કઢી ખીચડી (Kadhi Khichdi Recipe In Gujarati)

Jayshreeben Galoriya @cook_20544089
રાંધવાની સૂચનાઓ
- 1
પેલા દારને ચોખા ને મિક્સ કરી ધોઈલેવા દસ મિનિટ પલારીને રાખવુ પછી કુકર મા ઘી મુકી તેમા આદુ મરચા જીરૂ નાખી જીરૂ તોડે પછી પલારેલી ખીચડી નાખવી ને હરદરનિમક નાખી સાંતળવું પછી 3 ગણુ પાણી નાખી ધીમા તાપે ગરમ થાય એટલે ઢાકણ ઢાકી ચાર સીટી થાય એટલે તૈયાર પછી પા વાટકી દહીં લેવુ તેમા બે ચમચી ચણાનો લોટ નાખવો ને સરસ પાતરી સલરી કરવી તેમા આદુ મરચા ઝીણા સુધારીને નાખવા પછી ગરમ કરવુ ને સતતહલાવવુ ને ચમચા મા ચોટે એટલે ખાંડ બે ચમચી નાખવી પછી એક પેન મા ઘી મુકવુ તેમા રાઈ જીરૂ તમાલપત્ર લવીગ તજ નો ટુકડો ને લાલ મરચુ નાખી
- 2
- 3
કઢી ઉપર વધાર કરવો ને ગરમ કરવુ તૈયાર
Similar Recipes
-
-
-
-
-
-
-
-
સાદી ખીચડી (Simple Khichdi Recipe In Gujarati)
દૂધની જેમ ખીચડીને પણ સંપૂર્ણ આહાર ગણવામાં આવે છે. તેમાં કાર્બૉહાઇડ્રેટ અને પ્રૉટીનનું સારું સંતુલન હોય છે. ખીચડીમાં મગની દાળ વપરાય છે જેમાં વિટામીન સી, મૅગ્નેશિયમ, કૅલ્શિયમ, પૉટેશિયમ અને ફૉસ્ફરસ હોય છે. વધુમાં તેમાં એમિનો એસિડ હોય છે જે પ્રૉટીનનો સંપૂર્ણ સ્રોત છે. ગરમાગરમ ખીચડીમાં ગાયનું ઘી નાખીને ખાવું હિતકારી છે. ખીચડીથી કૉમ્પ્લેક્સ કાર્બૉહાઇડ્રેટ, પ્રૉટીન અને ચરબીનું સાચું પ્રમાણ જળવાય છે.ખીચડી ગમે તે સમયે ખાઈ શકાય છે. તે શરીરને કોઈ પણ અયોગ્ય તત્ત્વોથી મુક્ત કરે છે અને વાત, પિત્ત અને કફ વચ્ચે સંતુલન સાધે છે. આયુર્વેદની દૃષ્ટિએ પણ ખીચડી રોજ ખાવી જોઈએ.ખીચડી એ મેગી-નૂડલ્સ-ચાઇનીઝ ફૂડની જેમ ઇન્સ્ટન્ટ ફૂડ છે પરંતુ જંકફુડ વગેરે આરોગ્યને નુકસાનકર્તા છે જ્યારે ખીચડી ફાયદારૂપ છે.તો અઠવાડિયામાં એક કે બે વખત આહારમાં ખીચડી ને સામેલ કરો અને શરીરને તંદુરસ્ત રાખો.#JSR#cookpadindia#cookpadgujarati Riddhi Dholakia -
-
-
-
ખીચડી-કઢી (khichdi-kadhi recipe in gujarati)
#સુપરશેફ4#વીક4 આ ખીચડી ખાવા એકદમ સ્વાદિષ્ટ અને હેલ્ધી છે.જ્યારે ભૂખ લાગી હોય અને ફટાફટ જમવાનું જોઈતું હોય તો ખીચડી- કઢી ફટાફટ બની જાય છે. Yamuna H Javani -
વઘારેલી ખીચડી કઢી (Vaghareli Khichdi Kadhi Recipe In Gujarati)
#THURSDAY TREAT 1#TT1 Jayshree G Doshi -
-
-
-
વેજીટેબલ ખીચડી (Vegetable Khichdi Recipe In Gujarati)
દહીં નાખી ને વેજીટેબલ ખીચડી બનાવી...પાપડ પાપડી ને ઘી નાખી ખાવાની મજા આવે એવી... #FFC2 Week 2 Jayshree Soni -
કાઠિયાવાડી કઢી ખીચડી (Kathiyawadi Kadhi Khichdi Recipe In Gujarati)
પૌષ્ટિક અને સુપાચ્ય કાઠિયાવાડી ભાણું Minaxi Agravat -
-
-
કઢી ખીચડી (Kadhi Khichdi Recipe In Gujarati)
#TT1#કઢીખીચડી#kadhikhichdi#cookpadgujarati#cookpadindia#kadhi#khichdi Mamta Pandya -
-
-
-
-
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15522492
ટિપ્પણીઓ (2)