દૂધપાક (Dudhpaak Recipe In Gujarati)

mitesh panchal
mitesh panchal @mitesh_1469

#mr

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

30 મિનિટ
2 લોકો માટે
  1. 500 મિલી ફૂલ ફેટ દૂધ
  2. 4 ચમચીખાંડ
  3. 5-6 નંગકેસર ના તાંતણા દૂધ માં પલાળેલા
  4. 1/2 ચમચીઈલાયચી,જાયફળ નો પાઉડર
  5. 1/2 કપકાજુ,બદામ,દ્રાક્ષ,ચારોળી કતરણ કરેલા

રાંધવાની સૂચનાઓ

30 મિનિટ
  1. 1

    એક નોનસ્ટીક પેન ના અંદર દૂધ ઉમેરી. દૂધની એક ઊભરો આવવા દઈશું ત્યાં સુધી ગરમ કરીશું પછી તેના પર ચોખા ઉમેરીશું ચોખાને ત્રણથી ચાર પાણી વડે ધોઈ કાઢવાના છે.

  2. 2

    ચોખા ચડી જાય એટલે પછી એના અંદર આપણે ખાંડ ઉમેરી શું. ખાંડ ઓગળી જાય એટલે તેના અંદર જાયફળ ઈલાયચી પાઉડર ઉમેરીશું. બે મિનિટ ઉકળે પછી તેમાં કેસર અને કાજુ, બદામ,દ્રાક્ષ,ચારોળી ઉમેરીશું અને પછી ઠંડુ કરી સર્વ કરીશું

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
mitesh panchal
mitesh panchal @mitesh_1469
પર

Similar Recipes