ઈડલી બર્ગર (Idali Burger recipe in Gujarati) (Jain)

#LO
#leftover
#Idali
#Burger
#healthy
#oats
#Jain
#fastfood
#CookpadIndia
#COOKPADGUJRATI
રોજિંદા જીવનમાં બનતી રસોઇમાં ક્યારેક વધઘટ થયા જ કરતી હોય છે. અને દેવીનું સ્વરૂપ આપવામાં આવ્યું છે તેનો બગાડ થાય તે બિલકુલ વ્યાજબી નથી. જ્યારે રસોઈ વધે ત્યારે સૌથી મોટો પ્રશ્ન એ જ હોય છે કે, હવે આમાં શું ફેરફાર કરીએ તો બધાને ભાવશે અને પ્રેમ થી ખાઈ જશે. કારણ કે એક વખત જે ખાધું હોય તેનું તે જ ફરીવાર ખાવાનું કોઈ ને પસંદ પડતું નથી. આથી તેને કંઈક અલગ જ સ્વરૂપ આપી એ તો બધાને હોંશે ખાઇ જાય છે. અહીં મેં ઈડલી વધી હતી, તો તેમાંથી એક સરસ મજાનું સ્વાદિષ્ટ બર્ગર તૈયાર કરેલ છે. આ રીતે તેને અલગ સ્વરૂપ આપવાથી મારા બાળકો એને જોઈ ને જ ખાવા માટે તરત તૈયાર થઈ ગયા અને ફટાફટ ખાઈ પણ ગયા. કારણ કે તે સ્વાદમાં એ ખરેખર ખુબ જ સરસ બન્યો હતો. તો તમે પણ આ રીતે ઈડલી બર્ગર બનાવશો તો તમારા ઘરમાં પણ બધા પ્રેમથી તને ખાઈ લેશે. તેને વધુ હેલ્ધી બનાવવા માટે મેં ઓટ્સ ટીક્કી બનાવી છે. અને તેની સાથે ચીઝ ના બદલે પનીર ની સ્લાઈસ નો બર્ગર માં ઉપયોગ કર્યાે છે.
ઈડલી બર્ગર (Idali Burger recipe in Gujarati) (Jain)
#LO
#leftover
#Idali
#Burger
#healthy
#oats
#Jain
#fastfood
#CookpadIndia
#COOKPADGUJRATI
રોજિંદા જીવનમાં બનતી રસોઇમાં ક્યારેક વધઘટ થયા જ કરતી હોય છે. અને દેવીનું સ્વરૂપ આપવામાં આવ્યું છે તેનો બગાડ થાય તે બિલકુલ વ્યાજબી નથી. જ્યારે રસોઈ વધે ત્યારે સૌથી મોટો પ્રશ્ન એ જ હોય છે કે, હવે આમાં શું ફેરફાર કરીએ તો બધાને ભાવશે અને પ્રેમ થી ખાઈ જશે. કારણ કે એક વખત જે ખાધું હોય તેનું તે જ ફરીવાર ખાવાનું કોઈ ને પસંદ પડતું નથી. આથી તેને કંઈક અલગ જ સ્વરૂપ આપી એ તો બધાને હોંશે ખાઇ જાય છે. અહીં મેં ઈડલી વધી હતી, તો તેમાંથી એક સરસ મજાનું સ્વાદિષ્ટ બર્ગર તૈયાર કરેલ છે. આ રીતે તેને અલગ સ્વરૂપ આપવાથી મારા બાળકો એને જોઈ ને જ ખાવા માટે તરત તૈયાર થઈ ગયા અને ફટાફટ ખાઈ પણ ગયા. કારણ કે તે સ્વાદમાં એ ખરેખર ખુબ જ સરસ બન્યો હતો. તો તમે પણ આ રીતે ઈડલી બર્ગર બનાવશો તો તમારા ઘરમાં પણ બધા પ્રેમથી તને ખાઈ લેશે. તેને વધુ હેલ્ધી બનાવવા માટે મેં ઓટ્સ ટીક્કી બનાવી છે. અને તેની સાથે ચીઝ ના બદલે પનીર ની સ્લાઈસ નો બર્ગર માં ઉપયોગ કર્યાે છે.
