કોકોનટ રોઝ બરફી (Coconut Rose Barfi Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
દૂધ ને નોનસ્ટિક કડાઈમાં ગરમ કરો સતત હલાવતા રહો દૂધ 1/2 થાય એટલે તેમાં ખાંડ નાખી ને હલાવો કલર બદલી જાય એટલે તેમાં ટોપરા નુ ખમણ ઉમેરી બરાબર મિક્સ કરો તેમાં ગુલાબ જળ મીક્સ કરો ગ્રીસ કરેલી ડીશ મા પાથરી લો 4-5કલાક રાખો સેટ થાય એટલે ચાંદી નો વરખ લગાડી પીસ કરી લો તૈયાર છે સ્વાદિષ્ટ કોકોનટ રોઝ બરફી
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
ચોકોલેટ અને કોકોનટ બરફી (Chocolate Coconut Barfi Recipe In Gujarati)
#AA2#SJRચોકલૅટ કોકોનટ બરફી, બધા ની પસંદિતા મિઠાઈ છે એમાં પણ ખાસ કરીને છોકરાઓની .આ બરફી જેટલી બનવામાં સરલ છે એટલીજ ખાવા માં બહુ જ સ્વાદિષ્ટ લાગે છે અને ફટાફટ પતી પણ જાય છે.કCooksnap@manisha12 Bina Samir Telivala -
કોકોનટ કૂકીઝ (Coconut Cookies Recipe In Gujarati)
#CR મે આ કૂકીઝ પહેલી વાર જ બનાવ્યા પણ બહુ જ સરસ બન્યા છે.સ્વાદ પણ બેકરી માં મળે છે તેવો જ થયો છે. Vaishali Vora -
શીંગ પાક (Peanut Barfi Recipe In Gujarati)
#SJR #FDS#cookpadindia#cookpadgujarati#ફરાળી Keshma Raichura -
કોકોનટ રોઝ ચૉકલેટ બરફી (Coconut Rose Chocolate Barfi Recipe In Gujarati)
#AA2#cookpadindia#cookpadgujaratiકોકોનટ રોઝ ચૉકલેટ બરફી Ketki Dave -
દૂધી નો હલવો (હોમ મેડ માવા માંથી)
#વિકમીલ૨દૂધી ખૂબ જ ગુણકારી છે પણ ઘણા ને દૂધી નું શાક ભાવતું નથી. પણ મીઠાઈ લગભગ બધાં ને ભાવતી હોઈ છે ખાસ કરીને ગુજરાતીઓને તો મિષ્ટાન વગર જમણ અધૂરું લાગે. એટલા માટે દૂધી નો હલવો બનાવી ને પીરસયે તો બધાં હોંશે હોંશે ખાય અને દૂધી ના ગુનો નો લાભ મેળવી શકે. દૂધી નો હલવો દરેક તહેવારો, લગ્ન પ્રસંગો અને ઉપવાસ માં બને છે . દૂધી ના હલવાને કટકા કરીને અથવા લચકા હલવા ના સ્વરૂપ માં પણ પીરસવામાં આવે છે. Vaibhavi Boghawala -
-
રોઝ ગુલકંદ માવા કોકોનટ બરફી (Rose Gulkand Mava Coconut Barfi Recipe In Gujarati)
#RC3#Rainbow challenge#Red theme sweet Ashlesha Vora -
-
-
ટ્રાય કલર કોકોનટ બરફી (Tri Color Coconut Barfi Recipe In Gujarati)
#ff1 Payal Sachanandani (payal's kitchen) -
-
-
તિરંગી કોકોનટ બરફી (Trirangi coconut Barafi Recipe In Gujarati)
#india2020#cookpadindia#cookpadgujરાષ્ટ્રના ૭૪ માં સ્વાતંત્ર્ય દિવસની શુભકામના!!પહેલા મહેમાન આવે તો ચુરમુ, લાડવા, લાપસી બનતા, એમાંય ખાસ મહેમાન આવે તો કોપરાપાક બને!!!! પણ અત્યારે આધૂનિક યુગમાં પ્રસંગોપાત પણ ભાગ્યે જ બને છે.મેં આજે ઇન્સ્ટન્ટ કોપરાપાક બનાવેલ છે.નો માવો, નો ઘી, નો મીલ્ક પાઉડર,નો ચાસણી. Neeru Thakkar -
-
-
-
-
ફ્રેશ રોઝ સીરપ (Fresh Rose Syrup Recipe In Gujarati)
#cookpad#cookpadindia#cookpadgujrati Bhavini Kotak -
