કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
રેસ્ટોરન્ટ સ્ટાઈલ પાસ્તા (Restaurant Style Pasta Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
રેસ્ટોરન્ટ સ્ટાઈલ પાસ્તા (Restaurant Style Pasta Recipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

રેસ્ટોરન્ટ સ્ટાઈલ પાસ્તા (Restaurant Style Pasta Recipe In Gujarati)

Dimple prajapati
Dimple prajapati @Dimple_Dishes
Vadodara, Gujarat

#prc

#prc

વધુ વાંચો

રેસ્ટોરન્ટ સ્ટાઈલ પાસ્તા (Restaurant Style Pasta Recipe In Gujarati)

Dimple prajapati
Dimple prajapati @Dimple_Dishes
Vadodara, Gujarat

#prc

#prc

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

૩૦ - મિનિટ
૩ - વ્યકિત
  • ૨ કપ- પાસ્તા
  • ૨-૩ નંગ - ટામેટાં સમારેલાં
  • ૧/૨ કપ(1/2) - બાફેલા સ્વીટ કોર્ન
  • ૧/૨ કપ(1/2) - કેપ્સિકમ સમારેલાં
  • ૪-૫ નંગ- આખા લાલ મરચાં
  • ૧/૨ ચમચી(અડધી) - ઓરેગાનો
  • ૨ ચમચાં - તેલ
  • ૧ ચમચો - મેગી મસાલો
  • સ્વાદ અનુસારમીઠું
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

૩૦ - મિનિટ
  1. 1

    સૌપ્રથમ આખા લાલ મરચાં ને ૧૫ મિનિટ પલાળી રાખવા.
    પાસ્તા ને એક તપેલીમાં લઈ પાણી રેડી મીઠું ઉમેરી બાફી લેવા.

    રેસ્ટોરન્ટ સ્ટાઈલ પાસ્તા (Restaurant Style Pasta Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    પછી એક બાઉલ માં ટામેટા, આખા લાલ મરચાં અને ચપટી મીઠું નાખી મિક્સર જારમાં લઈ ચટણી બનાવી લેવી.

    રેસ્ટોરન્ટ સ્ટાઈલ પાસ્તા (Restaurant Style Pasta Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    રેસ્ટોરન્ટ સ્ટાઈલ પાસ્તા (Restaurant Style Pasta Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    હવે એક કડાઈમાં બે ચમચી તેલ લઈ ગેસ ઉપર મધ્યમ તાપે મૂકી તેલ ગરમ થાય એટલે તેમાં કેપ્સિકમ નાખી બે મિનિટ સાંતળી લેવા પછી તેમાં બાફેલા સ્વીટ કોર્ન ઉમેરી બે ત્રણ મિનિટ ચડવા દેવું. ત્યારબાદ તેમાં મીઠું, મેગી મસાલો અને ઓરેગાનો ઉમેરી મિક્સ કરવું.

    રેસ્ટોરન્ટ સ્ટાઈલ પાસ્તા (Restaurant Style Pasta Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    રેસ્ટોરન્ટ સ્ટાઈલ પાસ્તા (Restaurant Style Pasta Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    રેસ્ટોરન્ટ સ્ટાઈલ પાસ્તા (Restaurant Style Pasta Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    અને તેમાં ટામેટાની બનાવેલી ચટણી ઉમેરી બરાબર મિક્સ કરી બે ત્રણ મિનિટ ધીમા તાપે ચડવા દેવું. ત્યારબાદ તેમાં બાફેલા પાસ્તા ઉમેરી બરાબર મિક્સ કરી ઢાંકણ ઢાંકી બે મિનિટ ગેસ પર ધીમા તાપે સીઝવા દેવું. પછી ગેસ બંધ કરી ગરમાગરમ પાસ્તા સર્વ કરવા.

    રેસ્ટોરન્ટ સ્ટાઈલ પાસ્તા (Restaurant Style Pasta Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    રેસ્ટોરન્ટ સ્ટાઈલ પાસ્તા (Restaurant Style Pasta Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    રેસ્ટોરન્ટ સ્ટાઈલ પાસ્તા (Restaurant Style Pasta Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Dimple prajapati
Dimple prajapati @Dimple_Dishes
પર October 29, 2021 16:59
Vadodara, Gujarat
Cooking is my hobby❣️
વધુ વાંચો

ટિપ્પણીઓ (8)

Arya Paradkar
Arya Paradkar @The_Food_Swings_1103
November 06, 2021 19:43
Looks tempting
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

પાસ્તા

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. મેથી મઠરી (Methi mathri recipe in Gujarati)
  2. દૂધીના રસિયા મુઠીયા (Dudhi na Rasiya muthiya recipe in Gujarati) (Jain)
  3. મારબલ ચોકલેટ (Marble Chocolate Recipe In Gujarati)
  4. મસૂર મસાલા ભાત (Masoor Masala Rice Recipe In Gujarati)
  5. મગ પાસ્તા (Mug Pasta recipe in Gujarati)
  1. લેમન રાઈસ (Lemon Rice Recipe In Gujarati)
  2. બટાકા વડા (Bataka Vada Recipe In Gujarati)
  3. સોજીના ઢોકળા (Sooji Dhokla Recipe In Gujarati)
  4. પાલક સોજી નાં ઢોકળા (Palak Sooji Dhokla Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/15656757
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close