કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
પનીર અંગારા (Paneer Angara Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
પનીર અંગારા (Paneer Angara Recipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

પનીર અંગારા (Paneer Angara Recipe In Gujarati)

Tulsi Shaherawala
Tulsi Shaherawala @2411d
Anand

#EB
#cookpadindia
#cookpadgujrati
Week 14

#EB
#cookpadindia
#cookpadgujrati
Week 14

વધુ વાંચો

પનીર અંગારા (Paneer Angara Recipe In Gujarati)

Tulsi Shaherawala
Tulsi Shaherawala @2411d
Anand

#EB
#cookpadindia
#cookpadgujrati
Week 14

#EB
#cookpadindia
#cookpadgujrati
Week 14

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

  1. 2 સ્પૂનતેલ
  2. 5-6લવિંગ
  3. ટુકડોતજ નો
  4. 4નાની ઈલાયચી
  5. 6સૂકા લાલ મરચા
  6. 1/2 ટી સ્પૂનવરિયાળી
  7. 1/2 ટી સ્પૂનધાણા
  8. 1/2 ટી સ્પૂનજીરું
  9. 8મરી
  10. 1સ્ટાર ફૂલ
  11. 1 સ્પૂનઆદુ લસણ ની પેસ્ટ
  12. 2લીલા મરચા ઝીણા સમારેલા
  13. 1ડુંગળી ના ટુકડા
  14. 5ટામેટા ના ટુકડા
  15. 1/4 કપકાજુ
  16. 1 સ્પૂનમગજતરી ના બીયા
  17. કસૂરી મેથી
  18. 1 સ્પૂનતેલ, 1 સ્પૂન બટર
  19. 1/4 સ્પૂનશાહજીરું
  20. ચપટીહિંગ
  21. 1મોટી ઈલાયચી
  22. 1તમાલપત્ર
  23. 1 સ્પૂનક્રીમ અથવા મલાઈ
  24. 1ડુંગળી ચોરસ સમરેલી
  25. 1કેપ્સિકમ ચોરસ સમારેલુ
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પ્રથમ કઢાઈમાં એક ચમચી તેલ ગરમ કરવું ત્યારબાદ તેમાં જીરૂં, લવિંગ,તજ, મરી, ઈલાયચી અને સુકા કાશ્મીરી લાલ મરચાં બરાબર સાંતળી લો પછી તેમાં કાંદા ટામેટા,આદુ મરચાં, લસણ, કાજુ નાખી ફરી થી સાંતળો પછી તેમાં થોડું પાણી નાખી મિક્સ કરી લો ઠંડું પડી જાય પછી મિક્સરમાં સ્મૂધ પેસ્ટ બનાવી લો

  2. 2

    હવે કડાઈમાં ૧ મોટી ચમચી તેલ ગરમ કરવું અને તેમાં જીરું, તજ,આદુ - લસણ ની પેસ્ટ ને સાંતળવું પછી તેમાં બનાવેલી પેસ્ટ નાખવી ત્યારબાદ તેમાં લાલ મરચું પાઉડર, ધાણાજીરું પાઉડર, હળદર, મીઠું નાખી મિક્સ કરો ત્યાર પછી તેમાં કાંદા- સિમલા મરચા ચોરસ કાપેલા નાખવા પાંચ મિનિટ સુધી ઉકાળવું તેમાં પનીર,ગરમ મસાલો, કસૂરી મેથી નાંખો....

  3. 3

    કોલસો ગરમ કરી શાક ઉપર મૂકી ઉપર થી એક ચમચી ઘી નાખી ઢાંકી દેવું આમ કરવાથી સરસ સ્મોકી સ્વાદ આવશે... તો તૈયાર છે પનીર અંગારા....

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Tulsi Shaherawala
Tulsi Shaherawala @2411d
પર August 14, 2021 17:40
Anand

ટિપ્પણીઓ

મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Similar Recipes

More Recipes

  1. કાચી કેરીનું વઘારિયું
  2. White Pulav
  3. ચોખાની વડી
  4. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  5. રવા (સૂજી) ના ઝટપટ અને પોચા ઢોકળા
  1. બદામ શેક
  2. તિરંગી ઢોકળા પોપસ્ટીક (Tirangi Dhokla recipe in Gujarati)
  3. કોર્ન રવા હાંડવો (Suji Corn Handvo recipe in Gujarati)
  4. રવા ઢોકળા (Rava Dhokla Recipe In Gujarati)
  5. સૂરણ ની ખીચડી (Suran Khichdi Recipe In Gujarati)
  1. પનીર અંગારા (Paneer Angara Recipe In Gujarati)
  2. સાબુદાણા ખીચડી (Sabudana Khichdi Recipe In Gujarati)
  3. લેફ્ટ ઓવર રોટલી રવા હાંડવો (Left Over Rotli Rava Handvo Recipe In Gujarati)
  4. કોકોનટ રોઝ બરફી (Coconut Rose Barfi Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/15379679
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close