લીલા વટાણાની કચોરી (Lila Vatana Kachori Recipe In Gujarati)

Jayshreeben Galoriya @cook_20544089
લીલા વટાણાની કચોરી (Lila Vatana Kachori Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
પેલા લોટમા અજમો મીઠું નાખી રોટલી નો લોટ બાધવોપછી લીલા વટાણા મરચા આદુલસણ ધાણાભાજી મીકસરમા દરદરા પીસી લેવાપછી બધો માવો કાઢી તેમા મીઠું લીબુનોરસ ગરમ મસાલો નાખી આમચૂરનાખી મિક્સ કરવુ પછી મોટી રોટલી વણી એક સરખી ગોળ કાપી તેમા વટાણાની ટીન ભરી એક પેન મા ગરમ પાણી મુકવુ પછી ડીશમા તેલ લગાવી ને બધી કચોરી ભરી વરાળ મા બાફવા પછી એક પેનમા બે ચમચી તેલ મુકી સેલો ફાય કરવી તૈયાર
- 2
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
લીલા વટાણા ની કચોરી(Lila Vatana Kachori Recipe In Gujarati)
#MA#cookpad_gu#cokmpadindiaમાં જેના વિશે ના તો આપણે કાંઈ વાત કરી શકીએ કે ના કોઈ વ્યાખ્યાન આપી શકાય....એના વિશે જેટલું કહી શકાય એ પણ ઓછું છે. તો આજ હું મારી માં ની પાસેથી શીખેલ અને માં ને ભાવતી વાનગી બનાવી રહી હું.....આજ ની આ વાનગી મારી માં ને હું સમર્પિત કરું છું." માઁ તે માઁ , બીજા વનવગડાના વા" Shivani Bhatt -
લીલા વટાણા ની કચોરી (Green Vatana Kachori Recipe In Gujarati)
લીલા વટાણા ની કચોરી ખાવા મા સરસ લાગે છે દહીં કે સોસ ને ધાણા ની ચટણી સાથે ખાઇ શકાય#FFC4 Jayshree Soni -
લીલા વટાણાની કચોરી (Lila Vatana Kachori Recipe In Gujarati)
#FFC1#Food festival#વિસરાયેલી વાનગીસુધા અગ્રવાલજીની રેસીપી જોઈ લીલા વટાણાની કચોરી બનાવવાની ઈચ્છા હતી. રેસીપી સેવ કરી રાખેલી..એક વાર લીલા વટાણાના પરાઠા બનાવ્યા પણ કચોરી બનાવવાનું મુહર્ત ન આવ્યું😄😆😅હવે લીલા વટાણાની સીઝન જાય એ પહેલા આજે તો કચારી બનાવી જ એવો નિશ્ચય કર્યો.આમ, તો ઉત્તર પ્રદેશ ની રેસીપી છે મારા મમ્મી બનાવતા..નાનપણથી ખાધેલી પણ થોડો ગુજરાતી ટચ આપી ખટ-મધુરો ટેસ્ટ કર્યો છે જેથી ઘરમાં બધાને ભાવે અને વખાણ પણ થાય😆😄 Dr. Pushpa Dixit -
-
-
-
-
-
-
-
લીલા વટાણાની રગડા પેટીસ (Lila Vatana Ragda Pattice Recipe In Gujarati)
#MBR7#cookpadindia#cookpadgujarati Bharati Lakhataria -
-
-
-
-
-
-
-
-
-
-
-
-
લીલા વટાણા નું સેવ ઉસળ(lila vatana nu sev usal recipe in Gujarat
#cookpadindia#cookpadgujઘરમાં ફ્રેસ વટાણા આવે એટલે તરત જ લીલા વટાણાની વિવિધ વાનગીઓ યાદ આવી જાય પણ મેં આજે થોડું વૈવિધ્ય લાવી ને લીલા વટાણા નુ સેવઉસળ બનાવ્યું છે. Neeru Thakkar -
-
-
આલુ મટર ગાર્લિક કચોરી (Aloo Matar Garlic Kachori Recipe In Gujarati)
ખૂબ જ સ્વાદિષ્ટ અને ક્રિસ્પી બને છે Falguni Shah -
લીલા વટાણા ના સ્ટફ પરોઠા (Lila Vatana Stuffed Paratha Recipe In Gujarati)
#WLDDinner time dish Jo Lly
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15748027
ટિપ્પણીઓ