રાંધવાની સૂચનાઓ
- 1
ટીક્કી બનાવવા માટે:
બાફેલા કાચા કેળા નો માવો કરી તેમાં બધા જ મસાલા ઉમેરી બધું બરાબર મિક્સ કરીને તેને ટિક્કી નો શેપ આપી દો. આ ટીકીને corn flour slurry માં બોળી ને પછી ઓટ્સ માં બોળી ને ફરી કોર્ન ફ્લોર ની સ્લરિ માં બોળી લો. - 2
એક નોનસ્ટિક તવાને સરસ રીતે ગરમ કરીને તેલ મૂકીને આ ટીકીને ચારે તરફથી શેકી લો.
- 3
બર્ગર બનાવવા માટે:
એક ઈડલી લઇ તેના ઉપર ટામેટા ની ચટણી સ્પ્રેડ કરો. હવે તેના પર કાકડી ની સ્લાઈસ ગોઠવો. પછી તેના ઉપર તૈયાર કરેલી ટીકીને મૂકી એના ઉપર મેયોનીસ લગાવો. હવે એના ઉપર પનીર ની સ્લાઈસ મૂકી ને તેના ઉપર ટામેટાની સ્લાઈસ મુકો.
(નોધ: મારી પ્લેટ હતી ગઇ હતી.આથી તે સપાટ જ હતી જો તમે ઈડલીના સ્ટેન્ડમાં બનાવી હોય તો એક સાઇટથી તેનો ઉપસેલો ભાગ ચપ્પાની મદદથી કાઢી લેવો જેથી તે સપાટ થઈ જાય.) - 4
ફરીથી તેના ઉપર ટામેટા ની ચટણી લગાવીને બીજી ઈડલી મૂકો. હવે તુ ટુથ પિક માં કેપ્સિકમની સ્લાઈસ, પનીર ની સ્લાઈસ અને ટામેટા ની સ્લાઈસ ભરાવીને આ ટૂથ પિક ને બર્ગર માં ભરાવી દો.
- 5
તો તૈયાર છે વધેલી ઈડલી માંથી એકદમ નવી ડિશ સૌને પસંદ પડે તેવું ઈડલી બર્ગર.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
ઈડલી બર્ગર (idali Burger)
#ભાતહેલો ફ્રેન્ડ્સ, ચોખા એ દક્ષિણ ભારત નો પાક છે. તેમાંથી મેં યુનિક રેસીપી બનાવી છે. જે નાના-મોટા સૌને ભાવતી ઈડલી માંથી ઇનોવેશન કરીને ઈડલી બર્ગર ની રેસીપી તૈયાર કરી છે. લોક ડાઉનલોડ ના કારણે લોકો બહાર બર્ગર ખાઈ શકતા નથી.તેને આ રીતે બગૅર બનાવીને આપશો તો ખુબ જ ભાવશે અને અલગ ટેસ્ટ લાગશે. તો તમે ઘરે જરૂરથી ટ્રાય કરજો. હું આ રેસિપી તમારી સાથે શેર કરું છું. Falguni Nagadiya -
ટીક્કી બર્ગર (Tikki burger recipe in Gujarati)(Jain)
#SRJ#TIKKI_BURGUR#RAW_BANANA#BURGER#FASTFOOD#COOKPADINDIA#COOKPADGUJRATI Shweta Shah -
ઈડલી બર્ગર (Idli Burger Recipe In Gujarati)
આ રેસિપી મા મેંદા ને ટાળી શકીએ છીએ અને ઈડલી ને લઇ થોડું હેલ્થી બનાવી શકીએ. ક્યારેક વધી હોય તો બાળકો ને ટિફિનબૉક્સ મા પણ આપી શકીએ છીએ.. તમે પણ ટ્રાય કરી જોજો.. 😊 Noopur Alok Vaishnav -
વેજ આલુ ટીક્કી બર્ગર (Veg Aloo Tikki Burger Recipe In Gujarati)
બર્ગર ખાવાની ખૂબ મજા આવે છે પણ હમણાં બહાર ખાવાના જતા હોવાથી બર્ગર બન્ બેકરી માંથી લાવી, ઘરે જ બનાવ્યા. ખુબ જ સરસ બન્યા. Shreya Jaimin Desai -
