ચીઝ માયો સેન્ડવિચ (Cheese Mayo Sandwich Recipe In Gujarati)

Jignasha Pandya @cook_32640095
ચીઝ માયો સેન્ડવિચ (Cheese Mayo Sandwich Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
બટેકા નો માવો તેલ માં વગારો.
તેમાં હળદર, મીઠુ અને જરૂર મુજબ મરચું નાખીને વગારીને બાજુમાં મૂકી દયો. - 2
એક બોલ માં ડુંગળી, ટામેટા અને કેપ્સિકમ મિક્સ કરો.
તેમાં માયો અને પીઝા સોસ ઉમેરો. એમાં મરી પાઉડર,ચીલી ફ્લેકેશ (optional) નાખો અને બાજુમાં મૂકી દયો. - 3
એક બ્રેડ પર બટેકા નો મિશ્રણ લગાવો.
તેના પર બીજી બ્રેડ મુકો અને એના પર માયો નું મિશ્રણ લગાવો. - 4
સેન્ડવિચ ને ગ્રીલ કરીને,ચીઝ જરૂર મુજબ નાખીને ટોમેટો કેચપ તથા ચટણી સાથે સર્વ કરો.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15784223



ટિપ્પણીઓ (3)