ખજૂરપાક (Khajoor Pak Recipe In Gujarati)

#CB9
#ખજૂરપાક
#khajurpak
#datesbarfi
#heartshape
#sugarfreesweet
#cookpadgujarati
#cookpadindia
શિયાળા માટે એકદમ પૌષ્ટિક સુગર ફ્રી ખજૂર પાક
ખજૂરપાક (Khajoor Pak Recipe In Gujarati)
#CB9
#ખજૂરપાક
#khajurpak
#datesbarfi
#heartshape
#sugarfreesweet
#cookpadgujarati
#cookpadindia
શિયાળા માટે એકદમ પૌષ્ટિક સુગર ફ્રી ખજૂર પાક
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ ખજૂર અને અંજીરને સાફ કરી ઝીણા સમારી લો અને બધા સુકામેવાને મિકસર જારમાં અધકચરા ક્રશ કરી લો.
- 2
હવે, એક કડાઈમાં ઘી ગરમ કરી સૂકામેવાને ૫ મિનીટ માટે સાંતળી બાઉલમાં કાઢી લઇ બાકી રહેલ ઘીમાં ખજૂર અને અંજીર ઉમેરી મિક્સ કરી ઢાંકીને ૫ મિનીટ માટે ગરમ થવા દો.
- 3
૫-૭ મિનીટ બાદ મિશ્રણ સોફ્ટ થઈ જાય ત્યાંસુધી તેને સતત હલાવતાં રહો. પછી, તેમાં સૂકામેવા, ઈલાયચી પાઉડર, સુંઠ પાવડર નાખી મિક્સ કરી લો.
- 4
હવે, ગેસ બંધ કરી મિશ્રણ થોડું ઠંડું થયા બાદ હાર્ટ શેપ નાં બીબા વડે મિશ્રણમાંથી હાર્ટ શેપ બનાવી તેની કિનારીના ભાગને કોપરાનાં છીણમાં બોળી લો. આવી રીતે વારાફરથી બધા મિશ્રણમાંથી ખજૂરપાક તૈયાર કરી લો.
- 5
તો તૈયાર છે હેલ્ધી ખજૂરપાક.
Similar Recipes
-
-
ખજૂર પાક (Khajoor Paak Recipe In Gujarati)
#CB9શક્તિનું મહાસાગર એટલે રણપ્રદેશનું ફ્રુટ ખજૂર એટલે જ કહ્યું છે કે શિયાળામાં ખાઓ ખજૂર અને શક્તિ રહેહાજરા હજુર. આપણે જેખજૂર ખાઈએ છીએ તે મોટાભાગે સાઉદી અરેબિયા, ઈરાન વગેરે મિડલ ઈસ્ટના કે અખાતી દેશોમાંથી આવે છે. મહેનતનું કામ કરવાનું હોય તેમણે ચા પીવાને બદલે બેથી ત્રણ પેશી ખજૂર એક ગ્લાસ પાણીમાં પલાળી મસળી પી જવું. તેનાથી થાક ઝડપથી દૂર થાય છે. આયુર્વેદમાં આ પીણાને ખજૂર મંથ કહે છે. સાંધાનો દુ:ખાવો, હ્રદય-બ્લડપ્રેસર અને કબજિયાત માટે તે અકસીર છે. ખજૂરની સાથે mix dry fruit અને બાવળિયો ગુંદર હોવાથી ખજૂર પાક એકદમ પૌષ્ટિક અને હેલ્થી બને છે દરરોજ માત્ર એક કટકો ખાવાથી શરીરમાં શક્તિનો સંચાર થાય છે. Ankita Tank Parmar -
ડ્રાયફુટ ખજૂર પાક (Dryfruit Khajoor Paak Recipe In Gujarati)
#alpa#Cookpadindia#Cookpadgujarati#Cookpad એનર્જીથી ભરપૂર ડ્રાય ફુટ ખજૂર પાક Ramaben Joshi -
ખજૂર પાક (Khajoor pak recipe in Gujarati)