#ઈડલી બર્ગર
#ZayakaQueens#ફ્યુઝનવીકબર્ગર અમેરિકાનો દ્વારા બ્રેડ અને ટિક્કી નું કોમ્બિનેશન કરી ને બનાવવા મા આવતું ફૂડ છે.ઈડલી દક્ષિણ ભારતિયો દ્વારા ચોખા અને અડદ દાળ ના લોટ નુંખીરું બનાવી બનાવવા મા આવે છે. મેં ઈડલી અને બર્ગર નુ ફયુઝન કરી ઈડલી બર્ગર બનાવ્યું છે. Snehalatta Bhavsar Shah -
ઈડલી બર્ગર (Idli burger recipe in Gujarati)
#સુપરસેફ4 #વીક4 #દાલરાઈસમેં આ રેસિપીમાં ઈડલી અને બર્ગર નું ફ્યુઝન કર્યું છે . આ બંને રેસિપી બાળકોને ખૂબ જ પ્રિય હોય છે અને આજે મેં તે બનાવી છે.આ રેસિપી ખૂબ સ્વાદિષ્ટ અને હેલ્ધી છે કારણ કે તેમાં એક ચમચી તેલ જ ઉપયોગ કરવામાં આવ્યું છે. તો ચાલો જાણી લઈએ તેની રેસિપી. Nita Mavani -
ઈડલી ચીલી ફ્રાય (Idali Chilli Fry recipe in Gujarati) (Jain)
#FF6#WEEK6#IDALI_FRY#IDALI_CHILLI_FRY#FUSION#instant#fatafat#leftover#DINNER#COOKPADINDIA#COOKPADGUJRATI અહીં મેં ઈડલી માંથી એક ચાઈનીઝ ફ્લેવર્સ ની રેસીપી બનાવી છે. ઈડલી ને ચાઈનીઝ ફ્લેવર નો ટચ આપેલ છે. જો સાદી ઈડલી અગાઉથી જ બનાવીને રાખી હોય તો કોઈ મહેમાન આવે ત્યારે આ ડીશ ફટાફટ તૈયાર કરી ને સર્વ કરી શકાય છે. ખૂબ જ ઓછા સમયમાં અને ખૂબ જ સ્વાદિષ્ટ વાનગી તૈયાર થઈ જાય છે. Shweta Shah -
આલુ ટિક્કી બર્ગર (Aloo Tikki Burger Recipe In Gujarati)
#SRJ#cookpad_guj#cookpadindiaબર્ગર કે હેમબર્ગર એ મૂળ જર્મની અને અમેરિકા નું વ્યંજન છે જે બન ની વચ્ચે પેટી/ટિક્કી અને શાક ,સોસ સાથે બનતી વાનગી છે. સામાન્ય રીતે આ ટિક્કી બિન શાકાહારી ઘટકો થી બને છે. પરંતુ ભારતીય સમાજ માં શાકાહારી જનતા પણ છે તેથી બટાકા થી ટિક્કી બનાવી અને શાકાહારી બર્ગર બને છે. પ્રખ્યાત ફાસ્ટફૂડ ચેન મેકડોનાલ્ડર્સ એ તેમના ભારતીય ગ્રાહકો ને પીરસવા શાકાહારી બર્ગર બનાવ્યા જે મેક આલુ ટિક્કી બર્ગર થી પ્રચલિત છે. Deepa Rupani -
ચીઝી પંજાબી કારેલા કરી (Cheesy Panjabi Bitter gourd Curry Recipe in Gujarati)(Jain)
#SRJ#bharelakarela#panjabi_sabji#stuffed#bitter_gourd#cheese#paneer#sabji#lunch#dinner#kids_special#CookpadIndia#CookpadGujrati આ વાનગી મારું પોતાનું creation છે. બાળકોને કારેલા પસંદ પડતા નથી પરંતુ કારેલા માં ખૂબ જ સારા પોષક તત્વો રહેલા છે અને તે શરીરને ખૂબ જ ઉપયોગી છે આથી તેને જુદા જુદા સ્વરૂપે તૈયાર કરીને બાળકોને ખવડાવવા જોઈએ. મે અહી ચીઝ અને પનીરનો ઉપયોગ કરી ને કારેલાનું શાક તૈયાર કરેલ છે, જે પંજાબી ગ્રેવી સાથે તૈયાર કરેલ છે. જેથી બાળકો તે ખાઈ લે. Shweta Shah -
