મગની દાળના ઢોસા (Moong Dal Dosa Recipe In Gujarati)

Nasim Panjwani
Nasim Panjwani @Nasim_Panjwani
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૧૫ થી ૨૦મિનિટ
૨-૩ વ્યક્તિ
  1. ૧ વાટકીમગની દાળ
  2. ૧/૨ ચમચીમરચાંની પેસ્ટ
  3. ૧/૪ ચમચીહળદર
  4. ૧/૨ ચમચીધાણા જીરુ
  5. ૧/૪ ચમચીલાલ મરચું
  6. જરૂર મુજબ મીઠું
  7. જરૂર મુજબ પાણી

રાંધવાની સૂચનાઓ

૧૫ થી ૨૦મિનિટ
  1. 1

    સૌપ્રથમ મગની દાળને ૨-૩ કલાક પલાળી રાખો પછી તેને એક મિક્સરમાં નાખીને પીસી લો હવે તેમાં જરૂર મુજબ પાણી ઉમેરો અને બરાબર હલાવી નાખો

  2. 2

    હવે તેમાં ઉપર જણાવેલ બધા મસાલા અને મીઠું નાખીને ફરીથી બધું એક જ દિશામાં હલાવી નાખો પછી ગેસ ચાલુ કરી તવા ઉપર મગની દાળનું ખીરું નાખી ને ગોળ પાથરી દો અને આજુબાજુ તેલ નાખીને બંને સાઈડથી શેકી લો.

  3. 3
  4. 4

    બંને બાજુથી શેકાઈ ગયા પછી મગની દાળના ઢોસા તૈયાર છે તેને ગરમાગરમ પીરસો. ટોમેટો કેચપ અથવા ચટણી સાથે.

  5. 5
રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Nasim Panjwani
Nasim Panjwani @Nasim_Panjwani
પર
I like to cooking food and experiment on new recipe challenge and task..
વધુ વાંચો

Similar Recipes