ઈનસ્ટન્ટ રોઝ કોકોનટ મોદક (Rose Coconut Modak Recipe In Gujarati)
રોઝ કોકોનટ મોદક#SGC#Cookpad #Cookpadindia#Cookpadgujarati #Cooksnapchallenge🙏 ગણપતિ બાપ્પા મોર્યા, મંગલ મૂર્તિ મોર્યા 🙏સ્વાદિષ્ટ, દેખાવ માં આકર્ષક, ઝટપટ બની જાય એવા મસ્ત ગુલાબી મોદકગણેશજી ને ભોગ ધરો. પ્રસાદ નો આનંદ માણો. Manisha Sampat -
રોઝ કોકોનટ લાડુ (Rose Coconut Ladoo Recipe In Gujarati)
#RC3નાળિયેર વેઇટ લોસ માટે લાભદાયક છે. હાર્ટ હેલ્થ અને ઇમ્યુન સિસ્ટમ માટે પણ લાભદાયક છે..આજે મે લાડુ બનાવ્યા છે એ ગણપતિ બાપ્પા ને ધરાવ્યા છે.. Sangita Vyas -
રોઝ બડ ટી (Rose tea in gujrati)
#ટીકોફી#પોસ્ટ1ગુલાબ એક સુંદર પુષ્પ હોવાની સાથે સાથે ઘણા ગુણધર્મો ધરાવે છે. એની ચા નો પ્રયોગ કરવા થી શરીર મા સારા બેક્ટેરિયા નો ગ્રોથ વધારી શકાય છે. કબજિયાત અને ડાયેરિયા ના ઘરગથ્થું ઈલાજ તરીકે એનો ઉપયોગ કરાતો આવ્યો છે. શરીરમાંથી ટોક્સિન બહાર કાઢવામાં અને મુત્રમાર્ગના રોગો દૂર કરવા તેનો ઉપયોગ થાય છે. બોડી ડિટોક્સ કરી શરીર ને તાજગી બક્ષે છે આ સરળ અને ગુણકારી ચા. આંખો ને ઠંડક આપે છે. Khyati Dhaval Chauhan -
-
રોઝ મિલ્ક (Rose Milk Recipe In Gujarati)
#cookpadgujarati #cookpadindia #sweet #sweetdish #milk #Rose #Tulasivivahkishubhechha #MBR1 #Week1 #Rosemilk Bela Doshi -
રોઝ વોલનટ કૉકનટ બરફી (Rose Walnut Coconut Barfi Recipe In Gujarati)
#GCR#cookpadgujarati#cookpadindia#Rose wolnut coconut barfi Jagruti Chauhan -
મુગ દાળની બરફી (Moong Dal Barfi Recipe In Gujarati)
#RC1#Cookpadindia#Cookpadgujrati કઠોળ પાકોમાં મગ એ અગત્યનો પાક છે. ઘણા લોકો રોજિંદા ખોરાકમાં મગનો ઉપયોગ વિવિધ રીતે કરેછે. જેમકે, બાફીને, દાળ, શાક, ખીચડી વગેરે... વગેરે.. એજ રીતે મગની મીઠાઈ પણ વિવિધ પ્રકારનની અને રીત સાથે બને છે અને મગ એટલે પૌષ્ટિક ખોરાક છે. એટલે જ આપણે મગ નો ઉપયોગ વિવિધ સ્વરુપે કરીએપણ છીએ. આજે મેં પણ અહીં મુગ ની મોગર દાળ નો ઉપયોગ કરી એક સરસ મજાની બરફી બનાવી છે. બહુ ઓછા સમયમાં અને ઝડપથી બની જાય છે. ઘરમાં વપરાતી સામગ્રી નો ઉપયોગ કરી હલવાઈની દુકાનમાં મળતી બરફી જેવી બરફી બનાવી છે. આ મીઠાઈ દરદરી અને સોફ્ટ પણ બની છે. આ રેસીપી ગળ્યું ખાવા વાળા બધાને ભાવે એવી રેસીપી છે. Vaishali Thaker -
-
ટોપરા નો મેસુબ (Coconut Mesub Recipe In Gujarati)
#સાતમ#વેસ્ટજન્માષ્ટમી નિમિતે બધા અવનવી ફરાળી મીઠાઇ બનાવે .મે આજે ટોપરાના ખમણ નો મેસૂબ બનાવ્યો. મેસૂ્બ નું નામ લેતા એમ થાય કે અઘરો છે પણ ખૂબ જ સરળ રીતે મે બનાવ્યો છે ..આજે તો મારા કાનાં જી પધારવા ના છે તો એને માખણ,મિસરી ની સાથે મેસુb પણ ધરાવીએ..ચાલો તમે પણ ટ્રાય કરજો .ખુબજ સરસ બને છે .ફકત 3 વસ્તુ થી . Keshma Raichura
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15387866
ટિપ્પણીઓ