બટાકા નું રસાવાળું શાક (Bataka Rasavalu Shak Recipe In Gujarati)

Hiral kariya
Hiral kariya @Hiral_

બટાકા નું રસાવાળું શાક (Bataka Rasavalu Shak Recipe In Gujarati)

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૧૫/૨૦ મિનિટ
  1. ૫ - ૬બટાકા
  2. વઘાર માટે:
  3. ૩ ચમચીતેલ
  4. ચપટીરાઇ
  5. જીરૂ
  6. હિંગ
  7. ૧ ચમચીલાલ મરચું પાઉડર
  8. ૧/૨ ચમચીહળદર પાઉડર
  9. ૧ ચમચીધાણાજીરું પાઉડર
  10. મીઠું સ્વાદ અનુસાર
  11. ચપટીગરમ મસાલો
  12. ટામેટા
  13. મરચું
  14. ટુકડોઆદુનો
  15. લીમડાના પાન ૩/૪
  16. પાણી જરૂર મુજબ

રાંધવાની સૂચનાઓ

૧૫/૨૦ મિનિટ
  1. 1

    પેલા બટાકાને છોલી લેશો પછી તેને કટ કરીને બાફવા મૂકીશું. પછી પ્રેશર કૂકરમાં ત્રણ થી ચાર સિટી થાય પછી ગેસ બંધ કરી દેશું.પછી બટેકા ને થોડા ઠંડા થવા દો.પછી તેને કટ કરી લેવું.

  2. 2

    પછી એક પેન લેશું તેમાં તેલ નાખીશું તેલ ગરમ થાય એટલે તેમાં રાઈ જીરું હિંગ નાખી સુ પછી તેમાં ટામેટાં મરચું આદુ મીઠા લીમડાના પાન નાખી દો પછી તેને બે મિનિટ ચડવા દો પછી તેમાં બધા મસાલા કરીશ પછી બધા મસાલા ચડી જાય પછી તેમાં કટ કરેલા બટાકા નાખી દેશું પછી તેને મસાલા સાથે મિક્સ કરી શું પછી તેમાં પાણી નાખી શું પછી તેને બેથી ત્રણ મિનિટ સરખું ઉકળવા દો.

  3. 3

    પછી ઉપરથી ગરમ મસાલો આપણે એડ કરી સુ.તો તૈયાર છે આપડું રસાવાળુ શાક.આ સાપને ગરમ ગરમ રોટલી સાથે સર્વ કરો તો બહુ મજા આવે છે ખાવા ની. અને ભાત સાથે પણ બહુ જ મસ્ત લાગે છે.તો તમે ભી ટ્રાય કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Hiral kariya
Hiral kariya @Hiral_
પર

Similar Recipes