લસણીયા બટાકા (Lasaniya Bataka Recipe In Gujarati)

Jayshree G Doshi @cook_27788835
#CB5
#cookpad Gujarati
#cookpad India
#Diwali2021
લસણીયા બટાકા (Lasaniya Bataka Recipe In Gujarati)
#CB5
#cookpad Gujarati
#cookpad India
#Diwali2021
રાંધવાની સૂચનાઓ
- 1
બટાકાને બાફીને છોલી ને સમારી લેવા. લસણને છોલી તેમાં લાલ મરચું પાઉડર અને મીઠું નાખીને ચટણી બનાવી લો.પછી તેલ નો વઘાર મૂકી હીંગ એડ કરીને લસણની ચટણી ઉમેરી બે ચમચી પાણી ઉમેરી દો. જેથી ચટણી નો કલર જળવાઈ રહે.
- 2
બટાકાના ટુકડા ને વઘારમાં ઉમેરી દેવા.મિક્સ થાય એટલે ગેસ બંધ કરો.રેડી છે તીખા તમતમતા લસણીયા બટાકા. તેને સર્વિંગ બાઉલ્ માં લઇ સર્વ કરો.
Made this recipe? Share a Cooksnap!
Let Jayshree G Doshi know how it turned out.
Nothing says thank you like a photo!
Someone made your recipe and shared a Cooksnap!

Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15710097




ટિપ્પણીઓ