-
બર્ગર (Burger Recipe in Gujarati)
#MAહું કોલેજ માં આવી અને નવી નવી બર્ગર ની ફેશન આવી અને મમ્મી એ બનાવી ત્યાર થી મારી ફેવરીટ Smruti Shah -
વેજ બર્ગર (Veg Burger Recipe In Gujarati)
#GA4#Week7 આ વેજ બર્ગર અને એની ટિક્કી બહાર જેવા બનાવવિ બહુજ સરળ છે. Nikita Dave -
-
રાગી ઓટ્સ ટિક્કા બર્ગર(ragi oats tikka burger recipe in Gujarati)
#માઇઇબુકબર્ગર જંકફુડ છે પરંતુ જો તેને હેલ્ધી બનાવીએ તો? તો બાળકો પણ ખુશ અને તેમના હેલ્થની ચિંતા કરનારા આપણે પણ ખુશ... તો જલ્દી જોઈએ રાગી ઓટ્સ ટિક્કા બર્ગર.... Urvi Shethia -
ચીઝ લીલાં ચણા બોલ્સ(cheese fresh green chana balls recipe in Gujarati)
#Lilachana#fresh#cheese#deepfry#વિન્ટરસ્પેશિયલ#Lunchbox#cookpadIndia#COOKPADGUJRATI આ વાનગી પ્રોટીનથી ભરપૂર છે અને નાના બાળકોને ખુબ જ પસંદ પડે તેવી છે આ વાનગી લંચબોક્સમાં પણ આપી શકાય છે. Shweta Shah -
વેજ આલુ ટિક્કી બર્ગર (Veg Aloo Tikki Burger Recipe in Gujarati)
#GA4#week7#post3#burger#વેજ_આલુટિક્કી_બર્ગર ( Veg Aloo Tikki Burger Recipe in Gujarati )#McDonald_style_Burger વેજ આલુ ટિક્કી બર્ગર એ સેમ મેકડોનાલ્ડ રેસ્ટોરન્ટ માં મળે એવા જ મેં આ વેજ આલુ ટિક્કી બર્ગર બનાવ્યા છે. જે એકદમ સ્વાદિષ્ટ અને યમ્મી બન્યા હતા. Daxa Parmar -
-
વેજ ચીઝ બર્ગર (Veg Cheese Burger Recipe In Gujarati)
#HRહોળીમાં રંગે રમવું, મિત્રોને મળવું, lunch માં traditional વાનગી બનાવવી વગેરે કામોની વચ્ચે ઝટપટ બનતી રેસીપી એટલે વેજ ચીઝ બર્ગર.સાંજનાં નાસ્તા માટેની perfect recipe.હોલી નિમિત્તે વેજ ચીઝ બર્ગર માટેની ટીક્કી રાત્રે બનાવી રાખેલી. જેથી બધુ assemble કરી ઝડપથી બની જાય. સવારે જ તૈયારી કરેલી સેન્ડવીચ નાં vegs અને ચટણી પણ સાથે જ બનાવી રાખેલા..તો જેવી ડીમાન્ડ આવી કે તરત જ સાંજનાં નાસ્તામાં વેજ ચીઝ બર્ગર કોલ્ડિંક સાથે સર્વ કર્યા. Dr. Pushpa Dixit -
ડોમીનોસ સ્ટાઈલ પિઝા બર્ગર (Pizza Burger Recipe In Gujarati)
