રાંધવાની સૂચનાઓ
- 1
એક વાસણ તેલ ગરમ કરી તેમાં હિંગ અને ડુંગળી ઉમેરો પછી તેમાં મીઠું અને હળદર નાખી તેને ચડવા દો. ડુંગળી ચડી જાય પછી તેમાં ઉપર મુજબ બધા મસાલા ઉમેરો અને પછી બાફેલા બટેટાનો માવો કરી ઉમેરી દો અને બરાબર મિક્સ કરી લો.
- 2
હવે ઢોકળાના ખીરામાં સોડા એક ચમચી તેલ અને થોડું લીંબૂ નિચોવી બરાબર હલાવી લો.
- 3
હવે એક પ્લેટમાં તે લગાડી ગ્રીસ કરી લો. પછી તેમાં ઢોકળા નુ ખીરુ ઉમેરો અને તેને થોડીવાર સુધી સ્ટીમ થવા દો. ત્યાર પછી તેના ઉપર તૈયાર કરેલો મસાલો સ્પ્રેડ કરી દો અને પછી તેના પર ખીરાનું બીજું લેયર પાથરી દો અને તેના ઉપર લસણ ની કટકી અને લીલા મરચાંની કટકી, મરચું પાઉડર ઉમેરો અને ઢોકળાની ટીમ થવા દો.
- 4
ઢોકળા સ્ટીમ થઈ જાય પછી પ્લેટ કાઢીને તેના પીસ કરી લો.
- 5
તૈયાર છે સેન્ડવીચ ઢોકળા.
- 6
- 7
Similar Recipes
-
-
સેન્ડવીચ ઢોકળા (Sandwich Dhokla Recipe In Gujarati)
#CB5#cookpadgujrati#cookpadindia#Diwali2021 Jayshree G Doshi -
સેન્ડવીચ ઢોકળા (Sandwich Dhokla Recipe In Gujarati)
#CB5સેન્ડવીચ ઢોકળા એ ગુજરાતી ફરસાણ છે જે દરેક ગુજરાતીને ખૂબ જ ભાવે છે અને તેની બનાવવાની રીત પણ બધાને અલગ અલગ હોય છે.ઘણા લોકોને સેન્ડવીચ ઢોકળા ખટ્ટા મીઠા પણ પસંદ હોય છે. Vaishakhi Vyas -
ઢોકળા સેન્ડવીચ (Dhokla Sandwich Recipe In Gujarati)
#CB5 જનરલી આપણે બ્રેડ માથી સેન્ડવીચ બનાવીએ છીએ મે આજે નવુ ટ્રાઈ કરીયુઢોકળા ના બેટર ને ટોસ્ટર મા ટોસ્ટ કરી સેન્ડવીચ બનાવી ખરેખર ખુબ જ મસ્ત બની.ઢોકળા સેન્ડવીચ Bhavini Kotak -
-
-
સેન્ડવીચ ઢોકળા (Sandwich Dhokla Recipe In Gujarati)
ઢોકળા તો બધા જ બનાવતા હોય છેઅલગ અલગ રીતેમે આજે સેન્ડવીચ ઢોકળા બનાવ્યા છે તો આવો જોઈએ કઈ રીતે બને છે#CB5#week5#TC chef Nidhi Bole -
-
-
-
-
સેન્ડવીચ ઢોકળા (Sandwich Dhokla Recipe In Gujarati)
#CB5 #Week 5 આજે મે લસણ ની લાલ ચટણી વાળા સેન્ડવીચ ઢોકળા બનાવ્યા છે. નાના મોટા દરેક ને પસંદ આવશે. સવારના નાસ્તામાં, સાંજે ચ્હા સાથે અથવા ભોજન સાથે પણ સર્વ કરી શકાય. Dipika Bhalla -
-
-
-
-
-
લસણીયા સેન્ડવીચ ઢોકળા (garlic sandwich dhokla recipe in gujarati
#DRC#SFC#HRC#cookpadindia#cookpadgujarati Unnati Desai -
સેન્ડવીચ ઢોકળા (sandwich dhokla recipe in Gujarati)
ઢોકળા દરેકને ભાવતી વાનગી છે મારા બાળકોને ખૂબ ભાવે છે તો દર વખતે એક જ રીતે બનાવું છું.. સપ્ટેમ્બર Payal Desai -
-
-
સેન્ડવીચ ઢોકળા (Sandwich Dhokla Recipe In Gujarati)
#CB5#week5છપ્પનભોગ રેસીપી ચેલેન્જ#CDYમારા બાળકોના સેન્ડવીચ ઢોકળા બહુ જ ફેવરેટ છે. Falguni Shah -
-
-
-
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15710042
ટિપ્પણીઓ (14)