આચાર્ય ખીચડી કઢી (Acharya Khichdi Kadhi Recipe In Gujarati)

Deepa Patel @Nirmalcreations
આચાર્ય ખીચડી કઢી (Acharya Khichdi Kadhi Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
કૂકર મા તેલ tel ગરમ કરીને એમાં રાઈ જીરું હિંગ નાખો. લાલ મરચા નાખો. ત્યારબાદ એમાં બટકા, નાખીને સાંતળો. ત્યારબાદ એમાં શીંગ બીયા અને ટામેટા નાખીને સાંતળો. પછી એમાં પલાળેલા દાળચોખા નાખો. મીઠું,ધાણા જીરું પાઉડર,ગરમ મસાલા અને પાણી નાખીને 3-4 સિટી કરો. આપડી ખીચડી તૈયાર છે.
- 2
કઢી માટે એક તપેલીમાં અહીં લો એને વલવીને એમાં પાણી નાખવું ત્યારબાદ બેસન નાંખીને સરખી રીતે મિક્સ કરો. હવે એમાં આદુ મરચાં લસણ છૂંદી નાખો મીઠું હળદર અને ઉકળવા મૂકો. ભાભી એક કડાઈમાં ઘી મુકો રાઈ જીરૂં અને મેથી નાંખો લીમડી નાખો અને એ બધું થાય તો પછી ગેસ બંધ કરીને એક કડચી કાઢી નાખો. પછી એ કઢી ના તપેલી માં ઉમેરિલો. કઢી ને સતત હલાવતા રહો. આપડી કઢી અને ખીચડી તૈયાર છે
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15520253





ટિપ્પણીઓ (2)