#trend#week1#Post1 આજકાલ પિઝા એ યુવાવર્ગની લોકપ્રિય વાનગી બની ગઈ છે અને નાના મોટા બધા ને ભાવે છે અને હવે તેને બનાવવા પણ સરળ થાય ગયા છે. આમ તો હું બ્રેડ પિઝ્ઝા જ પ્રિફર કરું છું પણ આજ મેં ડોમિનોઝ સ્ટાઈલ બર્ગર પીઝા બનાવેલા છે Darshna Mavadiya -
3 ટાઇપ ઈડલી પ્લેટર
#સુપરશેફ4#week4#દાળ અથવા રાઈસ#સાઉથ ઈડલી સાઉથ ઇન્ડિયન રેસીપી છે. પણ હવે તે દરેક રાજ્યોના શહેરોમાં જોવા મળે છે. અને આ એક એવો ખોરાક છે કે જેમાં ખૂબ તાકાત મળે છે, અને સાથે સાથે ટેસ્ટી અને હેલ્ધી પણ છે.... મેં તેને અલગ અલગ રીતે 3 રીત બતાવી છે...... તો રાહ શેની જુઓ છો ચાલો..તો ચાલો જોઈ લઈએ તેની રેસિપી..... Khyati Joshi Trivedi -
કીટો બર્ગર (KETO BURGER recipe in Gujarati)
#FD#cookpadindia#cookpadgujaratiમારી બેસ્ટ ફ્રેન્ડ ને બહુ જ ટેસ્ટી અને યમ્મી લાગ્યા. 😋 આપણે અલગ અલગ પ્રકાર ના કેટલા બર્ગર જોયા અને ખાઈએ છીએ પણ મેં આજે ફ્રેન્ડશિપ ડે નિમિતે કંઈક ન્યૂ લુક બર્ગર માં ટ્વિસ્ટ આપ્યો છે. જેમાં બ્રેડ બન્સ નો ઉપયોગ નથી કર્યો. આ બર્ગર એકદમ હેલ્થી અને વેજિટેબલ થી ભરપૂર બંને છે. બધા બર્ગર માં સ્ટફિંગ ની ઉપર અને નીચે બન્સ નો ઉપયોગ થાય છે પણ આ બર્ગર માં મેં બન્સ ની જગ્યા એ કોબીજ ના આખા પાન નો ઉપયોગ કર્યો છે. તો કંઈક અલગ ટેસ્ટ અને નવું રૂપ આપ્યું છે બર્ગર માં તો તમે પણ જરૂર થી ટ્રાય કરજો. Sweetu Gudhka -
રગડો પૌંવા (Ragado Poha recipe in Gujarati) (Jain)
#CB1#week1#pauva#જૈન#breakfast#CookpadIndia#COOKPADGUJRATI નાસ્તામાં પૌવા તો લગભગ દરેકના ઘરે બનતા જ હોય છે પરંતુ આ જવાને કોઈ અલગ રીતે બનાવીને સર્વ કરવામાં આવે તો બધાને ખાવાની મજા આવી જાય છે મેહી સ્ટ્રીટ ફૂડ તરીકે પ્રખ્યાત એવા રગડા પૌંઆ બનાવ્યા છે જેમાં કઠોળના વટાણાનો તરીવાળો રગડો તૈયાર કરેલ છે. વઘારેલા પૌવા સાથે નમકીન, તરીવાળો રગડો, દાડમના દાણા, ટામેટા વગેરે સર્વ કરેલ છે આ એકદમ હેલ્ધી નાસ્તો છે અને આ નાસ્તો કર્યા પછી ઘણા કલાકો સુધી ભૂખ લાગતી નથી. Roadside ની લારી ઉપર પણ આવા નાસ્તા માટે લાઈનો લાગતી જોવા મળે છે ઓછા પૈસામાં સારો પૌષ્ટિક નાસ્તો મળી રહે અને લાંબા સમય સુધી હું પણ ન લાગે તે બધી જ રીતે આ એક બેસ્ટ ઓપ્શન છે. Shweta Shah -
ઈડલી ક્રોકેટ્સ
#ફ્રાયએડ#ટિફિનઆ મેં લેફટઓવર ઈડલી માંથી બનાવ્યા છે જે જલ્દી બની જાય છે અને ખૂબ ટેસ્ટી લાગે છે આમાં મેં મીઠું નાખ્યું નથી કારણ કે ઈડલી અને સંચળ માં હોય છે જો જરૂર લાગે તો સ્વાદ મુજબ મીઠું નાખી શકાય Minaxi Solanki -
