ખીચું (Khichu Recipe In Gujarati)

Velisha Dalwadi @cook_25688563
આપણા ગુજરાતીઓ નુ ફેવરિટ ખીચુ (પાપડી નો લોટ)
શિયાળામાં ગરમ ખીચુ ખાવાની ખૂબ મજા પડે છે.
ખીચું (Khichu Recipe In Gujarati)
આપણા ગુજરાતીઓ નુ ફેવરિટ ખીચુ (પાપડી નો લોટ)
શિયાળામાં ગરમ ખીચુ ખાવાની ખૂબ મજા પડે છે.
રાંધવાની સૂચનાઓ
- 1
પહેલાં એક તપેલીમાં પાણી લઈ ફાસ્ટ ગેસ પર મુકવુ પછી તેમાં ઉપર જણાવેલ મુજબ સામગ્રી એડ કરો અને ૫ મિનિટ ઊકળવા દો
- 2
ત્યાર પછી એમાં લીલા ધાણા, લીલું લસણ, લીલા મરચાં એડ કરો
- 3
ફરીથી ૫ મિનિટ ઊકળવા દો અને પછી એમાં ૧ ચમચી ખાવા નો સોડા એડ કરી ઉકળે એટલે ચોખા નો લોટ એડ કરી વેલણથી થી હલાવી દેવુ
- 4
પછી ૧૦ મિનિટ ધીમે આચે તપેલી ને ઢકણ ઢાંકી બાફવા દે્વુ
- 5
લોટ બફાઈ જાય એટલે ગરમ ગરમ સર્વ કરો
- 6
તો રેડી છે આપણું ગરમ ગરમ ખીચુ આપણે તેને સીંગતેલ અને લાલ મરચું અથવા તો અથવા ના મસાલા સાથે સર્વ કરવું..
Similar Recipes
More Recipes
- રજવાડી પાલક ખીચડી (Rajwadi Spinach khichadi Recipe in Gujarati)
- કાચા કેળા ની ફરાળી ખીચડી (Raw Banana Farali Khichdi Recipe In Gujarati)
- ભેળ ની મીઠી ચટણી (Bhel Sweet Chutney Recipe In Gujarati)
- મિક્સ દાળ નો હાંડવો (Mix Dal Handvo Recipe In Gujarati)
- ગ્રીન ગાર્લિક ખીચું (Green Garlic Khichu recipe in gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/15811705





















ટિપ્પણીઓ (2)