કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
પૌષ્ટિક રાબ (Nutritious Raab Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
પૌષ્ટિક રાબ (Nutritious Raab Recipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

પૌષ્ટિક રાબ (Nutritious Raab Recipe In Gujarati)

Jigna Vaghela
Jigna Vaghela @Jigna_RV12
Bhuj-kachchh

#CB6
શિયાળામાં આ રાબ પીવાથી ઠંડી ઉડે છે. શરદી હોય ત્યારે ધીમાં શેકવા ને બદલે કોરો લોટ જ શેકીને લેવાથી શરદી અને કફમાં રાહત મળે છે. તજ, લવિંગ મરી સુંઠ ગંઠોડા પાઉડર એડ કરી મસાલા વાળી રાબ પણ બનાવી શકાય છે છે. તાવ કે શરદી પછી જીભનો સ્વાદ જતો રહ્યો હોય તો મગના પાપડ આ રાબ સાથે લેવાથી ફાયદો થાય છે.

વધુ વાંચો

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

15 મિનિટ
2 સર્વિંગ
  1. 1 ટે.સ્પૂન ઘઉંનો લોટ
  2. 2 ટી.સ્પૂનઘી
  3. 2.5 ટી.સ્પૂનગોળ
  4. 1.5 કપપાણી
  5. 1 ટી.સ્પૂનઘી
  6. 1નાનો ટુકડો આદુ
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

15 મિનિટ
  1. 1

    પૌષ્ટિક રાબ (Nutritious Raab Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    પૌષ્ટિક રાબ (Nutritious Raab Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    પૌષ્ટિક રાબ (Nutritious Raab Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    સૌ પ્રથમ એક તપેલીમાં પાણી લેવું, તેમાં સમારેલું ગોળ અને આદુના ટુકડા એડ કરવું. ગોળ પીગળી જાય અને ઉકળે એટલે ફલૅમ બંધ કરી ગાળી લેવું.

    પૌષ્ટિક રાબ (Nutritious Raab Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    હવે નાની કડાઈમાં ઘી લઇ તેમાં ઘઉંનો લોટ શેકવું. બદામી રંગનું થાય એટલે ફલૅમ બંધ કરવી.

    પૌષ્ટિક રાબ (Nutritious Raab Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    પૌષ્ટિક રાબ (Nutritious Raab Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    હવે શેકેલા લોટમાં ગોળનું પાણી થોડું થોડું એડ કરવું. ફલૅમ ઓન કરવી. ગઠ્ઠા ન રહે એ ધ્યાન રાખવું.હલાવવું. પાણી ઉકળે અને થોડી ઘટ્ટ થાય એટલે ફલૅમ બંધ કરી.ગરમ રાબ સર્વ કરવી.

    પૌષ્ટિક રાબ (Nutritious Raab Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    પૌષ્ટિક રાબ (Nutritious Raab Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    પૌષ્ટિક રાબ (Nutritious Raab Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
  5. 5

    આ રાબમાં ઈચ્છો તો સૂંઠ ગંઠોડા પાઉડર, તજ લવિંગ કે મરી પાઉડર એડ કરી મસાલા વાળી રાબ પણ બનાવી શકાય. આ રાબ સાથે મગના પાપડ સરસ લાગે છે.

    પૌષ્ટિક રાબ (Nutritious Raab Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
    પૌષ્ટિક રાબ (Nutritious Raab Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
    પૌષ્ટિક રાબ (Nutritious Raab Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Jigna Vaghela
Jigna Vaghela @Jigna_RV12
પર November 29, 2021 05:33
Bhuj-kachchh

ટિપ્પણીઓ (11)

Sudha Agrawal
Sudha Agrawal @SudhaAgrawal_123
January 08, 2022 17:52
Mast
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Similar Recipes

More Recipes

  1. કાચી કેરીનું વઘારિયું
  2. White Pulav
  3. ચોખાની વડી
  4. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  5. રવા (સૂજી) ના ઝટપટ અને પોચા ઢોકળા
  1. અડદ નાં લોટ નાં ફાફડા (Urad Flour Fafda Recipe In Gujarati)
  2. વરા નું બટાકા નું શાક (Vara Bataka Shak Recipe In Gujarati)
  3. ડુંગળી ગાજર નુ રાયતુ (Dugri Gajar Raita Recipe In Gujarati)
  4. મગ મેથી નું શાક (Moong Methi Shak Recipe In Gujarati)
  5. બીટ ગાજર નો‌ હલવો (Beetroot Gajar Halwa Recipe In Gujarati)
  1. ચોખા નું ખીચું (Chokha Khichu Recipe In Gujarati)
  2. મેથી ની ભાજી ના ઢેબરા
  3. લીલા વટાણાની કચોરી (Lila Vatana Kachori Recipe In Gujarati)
  4. પાઈનેપલ જયુસ (Pineapple Juice Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/15569488
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close