એપલ પાઇ (Apple Pie Recipe In Gujarati)

#makeitfruity
સફરજન એ એક લોકપ્રિય ફળ છે જેમાં એન્ટીઑકિસડન્ટ વિટામિન્સ, ડાયેટરી ફાઇબર હોય છે. તે ઘણીવાર વ્હીપ્ડ ક્રીમ આઈસ્ક્રીમ સાથે પીરસવામાં આવે છે, તે ખૂબ જ સ્વાદિષ્ટ હોય છે.
એપલ પાઇ (Apple Pie Recipe In Gujarati)
#makeitfruity
સફરજન એ એક લોકપ્રિય ફળ છે જેમાં એન્ટીઑકિસડન્ટ વિટામિન્સ, ડાયેટરી ફાઇબર હોય છે. તે ઘણીવાર વ્હીપ્ડ ક્રીમ આઈસ્ક્રીમ સાથે પીરસવામાં આવે છે, તે ખૂબ જ સ્વાદિષ્ટ હોય છે.
રાંધવાની સૂચનાઓ
- 1
એક પેન માં બટર મૂકી તેમાં એપલ ના પીસ કરી તેમાં ખાંડ નો પાઉડર અને તજ નો પાઉડર એડ કરી મિક્સ કરી હલાવો. ધીમા ગેસ પર
- 2
હવે હલાવતા એપલ રસ ખાંડ નો સીરપ ને એક બાઉલ માં અલગ કાઢી હવે સીરપ ને એક બાઉલ માં કાઢો તેને હલાવો જ્યાં સુધી કેરેમેલાઈઝ થાય. હવે તેમાં એપલ એડ કરી ઠંડુ થવા દેવું
- 3
એક બાઉલ માં મેંદા નો લોટ તેમાં ખાંડ નો પાઉડર એડ કરો. હવે તેમાં બટર એડ કરી હાથ થિ હલાવી લોટ બાંધો.
- 4
હવે એક બાઉલ માં લોટ ને ગોળ કરી તેમાં સેટ કરી દો. તેમાં ડોકીંગ કરી દો. હવે 5-7 મિનિટ ઓવન માં બેક કરો.
- 5
હવે બેક થયેલા બાઉલમાં એપલ પાઇ ને ભરી દો. તે બાઉલ ઉપર લોટ બનાવેલ સ્ટ્રીપ મૂકી બાઉલ તૈયાર કરો. અને 180 એટલે 30/35 મિનિટ ઓવન માં મુકો. આપણું એપલ પાઇ સર્વ કરવા તૈયાર છે. યુમ્મી ટેસ્ટી એપલ પાઇ
Similar Recipes
More Recipes














ટિપ્પણીઓ (21)