દૂધપાક (Dudhpaak Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
એક નોનસ્ટીક પેન ના અંદર દૂધ ઉમેરી. દૂધની એક ઊભરો આવવા દઈશું ત્યાં સુધી ગરમ કરીશું પછી તેના પર ચોખા ઉમેરીશું ચોખાને ત્રણથી ચાર પાણી વડે ધોઈ કાઢવાના છે.
- 2
ચોખા ચડી જાય એટલે પછી એના અંદર આપણે ખાંડ ઉમેરી શું. ખાંડ ઓગળી જાય એટલે તેના અંદર જાયફળ ઈલાયચી પાઉડર ઉમેરીશું. બે મિનિટ ઉકળે પછી તેમાં કેસર અને કાજુ, બદામ,દ્રાક્ષ,ચારોળી ઉમેરીશું અને પછી ઠંડુ કરી સર્વ કરીશું
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15530447




ટિપ્પણીઓ (5)