પનીર ભરવા સ્પ્રાઉટ ચીલ્લા

#CDY
આ ચીલ્લા મારા બાળકો ને ખુબ જ ભાવે છે બહુ હેલ્થી પણ છે અને પનીર નો પણ ઉપયોગ કર્યો છે તેથી નુટ્રીશન થી ભરપૂર છે
પનીર ભરવા સ્પ્રાઉટ ચીલ્લા
#CDY
આ ચીલ્લા મારા બાળકો ને ખુબ જ ભાવે છે બહુ હેલ્થી પણ છે અને પનીર નો પણ ઉપયોગ કર્યો છે તેથી નુટ્રીશન થી ભરપૂર છે
રાંધવાની સૂચનાઓ
- 1
સૌથી પહેલા મગ અને મઠ ને બરાબર ધોઈ 5-6 કલાક પાણી નાંખી પલાળી દો. પછી પાણી કાઢી કાણાવાલા ટોપા માં કાઢી ડીશ ઢાંકી ફણગાવા મૂકી દો.8-10 કલાક માં સરસ ફુટી જશે. ત્યાર બાદ બધી સામગ્રી લો.
- 2
હવે મિક્સર માં ફણગાવેલા મગ અને મઠ લઇ તેમાં આદુ, લસણ, મરચાં, લીલા ધાણા અને મીઠું નાંખી પાણી રેડી ખીરું રેડી કરો.
- 3
હવે સ્ટફિંગ માટે બધા શાક સમારી દો. તાવડી માં તેલ લઇ ચોપ કરેલા આદુ અને મરચાં નાંખી ડુંગરી નાંખી મીઠું નાંખી બધા શાક અને મકાઈ ના દાણા નાંખી 3-4 મિનિટ પછી તેમાં ચાટ મસાલો નાંખી હલાવી ગેસ બંધ કરી સ્ટફિંગ બાઉલ માં લો. પછી તેમાં છીણેલું પનીર નાંખી હલાવી દો.
- 4
- 5
હવે નોન સ્ટિક પેન ને તેલ થી ગ્રીસ કરી ખીરું પાથરી પૂડા ઉતારી દો. બીજી સાઇડ ફેરવી પછી તેની ઉપર પનીર નું સ્ટફિંગ લગાવી રોલ વાળી દો.તો રેડી છે હેલ્થી ચીલ્લા..
- 6
- 7
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
પનીર ચીલી ડ્રાય
#DIWALI 2021મારા બાળકો ને ખુબ જ પ્રિય છે. મેં રેસ્ટોરન્ટ સ્ટાઇલ થી બનાવ્યું છે તો ચાલો... Arpita Shah -
વેજ મુઘલાઈ પરાઠા (Veg Mughlai Paratha Recipe in Gujarati)
#AM4મારી ઘરે રાત્રે ડીનર માં આ પરાઠા બને છે.બહુ બધા શાકભાજી નો ઉપયોગ કર્યો છે તેથી ખુબ જ હેલ્થી છે.અને પનીર છે તેથી નુટ્રીશન થી ભરપૂર છે.અને મેં મેંદા ને બદલે ઘઉં ના લોટ નો ઉપયોગ કર્યો છે. Arpita Shah -
કોર્ન પનીર અંગારા
#EB#Week14મારા બાળકો ની આ ફેવરિટ સબ્જી છે. રેસ્ટોરન્ટ સ્ટાઇલ મેં બનાવી છે. ટેસ્ટ માં ખરેખર ખુબ જ સરસ છે. તમે પણ ટ્રાય કરજો તો ચાલો... Arpita Shah -
-
-
દૂધી - મગ ની દાળ નો જૈન સૂપ
# ff1આ સૂપ ખુબ જ હેલ્થી છે અને પ્રોટીન થી ભરપૂર છે. મેં દૂધી સાથે મગ ની દાળ નો ઉપયોગ કર્યો છે અને ટેસ્ટ માં બહુ જ સરસ લાગે છે. Arpita Shah -
ચીઝી ટાકોઝ (Cheesy Tacos Recipe In Gujarati)
# મારા બાળકો ને બહુ જ પ્રિય છે. સાથે સાથે નુટ્રી્શન થી ભરપૂર છે કેમ કે મેં રાજમા બીન્સ, વેજિટેબલ, મકાઈ વગેરે નો ઉપયોગ કર્યો છે. Arpita Shah -
વેજ ચીઝી ઓટ્સ ચીલ્લા
