દાળભાત ના થેપલા (Dalbhat Thepla Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
એક બાઉલ અંદર ઘઉંનો ઝીણો લોટ આદુ મરચાની પેસ્ટ કોથમીરની લીલી ડુંગળી મીઠું ભાત અને તેલ ઉમેરી બરાબર રીતે મિક્સ કરી દો ત્યારબાદ તેના અંત ધીમે ધીમે દાળ ઉમેરો અને થેપલા નો કણક તૈયાર કરો
- 2
થેપલા નું કણક તૈયાર થઈ જાય એટલે એમાં ગોળ લૂઆ બનાવી દો લુઆ બનાવ્યા પછી તેને વણી ને પછી તેને એક પેન માં લઇ એક બાજુ શેકયા પછી તેને પલટાવી બીજી બાજુ શેકતી વખતે તેલ ઉમેરી શેકી લો બંને બાજુ ગોલ્ડન બ્રાઉન રંગ ના થાય ત્યા સુધી શેકો એજ રીતે બધાજ થેપલા ને શેકી લો. અને પછી તેને ખાઈ શકો છો
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15589529




ટિપ્પણીઓ (3)