-
ચીઝી બર્ગર (Cheesy Burger Recipe In Gujarati)
#રેસ્ટોરન્ટઘરે પણ આપણે રેસ્ટોરન્ટ જેવા બર્ગર બનાવી ને મજા માણી શકાય છે.એમ કરવાથી શરીર ને સ્વાદ સાથે ચોખ્ખું તો મળે જ છે પણ આપડા ખિસ્સાં ને પણ રાહત આપી શકાય છે. Kunti Naik -
મીની ઊંધિયું (Mini Undhiyu recipe in Gujarati) (Jain)
#ઊંધિયું#મેથીનામુઠીયા#કાચાકેળા#સુરતીપાપડી#વિન્ટરસ્પેશિયલ સામાન્ય રીતે ઊંધિયા માં ઘણા બધા શાક નો ઉપયોગ થાય છે. અને તે બનતા પણ ઘણી વાર લાગે છે. આ ઊંધિયું ઓછી સામગ્રીથી ફટાફટ બની જાય છે તેમાં શાક ભરવાની પણ જરૂર પડતી નથી ઘરમાં જે શાક પડ્યા હોય તેમાં મેથી ના મુઠીયા ઉમેરીને તેને તૈયાર કરી શકાય છે. અને સ્વાદમાં પણ ખુબ જ સરસ લાગે છે. Shweta Shah -
રવા ના બર્ગર (rava na burger recipe in gujarati)
#ફટાફટ#weekend chef#cookpadindia#cookpadgujaratiઆજે બર્ગર બનવાનું નક્કી કર્યું. પણ પાવ ની જગ્યા એ મે રવા ઢોકળા નો યુઝ કર્યો.સાચે પહેલી વાર બનાવ્યા પણ સુપર યમ્મી બન્યા હતા. આમ તો બર્ગર એ બાર ના દેશમાં ખવાતી બહુ લોકપ્રિય ફાસ્ટફૂડ વસ્તુ છે.પણ મે એને અપડો દેસી ટચ આપ્યો છે. Jagruti Chauhan -
આલુ ટિક્કી બર્ગર (Aloo Tikki Burger Recipe In Gujarati)
#LB#SRJમીની આલૂ ટીક્કી બર્ગર ,સ્કૂલ માં છોકરવો ને લંચ બોકસ માં આપી શકાય. આ વાનગી લંચ બોકસ માંછોકરાઓ ને બહુજ પસંદ પડશે.અમારા ઘર નું ફેવરેટ ડિનર. એની સાથે સુપ નો બાઉલ આપી દો તો ડિનર થઈ જાય પુરું. મહીના માં એક વાર તો અમારા ઘર માં બર્ગર બને જ. Bina Samir Telivala -
ચટપટા મેગી બર્ગર (Spicy Maggi Burger Recipe in Gujarati)
#MaggiMagicInMinutes#collab#Meri_Maggi_Savory_Challenge#post2#ચટપટા_મેગી_બર્ગર ( Spicy Maggi Burger 🍔Recipe in Gujarati ) મેરી મેગી સેવરી ચેલેન્જ માટે મેં મેગી નુડલ્સ માંથી ટીક્કી બનાવી ને બર્ગર બનાવ્યું છે. જે સૌ કોઈના ફેવરિટ છે. મારા બાળકો ને તો ખૂબ જ ફેવરિટ આ મેગી બર્ગર છે. આ બર્ગર એકદમ ચટપટું ને ચટાકેદાર બન્યું છે. Daxa Parmar -
બર્ગર (Burger Recipe In Gujarati)
બર્ગર માં પેટીસ મેઇન હોઇ તો કોઇ વાર ટાઇમ નો અભાવ હોઇ તો ફ્રોઝન પેટીસ થી બર્ગર સરળતાથી બની જાય છે kruti buch
More Recipes
ટિપ્પણીઓ (10)