#FFC7#Week - 7#ફૂડ ફેસ્ટિવલ ચેલેન્જઆ ચીલ્લા ખુબ જ હેલ્થી છે અને ડાયેટ મીલ છે તેમ જ ખુબ જ ટેસ્ટી છે. Arpita Shah -
રેડ ગ્રેવી પ્રીમિક્સ અને પનીર બટર મસાલા
#Panjabi Sabjiઝૂમ લાઈવ માં જીગ્ના સોની જી પાસે થી આ પ્રીમિક્સ શીખવા ની ખુબ જ મઝા આવી અને ટેસ્ટ તો રેસ્ટોરન્ટ ની સબ્જી જેવો જ છે અને આ પ્રીમિક્સ 1 વર્ષ ફ્રીઝ માં મૂકી શકાય છે અને આ રેડ પ્રીમિક્સ પાવડર માંથી પનીર બટર મસાલા,વેજ કડાઈ પનીર, વેજ મિક્સ સબ્જી, ચીઝ બટર મસાલા બની શકે છે. Arpita Shah -
પાલક પનીર પરાઠા (Palak Paneer Paratha Recipe In Gujarati)
આ હેલ્થી અને ટેસ્ટી પરાઠા ટ્રાય કરી જોજો .બહુ જ યમ્મી લાગે છે .બાળકો ને તો બહુ જ ભાવશે.. હિમોગ્લોબીન અને આયર્ન થી ભરપૂર છે.. Sangita Vyas -
પનીર ચીલ્લા (Paneer Chila Recipe in Gujarati)
#GA4#Week22આ પનીર ચીલ્લા મગની દાળમાંથી બનાવવામાં આવેલ છે એટલે તે ખૂબ જ હેલ્ધી છે Neha Suthar -
બોમ્બે સ્ટાઇલ સ્ટ્રીટ તવા પુલાવ
#EB#Week13આ પુલાવ એકદમ કલરફૂલ છે એટલે જોતા જ મોમાં પાણી આવી જાય અને શાકભાજી થી પણ ભરપૂર છે તેથી હેલ્થી છે અને તેમાં નુટ્રી્શન પણ સારા એવા પ્રમાણ માં છે અને સ્વાદ માં તો ખુબ જ ટેસ્ટી છે. Arpita Shah -
થાઈ ગ્રીન નૂડલ્સ
આજે દિશા મેમ સાથે ઝૂમ લાઈવ માં શીખવાની ખુબ જ મઝા આવી.રેગ્યુલર નૂડલ્સ બનાવીયે છે તેના કરતા થોડો અલગ ટેસ્ટ ના થાઈ ગ્રીન નૂડલ્સ ખાવા ની ખુબ જ મઝા આવી. બધા ને ટેસ્ટ બહુ જ ગમ્યો. થૅન્ક્સ દિશા મેમ રેસીપી શેર કરવા બદલ.. Arpita Shah -
મેડિટેરિયન સલાડ (Mediterranean Salad Recipe In Gujarati)
#ATW3#TheChefStoryખુબ જ હેલ્થી અને નુટ્રીશન થી ભરપૂર વાનગી છે. Arpita Shah -
પાલક સૂપ
# Winter Kitchen Challange -3#Week -3આ સૂપ ખુબ જ હેલ્થી છે અને પાલક માં ફાઇબર, કેલસીઅમ, આયર્ન ભરપૂર પ્રમાણ માં છે અને વેઈટ લોસ માટે પણ આ સૂપ સારુ ઓપ્શન છે. Arpita Shah -
સ્પ્રાઉટેડ ટેંગી ચીલા વિથ સાલસા સલાડ (Sprouted Tangy Chila Salsa Salad Recipe In Gujarati)
#GA4#Week11ફણગાવેલા મગ ના વહીડા તો ખુબ જ પૌસ્ટિક હોય છે.ઘણા બધા વિટામિન મળે છે તેમજ કેલ્સયમ થી ભરપૂર છે. રોગપ્રતિકારક શક્તિ વધે છે. આ ફણગાવેલા મગ માંથી ચીલા બનાવ્યા છે અને સાથે પાલક ની ભાજી નો પણ ઉપયોગ કર્યો છે જેથી આયર્ન થી પણ ભરપૂર છે. Arpita Shah -
મિક્સ વેજ મગ ની દાળ ના ચીલા
