પનીર અંગારા (Paneer Angara Recipe In Gujarati)

પનીર અંગારા (Paneer Angara Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ કઢાઈમાં એક ચમચી તેલ ગરમ કરવું ત્યારબાદ તેમાં જીરૂં, લવિંગ,તજ, મરી, ઈલાયચી અને સુકા કાશ્મીરી લાલ મરચાં બરાબર સાંતળી લો પછી તેમાં કાંદા ટામેટા,આદુ મરચાં, લસણ, કાજુ નાખી ફરી થી સાંતળો પછી તેમાં થોડું પાણી નાખી મિક્સ કરી લો ઠંડું પડી જાય પછી મિક્સરમાં સ્મૂધ પેસ્ટ બનાવી લો
- 2
હવે કડાઈમાં ૧ મોટી ચમચી તેલ ગરમ કરવું અને તેમાં જીરું, તજ,આદુ - લસણ ની પેસ્ટ ને સાંતળવું પછી તેમાં બનાવેલી પેસ્ટ નાખવી ત્યારબાદ તેમાં લાલ મરચું પાઉડર, ધાણાજીરું પાઉડર, હળદર, મીઠું નાખી મિક્સ કરો ત્યાર પછી તેમાં કાંદા- સિમલા મરચા ચોરસ કાપેલા નાખવા પાંચ મિનિટ સુધી ઉકાળવું તેમાં પનીર,ગરમ મસાલો, કસૂરી મેથી નાંખો....
- 3
કોલસો ગરમ કરી શાક ઉપર મૂકી ઉપર થી એક ચમચી ઘી નાખી ઢાંકી દેવું આમ કરવાથી સરસ સ્મોકી સ્વાદ આવશે... તો તૈયાર છે પનીર અંગારા....
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
પનીર અંગારા (PANEER ANGARA Recipe in Gujarati)
#EBWeek - 14પનીર અંગારા 🔥Jalwa..... Jalwa....... Jalwa....Swad ka Hai Ye Jalwa....Homemade Ka Hai Ye JalwaShohrat Bhi De Ye JalwaMaksad Bhi De Ye Jalwa....Dilkash lage Ye PANEER Jalwa...Mahkash lage Ye ANGARA...Swad Hi Swad PANEER ANGARAMaza🤗 Hi Maza Hai Ye PANEER ANGARA ...🔥🔥😋😋😋 Ketki Dave -
-
-
-
-
પનીર અંગારા (Paneer Angara Recipe In Gujarati)
#EB #Week-14 પનીર અંગારા હોટેલ માં ખાઈએ એવાં જ સ્વાદ માં બની છે . તો જરુર થી બનાવજો. Krishna Kholiya -
-
-
-
-
પનીર અંગારા (Paneer Angara Recipe In Gujarati)
#EB#week14આ શાક મૂળ પંજાબ નું છે જેમાં થોડો તીખો અને સ્મોકી સ્વાદ હોઈ છે. આ શાક ને મેં જૈન બનાવ્યું છે તમે પાન ડુંગળી લસણ ના વાપરતા હોઈ તો મરી રીતે બનાવજો બધાને ખુબ ભાવશે. Hetal amit Sheth -
-
પનીર અંગારા (Paneer Angara Recipe In Gujarati)
#FFC7#cookpadindia#CookpadgujaratiWeek7પનીર અંગારા Ketki Dave -
-
-
-
-
-
પનીર અંગારા (Paneer Angara Recipe In Gujarati)
#EB#week14#paneer angara Colours of Food by Heena Nayak -
પનીર અંગારા (Paneer angara recipe in Gujarati)
પનીર અંગારા કાંદા અને ટામેટાની ગ્રેવી માંથી બનતી પનીર ની પંજાબી સ્ટાઈલ ની સબ્જી છે જેને સળગતા કોલસા થી સ્મોકી ફ્લેવર આપવામાં આવે છે. સ્મોક ના કારણે આ સબ્જી ની ફ્લેવર અને સ્વાદ અનેક ગણો વધી જાય છે. પનીરની આ સ્પાઈસી સબ્જી નાન, તંદુરી રોટી, પરાઠા કે રાઇસ સાથે ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે.#EB#cookpadindia#cookpad_gu spicequeen -
-
-
-
પનીર અંગારા (Paneer Angara Recipe In Gujarati)
#EB#WEEK14#CookpadIndia#Cookpadgujarati Vandana Darji -
રેસ્ટોરન્ટ સ્ટાઇલ પનીર અંગારા (Restaurant style paneer Angara recipe in Gujarati)
રેસ્ટોરન્ટ સ્ટાઇલ રેસીપી#માઇઇબુક Devika Panwala -
-
-
-
-
More Recipes
ટિપ્પણીઓ