પાલક સોજી નાં ઢોકળા (Palak Sooji Dhokla Recipe In Gujarati)

kruti buch
kruti buch @cook_29497715

#CB2
#WEEK2
છપ્પનભોગ

પાલક સોજી નાં ઢોકળા (Palak Sooji Dhokla Recipe In Gujarati)

1 કુક આને બનાવવાની યોજના બનાવી રહ્યુ છે

#CB2
#WEEK2
છપ્પનભોગ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૧ કલાક
૨ લોકો માંટે
  1. ૨ વાટકી રવો
  2. પાલક
  3. ૧૦૦ ગ્રામ દહીં
  4. ૨ ચમચીઆદુ મરચાં ની પેસ્ટ
  5. મીઠું
  6. ૧ ચમચીસોડા
  7. ૧ ચમચીતેલ
  8. ૧/૨ ચમચીલિંબુ
  9. વઘાર
  10. ૨-૩ લીલા મરચાં
  11. ૧ ચમચીરાઇ
  12. ૧ ચમચીતલ

રાંધવાની સૂચનાઓ

૧ કલાક
  1. 1

    પહેલ રવો મિક્ષીમાં દળવો

  2. 2

    પાલક આદુ મરચાં અલગ થી વાટવા.

  3. 3

    પછી તેમાં દહીં ઉમેરી ઘટ્ટ એટલુ ખીરું બનાવું. ૧ કલાક પલાળવું

  4. 4

    રવામાં મીઠું ૧ ચમચી તેલ પાલક ની પ્યુરી નાખી હલાવીને અેકરસ કરી ઇડલી જેવું ખીરું તૈયાર કરવું.

  5. 5

    ઢોકળાં નું સ્ટીમર ગરમ કરવાં મુકવું.. તેમાં ૧ ચમચી સોડા ઉમેરી લીંબુ નિચોવી ખીરુ હલાવું.. ફોરુ પડે અેટલે સ્ટીમર ની થાળી માં પાથરવું ફુલ ગેસે ૧૫ મીનીટ ચડાવું વરાળ નીકળી જાય અેટલે કાપા પાડવા...

  6. 6

    તેલ ગરમ કરી તેમાં રાઇ તલ મરચાં નાંખી તતડાવી વઘાર ઢોકળાં પર નાંખો અને ગરમ સર્વ કરો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
kruti buch
kruti buch @cook_29497715
પર

ટિપ્પણીઓ

Similar Recipes