#GA4#Week - 22મેં અહીંયા ચીલા બનાવવા માટે મગ ની દાળ નો ઉપયોગ કર્યો છે...તેમાં બધા શાકભાજી અને પનીર નો પણ ઉપયોગ કર્યો છે.આ રીતે ચીલા બનાવવા થી બાળકો ને પણ ભાવે છે અમારા ઘરે બધા ને આ બહુ જ પસંદ છે... Ankita Solanki -
મૈસુર મસાલા ડોસા
#TT3મારા ઘર માં બધા ને સાઉથ ઇન્ડિયન ફૂડ ખુબ જ ભાવે છે અને આ ડોસા ખુબ જ સરસ લાગે છે. Arpita Shah -
-
ડુંગરિયું
#TT1મેહસાણા ની ખુબ પ્રખ્યાત વાનગી છે. શિયાળા માં રોટલા સાથે બહુ બનાવતા હોય છે. મેં પહેલી જ વખત બનાવ્યું છે પણ ઘર માં બધા ને ખુબ જ ભાવ્યું. Arpita Shah -
વેજિટેબલ પુલાવ (Vegetable Pulao Recipe In Gujarati)
#Famઆ પુલાવ મારા ઘર માં બધા ને બહુ જ ભાવે છે. કુકર માં બનાવ્યો છે તો ફટાફટ બની જાય છે. Arpita Shah -
સેઝવાન રાઈસ
#TT3આ એક ઇન્ડો ચાઈનીઝ રેસીપી છે અને તેમાં બહુ બધા વેજિટેબલ હોવા થી ખુબ જ હેલ્થી છે અને સાથે સાથે ટેસ્ટી પણ છે. Arpita Shah -
લીલા ચણા ના કબાબ (Lila Chana Kebab Recipe In Gujarati)
આ કબાબ પ્રોટીનથી ભરપૂર છે તથા તેમાં પનીર પણ ઉમેરેલું છે તેથી ખૂબ હેલ્થી છે Shethjayshree Mahendra -
પ્રોટીન ચીલ્લા
#માઇઇબુક#પોસ્ટ7#વીક22આ ચીલ્લા મે આખા લીલા મગ અને પાલક માંથી બનાવેલા છે. મારા ઘરમાં મને અને મારી બને દિકરીઓને મગ ઓછા ભાવે પણ મગ માંથી ભરપૂર પ્રોટીન મળે છે અને પાલક માંથી સારા પ્રમાણમાં આયૅન, કેલ્શિયમ અને વિટામિન A. આમ પણ બાળકો ને કઠોળ એવું બધું પંસદ નથી આવતું તેથી તેમને એજ વસ્તુ કંઈક અલગ રીતે બનાવી ને આપો તો એ ખૂબ આનંદ થી ખાઈ લે છે. Vandana Darji -
મિક્સ વેજ પરાઠા (Mix Veg Paratha Recipe In Gujarati)
#MBR4#Week 4આ પરાઠા વેજિટેબલ થી ભરપૂર છે તેથી ખુબ જ હેલ્થી છે Arpita Shah -
ચટપટી કઠોળ ભેળ
#હેલ્થી#goldenapronઆ એક હેલ્થી ભેળ છે જેમાં મેં ફણગાવેલા મગ ,મઠ નો ઉપયોગ કર્યો છે તેમાં તમે ચણા, કાબુલી ચણા કે મનગમતા કઠોળ નો ઉપયોગ કરી શકો છો Minaxi Solanki -
મટર પનીર કટલેસ
#goldenapron3#Week 2ની પઝલ નાં ધટકોમાં મેં મટર અને પનીર નો ઉપયોગ કરીને મટર પનીર કટલેસ બનાવી છે. જે ખુબ જ હેલ્ધી, ટેસ્ટી અને પ્રોટીન થી ભરપૂર છે. પ્રોટીન થી ભરપૂર કટલેસ બનાવવા માટે મેં અહિયાં રાજમા નો પણ ઉપયોગ કર્યો છે. Dipmala Mehta -
પનીર સેન્ડવીચ
#પનીરપનીર ને કોટેજ ચીઝ પણ કહેવાય છે.શાકાહારી લોકો માટે પનીર એ પ્રોટીન અને કેલ્શિયમ નો ભરપૂર સ્ત્રોત છે. Jagruti Jhobalia -
More Recipes
ટિપ્પણીઓ (4)