Paneer Angara Recipe In Gujarati)
#EBWeek14પનીર અંગારા એક પંજાબી રેસીપી છે અને spicy હોવાના લીધે આપણને પણ ખૂબ જ પસંદ પડે છે બીજી પંજાબી સબ્જી થોડી mild હોય છે જ્યારે આ સબ્જી સ્ટ્રોંગ હોય છે એટલે ગુજરાતી ને વધારે પસંદ પડે છે Kalpana Mavani -
-
-
-
-
પનીર લબાબદાર (Paneer Lababdar Recipe In Gujarati)
મસાલેદાર ટામેટાં અને ફ્રેશ ક્રીમ વાળી ગ્રેવીમાં રાંધેલા પ્રોટીનથી ભરપૂર અને નરમ એવા પનીર ક્યુબ્સ એકત્ર થઈને સ્વાદિષ્ટ પનીર લબાબદાર બનાવે છે.તેમાં ઉમેરવામાં આવતા વિવિધ મસાલાઓ અને માખણમાં પકાવેલા ડુંગળી ટામેટાં કાજુ તેના સ્વાદને અત્યાર સુધીની શ્રેષ્ઠ કરી રેસીપી માંની એક બનાવે છે.રૂટિનમાં આપણે પંજાબી સબ્જી સાથે રોટી પરોઠા કે બટર નાનો આનંદ માણીએ છીએ પણ આ રેસિપીનો વધુ સ્વાદિષ્ટ અનુભવ કરવા માટે તેને ઓનિયન લચ્છા પરોઠા કે આલુ પરોઠા અને સ્વીટ લસ્સી સાથે ટ્રાય કરજો ખૂબ જ સરસ લાગે છે.#ATW3#TheChefStory#PSR#cookpadindia#cookpadgujarati Riddhi Dholakia -
-
-
-
-
-
-
-
-
-
પનીર અંગારા (Paneer Angara Recipe In Gujarati)
#Week14#EBઆ પનીર અંગારા શાક પંજાબ સાઈડ ની છે. જેમાં તીખો અને સ્મોકી સ્વાદ હોય છે. અને આ શાકમાં મેં લસણ ડુંગળી વગર પ્યોર જૈન બનાવ્યું છે એકદમ પરફેક્ટ છે તમે પણ જરૂર થી ટ્રાય કરજો મારા ઘરમાં બધાને ખૂબ જ પસંદ આવ્યું. Khushboo Vora -
-
-
પનીર અંગારા (Paneer Angara Recipe In Gujarati)
#EB#week14આ શાક મૂળ પંજાબ નું છે જેમાં થોડો તીખો અને સ્મોકી સ્વાદ હોઈ છે. આ શાક ને મેં જૈન બનાવ્યું છે તમે પાન ડુંગળી લસણ ના વાપરતા હોઈ તો મરી રીતે બનાવજો બધાને ખુબ ભાવશે. Hetal amit Sheth
More Recipes
ટિપ્પણીઓ