ખજૂર પાક સામાન્ય રીતે શિયાળા દરમિયાન બનાવવામાં આવતી મિઠાઈ છે જે ફક્ત ખજૂર અને ડ્રાયફ્રૂટ નો ઉપયોગ કરીને બનાવવામાં આવે છે. ખજૂર પાક માં બિલકુલ ખાંડ ઉમેરવામાં આવતી નથી જેના લીધે એ ખૂબ જ હેલ્ધી અને આરોગ્યવર્ધક મીઠાઈમાં ગણવામાં આવે છે. ખજૂર પાક બનાવવાનો ખૂબ જ સરળ છે અને ખાવામાં ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે.#CB9#cookpadindia#cookpad_gu spicequeen -
ખજૂર ગુંદર પાક (Khajoor Gundar Paak Recipe In Gujarati)
#MBR3#cookpad_gujહવે શિયાળો આવી ગયો છે તો શિયાળામાં હેલ્ધી અને પૌષ્ટિક એવો ખજૂર ગુંદર પાક બનાવ્યું છે. રોજ એક કટકો ખાવાથી શરીરમાં તાકાત આવે છે અને બીમાર થવાતો નથી. Ankita Tank Parmar -
ડ્રાય ફ્રુટ અંજીર રોલ(Dry fruit anjir roll recipe in Gujarati)
#CookpadTurns4શિયાળામાં આપણે ડ્રાયફ્રુટ નો અલગ અલગ રીતે ઉપયોગ કરી ઘણી રીતે ખાતા હોઈએ છીએ. અને ખજૂર પાક પણ ખૂબ બનાવતા હોઈએ છીએ આજે મેં આજ ખજૂર પાક ને અંજીર સાથે તેના રોલ બનાવ્યા છે અને એક ખજૂર પાક નું નવું વર્ઝન આપ્યું છે. Hetal Chirag Buch -
-
ખજૂર સૂકામેવા પાક (Khajur dryfruit pak recipe in Gujarati) (Jain)
#CB9#week9#chhappanbhog#khajurpak#CookpadIndia#COOKPADGUJRATI શિયાળો એટલે બનાવવાના અને ખાવાના દિવસ સામાન્ય રીતે મોટાભાગના વસાણામાં ગોળ અથવા તો ખાંડ આવતી હોય છે. પરંતુ ખજૂર પાક એક એવું વસાણું છે જેમાં ખજૂર ને પોતાનું ગળપણ સરસ હોવાથી અન્ય બીજું કોઈ ગળપણ ઉમેરવામાં આવતું નથી. અહીં મેં ખજૂર પાક માં ડ્રાયફ્રૂટ અને સૂંઠ, ગંઠોડા પાવડર, તજ પાવડર, જાયફળ પાવડર અને ઈલાયચી પાવડર ઉમેરી તેને વસાણા સ્વરૂપે બનાવેલ છે. શિયાળામાં ખાવા ખજૂર પાક નો યોગ્ય માત્રામાં સેવન કરવાથી તે ખૂબ જ ફાયદાકારક રહે છે. Shweta Shah -
-
-
ખજૂર પાક (Khajoor Paak Recipe In Gujarati)
#VR#cookpadindia#cookpadgujaratiશિયાળાનું ઉત્તમ વસાણું એટલે ઔષધીય ગુણો થી ભરપુર ખજૂર પાક. Ranjan Kacha -
ખજૂર પાક (Khajoor Paak Recipe In Gujarati)
#CB9#cookpadgujrati#cookpadindia#Diwali2021 Jayshree G Doshi -
-
-
ખજૂર પાક (Khajoor Paak Recipe In Gujarati)
#CB9ખજૂર પાક શિયાળા માટે એક પરફેક્ટ રેસીપી છે જેમાં પણ ઓછું હોય છે અને ખજૂર હેલ્થ માટે ખૂબ જ સરસ છે Kalpana Mavani -
ગુંદર પાક (Gundar pak recipe in Gujarati)
ગુંદર પાક શિયાળા માં બનાવવા માં આવતી મીઠાઈ / વાસણા નો પ્રકાર છે. ગુંદર પાક માં ઉમેરવા માં આવતી વસ્તુઓ એને આરોગ્યવર્ધક બનાવે છે. આ એક સ્વાદિષ્ટ અને ગુણકારી મીઠાઈ છે જે શિયાળા દરમ્યાન ખાવાથી શરીર ને ખૂબ ફાયદો થાય છે.#WK2#cookpadindia#cookpad_gu spicequeen -
