મંચુરિયન રાઈસ (Manchurian Rice Recipe In Gujarati)

Jignasha Pandya @cook_32640095
મંચુરિયન રાઈસ (Manchurian Rice Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
બધા વેજી મિક્સ કરી ને તેમાં મેંદો, કોર્નફ્લોર, સ્વાદ અનુસાર મીઠુ એન્ડ મરી પાઉડર નાખીને લોટ બાંધી નાખો.
- 2
આ મિશ્રણ ના નાના નાના બોલ્સ બનાવીને મીડિયમ ગેસ એ ફ્રાય કરો. અને સાઇડ માં મૂકી દયોં.
- 3
એક કઢાઈ માં મંચુરિયન સોસ બનાવા માટે આદું મરચા ની પેસ્ટ તેલ માં સાંતળી લો તેમાં સોયા સોસ, ટોમેટો સોસ અને વિનેગર નાખીને 1/2 કપ પાણી એડ કરીને બોઈલ કરો. 5 મિનિટ પછી એમાં કોર્નસ્ટાર્ચ ની સ્લરી(કોર્નસ્ટાર્ચ +પાણી) નાખી દયો.
- 4
હવે એમાં મંચુરિયન અને બાફેલા રાઇસ ઉમેરીને સર્વ કરો.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15799865



ટિપ્પણીઓ