ખજૂર કોપરા ના લાડુ (Dates Coconut Ladoo Recipe In Gujarati)
#VR#khajoorkopraladu#datescoconutladoo#cookpadgujarati Mamta Pandya -
ખજૂરપાક.(Khajoor paak Recipe in Gujarati)
ખજૂર માં અનેક પ્રકારના પોષક તત્વો આવેલા છે.ખજૂર માં કેલ્શિયમ,મૈંગેનીઝ અને કોપર સારી માત્રામાં હોય છે.ખજૂર માં થી ફાઈબર મળે છે.તે હાડકાં ને મજબૂત બનાવે છે. શિયાળામાં ખજૂર નું સેવન કરવું જોઈએ.ખજૂર અને સૂકામેવા સાથે ખજૂર પાક ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. Bhavna Desai -
-
-
-
ખજૂર પાક (Khajoor Paak Recipe In Gujarati)
#CB9#Week9#MH ભરપુર આયૅન,કેલ્શિયમ અને કેલરીનો ખજાનો એટલે ખજૂર અને તેમાં ડ્રાયફ્રુટસ અને ઘી ભળે એટલે તો પૂછવું જ શું?આખા વષૅની શક્તિ મળી જાય.બીજા કોઈ જ પાક ખાવાની જરૂર ના રહે. Smitaben R dave -
-
ખજૂર પાક (Khajoor Paak Recipe In Gujarati)
#CB9#Week9 post2#Cookpadindi#cookpadgujaratiકેસર ડ્રાયફ્રુટ ના ઉપયોગ વડે બનાવેલ હેલ્ધી Ramaben Joshi -
સુગરફ્રી હેલ્ધી ખજૂર બોલ્સ (Sugar free Healthy Dates Balls Recipe In Gujarati)
#Cookpadindia#cookpad_guj#cookpad#MBR9#Week9શિયાળાની ઠંડીમાં શરીર ને ગરમાવો આપવા માટે ગરમ વસ્તુઓ ખાવી જોઈએ. અહીં મેં કાળી ખજૂરનો ઉપયોગ કરીને હેલ્ધી બોલ્સ બનાવ્યા છે. ગોળનો ઉપયોગ કર્યો નથી અને ખજૂરની મીઠાશથી આ ખાંડ ફ્રી હેલ્થી ખજૂર બોલ્સ બનાવ્યા છે. ખજૂર બોલ્સમાં સૂંઠ પાઉડર , ડ્રાયફ્રૂટ્સ, ખસખસ અને ટોપરાના છીણ નો ઉપયોગ કર્યો છે. Parul Patel -
-
ખજૂર અંજીર ડ્રાયફ્રુટ રોલ (Khajoor Anjeer Dryfruit Roll Recipe In Gujarati)
#MBR2Week 2ખજૂર અંજીર ડ્રાયફ્રુટ રોલ ખુબ જ પૌષ્ટિક અને હેલ્થી છે. રોગપ્રતિકારક શક્તિ વધે છે અને ખુબ જ ટેસ્ટી પણ લાગે છે. Arpita Shah -
ખજૂર પાક(Khajoor pak recipe in Gujarati)
#MW1શિયાળો શરૂ થયો છે ત્યારે દરેક ના ઘર માં શિયાળુ વાનગીઓ બનવાની શરૂઆત થઈ ગઈ હોય. એવી જ એક વાનગી ખજૂર પાક આજે બનાવ્યો. ઓછી સામગ્રી માં પણ એકદમ હેલ્થી એવો ખજૂર પાક. Mauli Mankad -
ખજૂર પાક (Khajoor Paak Recipe In Gujarati)
#CB9#WEEK9ડાયાબિટીસ હોય તેની માટે આ ખજૂર પાક બનાવાય છે . કેમકે તેમાં ખાંડ નાખવાની નથી. Richa Shahpatel -
ડ્રાયફ્રુટ ખજૂર પાક (Dryfruit Khajoor Paak Recipe In Gujarati)
#KS2# શિયાળાનું ઉત્તમ વસાણુ ખજૂર પાકબળવર્ધક હેલ્ધી ડ્રાય ફુટ ખજૂર પાક Ramaben Joshi
More Recipes
ટિપ્પણીઓ (19)